આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Oct 20th

Last update:04:36:36 AM GMT

DBS's નુ કોલામન્ડલમ

Print PDF
સ્વાસ્થય વિમા પૉલિસી નીચે જણાવેલ વિકલ્પો રજુ કરે છે
  • ૨૨૦૦ ઇસ્પીતાલો કરતા વધારે આખા ભારતમાં તમને ઇસ્પિતાલમાં મફત દાખલો આપે છે. તે તમને તમારા ઇસ્પિતાલમાં દાખલ થયા પહેલા અને પછીના તબક્કા વખતે થયેલો ખર્ચો પાછો આપે છે.
  • ઇસ્પિતાલમાં દાખલ થતા પહેલા: વૈદ્યકીય ખર્ચો ઇસ્પિતાલમાં દાખલ થતા ૬૦ દિવસ પહેલા પાછો આપે છે.
  • આ કોઇ પણ સ્વાસ્થયનો વિમો ભારતમાં આપનાર કંપની કરતા સૌથી વધારે સમય માટે આપે છે.
  • ઇસ્પિતાલમાં દાખલો: તમારો બધોય ખર્ચો જેવો કે ઇસ્પિતાલમાં ઓરડો અને ટેબલ, ડૉકટરની ફી, ઘનિષ્ટ કાળજી રાખનાર યુનિટનો ખર્ચો, સેવાચાકરીનો ખર્ચો, શસ્ત્રક્રિયાનો ખર્ચો, શસ્ત્રક્રિયાના ઓરડાનો ખર્ચો, બેભાન કરવાનો અને પ્રાણવાયુ આપવાનો ખર્ચો તમને ભરપાઈ કરવામાં આવશે.
  • ઇસ્પિતાલમાં દાખલ થયા પછી: એક વાર ઇસ્પિતાલમાંથી બહાર આવ્યા પછી, આ પૉલિસી વૈદ્યકીય ખર્ચો તમારા ઇસ્પિતાલમાં ૯૦ દિવસ બહાર આવ્યા પછી આપશે. આ ફરીથી કોઇ પણ સ્વાસ્થયનો વિમો આપનાર કંપનીની સરખામણીમાં અજોડ છે.
  • દિવસ દરમ્યાન કાળજી રાખવાની પદ્ધતી : આ પૉલિસી ૧૪૧ નાની શસ્ત્રક્રિયાનો સમાવેશ કરે છે, જેમાં ૨૪ કલાક કરતા ઓછીવાર ઇસ્પિતાલમાં રહેવુ પડે છે, જે આ પૉલિસીની દિવસ દરમ્યાન કાળજી રાખવાની પદ્ધતીમાં સામિલ છે - આ શસ્ત્રક્રિયાઓ સામાન્ય રીતે ભારતની બજારમાં વિમાની પૉલિસીની મર્યાદાની બહાર પડે છે.
  • સ્થાનિક દર્દીને વાહનમાં લઈ જવાની સેવા : કટોકટીના સમયે દર્દીને વાહનમાં લઈ જવાની સેવાને લીધે થતો ખર્ચો સૌથી નજીકની ઇસ્પિતાલમાં જ્યાં કટોકટીના સ્વાસ્થયની સુવિધાઓ મળે છે.
ચોલામંડલમ સ્વાસ્થયની વિમાની પૉલિસી તમને વ્યાપક ક્ષેત્ર રજુ કરીને નિશ્ચિત કરે છે જેવી કે એક કિંમત વધતો લાક્ષણિક ભાગ થોડોજ હપ્તાનો વધારો કરીને, જેવી રીતે
  • સાધારણ સ્વાસ્થય અને આંખોની પરિક્ષા: તમને તમારા સાધારણ સ્વાસ્થય અને આંખોની તપાસને લીધે થયેલ ખર્ચાની ભરપાઈ કરશે.
  • ઇસ્પિતાલનુ રોજનુ ભથ્થુ: ઇસ્પિતાલના ખર્ચા સિવાય તમારા ઇસ્પિતાલમાં રહેવાના સમય દરમ્યાન રોજનુ ઇસ્પિતાલનુ ભથ્થુ પણ મળશે.
  • પેટા વિભાગ ૮૦ Dની નીચેના ફાયદાઓ (બંને માટે, એક વ્યક્તિ માટે અને કુંટુંબની સ્વાસ્થયની પૉલિસી માટે અને ૮૦B (ફક્ત વ્યક્તિગત સ્વાસ્થયની વિમાની પૉલિસી માટે.)
વધારે જાણકારી માટે તમે અમારી વેબસાઈટ www.cholainsurance.com ની મુલાકાત લ્યો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us