આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

ICICI Lombard

Print PDF
આ કંપની નિમ્નલિખિત સ્વાસ્થયના વિમાની પૉલિસીઓ રજુ કરે છે
સ્વાસ્થયના ફાયદા - અધિક:
  • આ ફક્ત તમારી સાધારણ કટોકટીમાં લાગતી દવાઓને આવરી નથી લેતી પણ બહારના દર્દીઓના ખાતાના (OPD) ખર્ચા (જેવા કે દવાની કિંમત ભરપાઈ કરવી, ઔષધીય પદાર્થો, દર્દીને લઈ જવા માટે વાહનનો ખર્ચ અને દાંતનો ખર્ચ) અને આંતકવાદને લીધે થતી કટોકટીઓ અથવા આંતકવાદના કામો વગેરેને આવરી લ્યે છે.
  • તે દર્દીને ઇસ્પિતાલમાં દાખલ કરતા થતો ખર્ચો રૂ.૨/- અથવા રૂ.૩/- લાખના વિમાનો સમાવેશ કરે છે.( તમે કઈ યોજના પસંદ કરી છે તેને આધારીત) તમે ભારતની ૪૫૦૦+ નેટવર્કની ઇસ્પીતાલોમાં નકદ રકમની તકનો લાભ લઈ શકો છો.
આ યોજના બધી ઉમરના ૫ થી ૬૫ વર્ષની વચમાં અને વરિષ્ટ નાગરીકો ૬૬ વર્ષથી વધારે ઉમરના (૭૦ વર્ષ સુધી નવીકરણ થાય) માટે છે. વધારામાં ૪૫ વર્ષની ઉમરની મર્યાદા "સ્વાસ્થયની ચકાસણી નહી કરવી" તે ૫૫ વર્ષ સુધી વધારવામાં આવી છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us