આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

IFFCO Tokio

Print PDF
આ કંપની નિમ્નલિખિત યોજનાઓ સાથે એક સ્વાસ્થયની વિમા પૉલિસી નીચે બતાવેલ પ્રમાણે પ્રદાન કરે છે
વ્યક્તિગત Medishield:
 • આ ઇસ્પિતાલમાં દાખલ થતી વખતે થતો ખર્ચો, લોહીને શુદ્ધ કરવાની પ્રક્રિયા, Chemotherapy, Radiotherapy, આંખની શસ્ત્રક્રિયા અને Lithotripsy ના ખર્ચાનો સમાવેશ કરે છે.
મેડીક્લેઈમ વિમો:
 • બાહ્યરૂગ્ણ દર્દીઓની સારવારનો સમાવેશ.
 • નેટવર્કની ઇસ્પિતાલોમાં નકદ રહીત દાખલો (ખાસ કરીને વિમો ઉતરાવનાર).
 • ઇસ્પિતાલમાં દાખલ થતા પહેલાનો અને પછી થતો ખર્ચો.
 • પહેલેથી અસ્તિત્વમાં રહેલ બિમારીઓનો સમાવેશ.
કટોકટીમાં બિમારીનો વિમો:
 • ઇસ્પિતાલનાં ઓરડામાં રહેવાનુ ભાડુ અને જમવાના ખર્ચાનો સમાવેશ કરે છે.
 • આકસ્મિક ઇજાઓના પરિણામમાં અંગો ગુમાવવાનો સમાવેશ કરે છે.
 • શસ્ત્રવૈદ્ય, બેભાન કરનાર અને વૈદ્યકીય ચિકિત્સક/સલાહકારની ફી.
શસ્ત્રક્રિયાની રક્ષા કરનાર:
 • ઇસ્પિતાલના ઓરડામાં રહેવાનુ ભાડુ અને જમવાના ખર્ચાનો સમાવેશ કરે છે.
 • વિશિષ્ટ શસ્ત્રક્રિયાના રક્ષકની યોજના લગભગ ૬૦૦ પ્રકારની શસ્ત્રક્રિયાનો સમાવેશ કરે છે.
 • શસ્ત્રવૈદ્ય, બેભાન કરનાર અને વૈદ્યકીય ચિકિત્સક/સલાહકારની ફી.
વધારે જાણકારી માટે વેબસાઈટ www.iffcotokio.co.in ની મુલાકાત લ્યો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us