વૈકલ્પિક ઔષધો
ભારતમાં સારવાર કરવાની પ્રથામાં અસંખ્ય ગુણો છે અને તે પ્રખ્યાત છે. "આરોગ્ય.કૉમ" આ સારવાર પધ્ધતિને , આયુર્વેદ તેમજ હોમિયોપેથની પધ્ધતિ તેના લાભો તેમજ શરીરને તંદુરસ્ત રાખવા માટે સામાન્ય માનવી સુધી પહોચાડવાનો એક પ્રયાસ રુપ ભાગ છે. તેજ રીતે આ સારવાર પધ્ધતિ જેમકે એક્યુપ્રેશર તેમજ એક્યુપંક્ચર પણ લાભદાયક છે અને તેનો લાભ સામાન્ય માનવી સુધીપહોંચે એજ અમારો આશય છે. વડવગડામા રેતી જાતી દ્વારા વપરાતિ છોડવાઓ અને ઝાડવામાંથી બનાવતી દવાઓ વાટે રોગનિવારણ પધ્ધતિનું પણ આ વિભાગમાં એક ભાગ તરીકે આલેખવામાં આવેલ છે તેમજ અમે આ વિભાગમાં લખાણો તેમજ યોગ્ય સુચનાઓનો અવકાર કરિએ છિએ.
આયુર્વેદ - નિદાન
આયુર્વેદાનુસાર નિદાન એટલે રોગ/બિમારીના મૂળ કારણને શોધીને કાઢવું. એ જરુરી નથી કે રોગના મૂળ કારણો હમેશા શરીરમાં હોવા જેઇએ.
ચીન અને યાંગ સંકલ્પના
સામાન્ય રીતે ચીન અને યાંગ મા આ સંકલ્પના નકારાત્મક અને સકારાત્મક સંકલ્પના તરીકે ઓળખાય છે. વિશ્વ સૃષ્ટીને બનાવી રાખવા અને કાર્ય કરવામાં મળતો ઉત્સાહ
જિયૂવ્હેનેશન ઉપચાર પધ્ધતિ
(તરુણતા પ્રાપ્ત કરવાની ઉપચાર પધ્ધતિ) આયુર્વેદના પાઠ્યપુસ્તકમાં "જિયૂ વ્હેનેશન (તરુણતાનું ટકી રહેવું) ” ને "સાયન" કહે છે.