આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Sep 21st

Last update:04:36:36 AM GMT

નજીવી વસ્તુઓ - લોહી વિષે કેટલાક તથ્યો

Print PDF
Article Index
નજીવી વસ્તુઓ
તમને ખબર છે ?
માણસનો ક્રમિક વિકાસ
મગજનો વિકાસ
લોહી વિષે કેટલાક તથ્યો
All Pages

લોહી વિષે કેટલાક તથ્યો
આપણા લોહીમાં લાલ રક્ત કણો ઓક્સીજન અને કાર્બન ડાયોક્સાઈડના મારફતિયા છે, જે આપણા શરીરમાં જુદાજુદા અવયવો માટે અવરજવર કરે છે. કોષમાં hemoglobin એક આડતિયો છે જે ઓક્સીજનને લઈ જાય છે. જ્યારે લાલ લોહીના કોષો ઓછા થાય છે, આપણુ લોહી શરીરના જુદાજુદા ભાગમાં પુરતુ ઓક્સીજન લઈ શકતુ નથી, જે આપણને નબળા બનાવે છે અને થકવી દયે છે, આપણા હદયના ધબકારા ઝડપથી ચાલે છે અને શ્વાસ ઝડપથી થઈને છીછરો બની જાય છે. આપણા લોહીમાં ૫ થી ૧૦ મિલીયનની વચ્ચે સફેદ લોહીના કોષો હોય છે. દરેક સફેદ લોહીના કોષમાં બીજક છે, જે તેનો આકાર બદલવાની ક્ષમતા રાખે છે.

આપણા શરીરમાં સફેદ લોહીના કોષો ચેપ દરમ્યાન મોટા પ્રમાણમાં તેની સંખ્યા વધે છે, જ્યારે આપણા શરીરમાં કર્કરોગના કોષો તૈયાર થાય છે, અથવા જ્યારે આપણને ઇજા થઈ હોય અથવા આપણે તણાવમાં હોઇએ. સફેદ લોહીના કોષોની ગણતરી અસ્થિમજ્જા, ગંભીર ચેપ અથવા પ્રતિકાર કરવાની શક્તિના સબંધિત સમસ્યાને કારણે હોઇ શકે છે. એક માણસને લગભગ દરેક ૧૦૦ સી.સી. લોહી માટે ૧૨ મીલીગ્રામ hemoglobinની જરૂર પડે છે અને સ્ત્રીઓ માટે ૧૧ મીલીગ્રામની જરૂર પડે છે. લોકોમાં જેમનુ સ્તર આના કરતા ઓછુ હોય તેમને માંદલા ગણવામાં આવે છે. અસામાન્ય રક્તસ્ત્રાવ, કુપોષણ, આનુવંશિક રીતે વરસાગત શરતો, માંદગી, લોહી બનાવતા અંગોની અપક્રિયા અથવા દવાની આડ અસર આ બધાય અનિમીયા થવાના શકય કારણો છે. લોઢુ એક મહત્વનુ ખાસ કરીને સ્ત્રીઓ માટેનુ ખનીજ છે. તે આપણને પ્રોત્સાહિત કરે છે અને તેના સિવાય "Rosy" ચહેરાની અંગક્રાંતિ આપે છે. તે આપણી વૃદ્ધિ ઉપર અસર કરે છે, અને પ્રતિકારક શક્તિની પદ્ધતિને ચઢાવો આપે છે.

આપણા શરીરમાં hemoglobin બનાવવા માટે લોઢાની અને લાલ લોહીના કોષોની જરૂર પડે છે. ઉર્જાને બાળવા માટે ઓક્સીજનની જરૂર પડે છે. ગમે તે અનિમીયાથી પિડિત થાય છે, જ્યારે વધારે પ્રમાણમાં લોહી નીકળી જાય છે, પચવાની સમસ્યા હોય, એક ગંભીર શસ્ત્રકિર્યાના પરિણામ ને લીધે બહારની ઇજાથી પિડિત થાય છે. એક લોઢાની ઉણપ સબંધિત એનિમીયાનુ સૌથી સામાન્ય કારણ hemoglobinનો અભાવ છે. તેના બદલામાં આ ખોરાકને કારણે થાય છે. સામાન્ય લક્ષણોમાં ચક્કર અને માથાનો દુખાવાનો સમાવેશ છે.

લોહી નહી આપવાના ૧૦ હલકા કારણો.
"મને લોહી આપતા બીક લાગે છે."
બધાય માટે તે પહેલી વાર છે, પણ તમે જો થોડો સમય કાઢો (અને હિંમત) એક દાન આપવા તમને અજાયબી થશે કે તમે કેમ અચકાવ છો. ત્યાં કાઈ નથી!

"બીજા લોકોએ પુરતુ લોહી આપવુ જોઇએ."
તમે તે માન્યતા ઉપર જીવનનો જુગાર રમી શકો છો, પણ કૃપા કરીને બીજાની જીંદગી ઉપર જુગાર નહી રમો. એક દુખદ અને નકામો કચરો તે થશે જો તે વ્યક્તિ મરી જાય, કારણકે લોકોએ તેને લોહીનુ દાન આપવા માટે કાળજી નહી કરી. જો તેઓએ તે કરવા માટે બીજા ઉપર છોડી દીધુ હતુ.

"મારૂ લોહી બરોબર પ્રકારનુ નથી."
દરેક પ્રકાર બરોબર છે. એને દુર્લભ અને સામાન્ય લોહીના પ્રકારની જરૂરીયાત બધાય સમય માટે છે.

“તેમને મારૂ લોહી નથી જોઇતુ કારણકે મને તે બિમારી છે”.
તમને જો શંકા હોય, તો ફરજ ઉપરના કર્મચારીઓ તમારા વૈદકિય ઇતિહાસની તમારી સાથે તપાસ કરશે. જો તમને ગમે તો અંતિમ નિર્ણય માટે તમારા ડોકટરની ચકાસણી કરશે.

“મારી પાસે કોઇ રક્ત નક્કામુ નથી”.
જો તમે વ્યાજબીપણે સ્વસ્થ હો તો , તમારા શરીરમાં ૧૦ થી ૧૨ પિંટ તમારી પાસે છે. તમે નિયમિત રીતે દરેક ત્રણ મહીને કોઇ પણ સમસ્યા વીના આપવા માટે તૈયાર હોવા જોઇએ.

“મારૂ લોહી પુરતી રીતે સમૃદ્ધ નથી”.
દાન આપતા પહેલા તમારા લોહીનો એક નમુનો ચકાસવા માટે આપવો. જો તમારા લોહીમાં અમુક રીતે ખામી હોય તો તમને ખબર હોવી જોઇએ અને તેને સુધારવા યોગ્ય પગલા ભરશો.

“મને ના પાડે તેના માટે બીક લાગે છે”.
જો તમને વૈદકિય રીતે સ્થગિત કરવામાં આવ્યા હોય, તો તે બરોબર છે. ઓછામાં ઓછુ તમે પ્રયત્ન તો કર્યો, તે ફક્ત કામ ચલાઊ મૌકફી હોઇ શકે, તેથી તમે ફરીથી પ્રયત્ન કરો. લોહીની જરૂરીયાત કોઇ દિવસ પુરી નહી થાય

“તેઓ ઘણુ બધુ લઈ લેશે અને મને નબળાઈ લાગશે”
તેણે લીધેલી માત્રા એક પિંટ કરતા ઓછી છે. ઉપરાંતમાં તમારૂ શરીર સતત નવુ લોહી બનાવે છે. હકિકતમાં તમે આપેલી માત્રા થોડા કલાકોમાં પાછી આવી જશે. મોટા ભાગના લોકો દાન આપ્યા પછી તેમની સામાન્ય પ્રવૃતિઓ ચાલુ રાખે છે.

“મારા વિમામાં લોહીનો સમાવેશ છે, જેની મને જરૂર છે”.
જ્યારે આપણને લોહીનુ દાન દેવુ હોય ત્યારે તે તમારી પાસે હોવુ જોઇએ. દુનિયાના બધાય વિમા નક્કામા છે જો લોહી ઉપલબ્ધ ન હોય.

“હું બહુ સ્વસ્થ છુ”.
સકારાત્મકરીતે કરેલા બહાનાની ક્યારેય શોધ કરી હોય, જો આપણને જોઇતુ હોય તો આના માટે સમય કાઢી શકીએ છીએ.


તમારી પાસે શ્રેષ્ઠ છે તે આપો, લોહી આપો

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us