આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Sep 21st

Last update:04:36:36 AM GMT

નજીવી વસ્તુઓ - તમને ખબર છે ?

Print PDF
Article Index
નજીવી વસ્તુઓ
તમને ખબર છે ?
માણસનો ક્રમિક વિકાસ
મગજનો વિકાસ
લોહી વિષે કેટલાક તથ્યો
All Pages

નજીવી વાતો - તમને ખબર છે ?
 • જેટલી વધારે શિક્ષિત માતા હોય તેટલુ શિક્ષણ આરોગ્ય ઉપર અસર કરે છે, બાળકોમાં તેના પાંચમાં જન્મદિવસ પહેલા મરવાની સંખ્યા ઓછી છે.
 • શિક્ષિત સ્ત્રીઓમાં પણ બાળકના જન્મ આપતી વખતે મરવાની સંખ્યા ઓછી છે ((UNICEF, State of the World's Children, 1999)
 • તે છતા દુનિયાના ત્રણ અભણ લોકોમાંથી બે સ્ત્રીઓ છે.
 • સ્ત્રીઓ અને બાળકોને સૌથી વધારે ભુખ અસર કરે છે, ૧૦માંથી દુનિયાની ૭ ભુખી સ્ત્રીઓ અને છોકરીઓ છે.
 • કુદરતી અને માનવ સર્જિત અકસ્માતોમાં દરેક ચારમાંથી ત્રણ સ્ત્રીઓ અને બાળકો છે.
 • ગર્ભવતિ અને સ્તનપાન કરાવતી માતાઓ જેમને પુરતુ જમવાનૂ મળતુ નથી, તેમના બાળકો નાના અને માંદલા હોય છે.
 • અતંદુરસ્ત વરિષ્ઠોને તેમના કુંટુંબઓને ખોરાક આપવામાં મુશ્કેલી પડે છે, પરિણામમાં તેના બાળકોને પુરતો ખોરાક નથી મળતો અને ભુખ બીજી પેઢીના ગરીબ ભુખ્યાઓને જાળમાં ફસાવે છે.
 • ભારતમાં તંબાકુ દર વર્ષે લગભગ ૧૦ લાખ જીવનો ભોગ લ્યે છે. નીકોટીન શરીર ઉપર તરત જ અસર કરે છે અને મજ્જાતંતુની રચનાને નુકશાન પહોચાડે છે અને હદયના ધબકારા વધારે છે, અને વધતુ જતુ લોહીનુ દબાણ લાંબા સમય સુધી ફેફસાનો કર્ક રોગ અને કોરોનરી હદયનો રોગ.
 • પાન મસાલા ખાવાથી મૌખિક ચીકણા પદાર્થનુ સ્તર fibrosisથાય છે, જે ઉંચા પ્રકારનો પૂર્વ કર્ક રોગ થવાનુ કારણ બને છે. આક્રમક જાહેરાત અને એલ્યુમિનિયમના વરખના પડિકાઓનો પરિચય પણ પાન મસાલાના વેચાણ માટે જોશ આપે છે. આજે દેશમાં ૧૫૦ પાન મસાલાના છોડ છે.
 • ધ્રુમપાન અને તંબાકુના ચાવવાના પાંદડા નિકોટીન ઉપર રાસાયણિક આધારભૂતપણામાં પરિણામે છે, જે હિરોઈનનુ અથવા કોકીનના વ્યસન જેવુ છે.
 • દર વર્ષે ૨૦ લાખ જૂવાનો આ ભારતમાં હંમેશા વધતા તંબાકુ વાપરતા સમુદાયમાં જોડાય છે.
 • WHO ના અંદાજ પ્રમાણે દર વર્ષે ૩૦ લાખ લોકો આ માણસે બનાવેલ હોનારતમાં મરી જાય છે. બીજા શબ્દોમાં દરેક ૧૦ સેકન્ડમાં એક મૃત્યુ માટે તંબાકુ જવાબદાર છે. ભારતમાં તે દરેક પાંચ મૃત્યુમાં એક માટે તે જવાબદાર છે. વિકસિત દેશોમાં ત્યાં મંદીનુ વલણ છે.
 • કુલ તંબાકુ સબંધિત મૃત્યુ વિકસિત દેશોમાં ૨૦% છે. ૪૧% પુરૂષો અને ૨૧% સ્ત્રીઓ ઔધોગિક દેશોમાં અને ૫૦% પુરૂષો અને ૮% સ્ત્રીઓ વિકસિત દેશોમાં ઘણા સ્વરૂપોમાં તંબાકુ લ્યે છે.
દવાનો કાલાનુક્રમ કોઠો
૧૫૪૫ - એમ્બરોસ પારે, આધુનિક શસ્ત્રક્રિયાનો પિતા તરીકે ઓળખાય છે, ઉકળતા તેલની જગ્યાએ જખમોની સારવાર કરવા મલમ વાપરવાની નવી પદ્ધતિની હિમાયત કરે છે. તે જખમમાંથી લોહીનુ નીકળવાનુ બંધ કરવા માટે પહેલી વાર રક્તવાહિનીને બાંધવાનો પાટો પણ વાપરે છે.
૧૬૧૪ - શરીરમાં ચયાપચયનો ગંભીર અભ્યાસ ઈટાલિયન ચિકિત્સક સાન્ટોરિઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
૧૬૮૪ - રક્ત કોશીકાઓનુ પ્રથમ ચોક્કસ વર્ણન એન્ટોની વાન લ્યુવેન્ટહોક દ્વારા અપાયુ છે. તે બેકેટેરીયાનુ અવલોકન કરનાર પહેલો માણસ બન્યો.
૧૭૪૭ - સ્કોટીશ ચિકિત્સક જેમ્સ લીંડ ફળની મદદથી અધમ માટે પ્રથમ ઉપચારનુ પ્રર્દશન આપે છે.
૧૮૧૬ - ફ્રેન્ચ ચિકિત્સક રેના લાવનેકે સ્ટેથોકોપની શોધ કરી.
૧૭૯૬ - એડવર્ડ જેનર સફળતાથી રસીકરણ કરવાવાળો પહેલો બ્રિટીશ ચિકિત્સક બન્યો. શીતળા સામે આઠ વર્ષના બાળકને રસી મુકીને આ રીતે આધુનિક Immunology માટે સ્થાપના કરી.
૧૮૪૨ - પ્રથમ ગંભીર શસ્ત્રક્રિયા સંવેદનાહરણ તરીકે ઇથરની મદદથી ડો.ક્રાવફર્ડ લોંગ ઓફ જેફરસન, જોર્જીયા દ્વારા હાથ ધરવામાં આવી હતી.
૧૮૬૭ - જોસેફ લીસ્ટર આધુનિક શસ્ત્રક્રિયાનુ પરિવર્તન કરે છે, જ્યારે તે પહેલી શસ્ત્રક્રિયા જંતુનાશક (દવા)ની પરિસ્થિતિમાં તેની બેન ઇસાબેલા, ગાસગો રોયલ ઇન્ફર્મરી ઉપર કરે છે.
૧૮૯૫ - વિલ્હેલ્મ રોંઈટ્જન, યુનિવર્સીટી ઓફ વુજ્રબર્ગ જરમનીની, વિજળીના ચુંબકીય કિરણો જેને એક્સ-રેના કિરણો કહે છે, તેની શોધ કરી.
૧૮૯૮ - રેડીયમ, જે કર્કરોગની સારવાર માટે વપરાય છે. પ્રથમ પીયરે અને મેરી ક્યુરી દ્વારા શોધ કરી.
૧૯૦૧ - પહેલા ચાર મુખ્ય લોહીના ગટો - એ, ઓ, બી અને એબી ઓસ્ટ્રેલીયામાં જન્મ થેયલ - યુએસ - રોગવિજ્ઞાની કાર્લલેન્ડ સ્ટેઇનરે શોધ કરી. એમ અને એન ગટોની શોધ ૧૯૨૭માં કરવામાં આવી હતી.
૧૯૨૧ - કેનેડીયન સર ફેડરીક બેન્ટીંગ અને ચાર્લ્સ બેસ્ટે પહેલી વાર insulinને જુદુ કર્યુ. તે મધુમેહના રોગ માટે અસરકારક સાબિત થયુ.
૧૯૨૮ - સ્કોટીશ જીવાણુશાસ્ત્રી વૈજ્ઞાનિક એલેક્જાન્ડર ફલેમિંગે પેનીસીલીનની શોધ કરી, જે ઉત્તમ જીવાણુનાશક દવા છે. તેણે ૧૯૪૫માં હાવર્ડ ફ્લોરે અનેર્સ્ટ ચેઈન સાથે નોબલ પુરસ્કાર વહેચેલ, તેમણે ફ્લેમીંગને મદદ કરીને સંપુર્ણ અને દવા બનાવવાની એક પદ્ધતિ વિકસિત કરી.
૧૯૩૨ - ગેરહાર્ડ ડોમેગ્ક પોલિસ જીવાણુ વૈજ્ઞાનિકે streptococci ની સામે અસરકારક નવી પ્રતિજીવાણુની સારવાર એક prontosil લાલ કહેવાય છે, તેનો વિશિષ્ટ પ્રકારનો પદાર્થ વાપરીને ઉપયોગ કર્યો.
૧૯૫૨ - શરીરના હદયના ધબકારા નિયંત્રીત કરવા પહેલુ pacemaker ડો.પોલ.ઝોલ હાર્વર્ડ યુનિર્વસીટીનાએ વિકસિત કર્યુ, જે ડો.ડેવીડ શ્વાર્ટ્ઝને બહારના ભાગમાં બેસાડ્યુ. પ્રથમ આંતરિક હદયનુ pacemaker સ્ટોકહોમમાં આર્ને લારસનને એકે સેનીંગ્સે ૧૯૫૮માં પુનરોપણ કર્યુ.
૧૯૫૩ - DNA (deoxyribonuclec acid), ઉત્પત્તિનુ ચિન્હ પહેલી વાર કેમ્બ્રીઝ યુનવર્સીટીના જનનીશાસ્ત્રી જેમ્સ વાટસન અને ફ્રાન્સીસ ક્રિકે શોધ કરી.
૧૯૫૪ - pollomyelltis ની સામે એક વિશાળ રસી મુકવાનો યુનાઈટેડ સ્ટેટ્સમાં US virologist જોનાસ એડવર્ડ સાલ્કે એક રસી વિકસિત કરી.
૧૯૬૦ - પ્રથમ વ્યાપારી ગર્ભવિરોધક ટીકડી એનોવીડ ૧૦માં ઉપલબ્ધ છે.
૧૯૬૭ - ડો.ખ્રીસ્તી બરનાર્ડે વિશ્વનુ હદયનુ પહેલુ પુનસ્થાપિત સાઊથ આફ્રિકામાં કર્યુ હતુ. દરદી લુઈસ વાશકાન્સકી જે શસ્ત્રક્રિયા કર્યા પછી ૧૮ દિવસ પછી મરી ગયો.
૧૯૭૩ - ડો.હન્સ કોસ્ટેરલીટઝએ મગજના બે કુદરતી રીતે બનેલા કેફી પદાર્થોની શોધ કરી enkephalins. જીવ રાસાયણિક વિજય તેના વિદ્ધાર્થી જોન્હ હુજીસ સાથે પ્રાપ્ત કર્યો હતો.
૧૯૭૮ - ઇંગ્લેન્ડમાં લેસલી બ્રાઊને લુઈસને જન્મ આપ્યો - વિશ્વનુ પહેલુ test tube બાળક જે પ્રયોગશાળામાં ગર્ભાધાન પછી જન્મ્યુ.
૧૯૯૩ - સંશોધકોએ એ શોધ્યુ કે આનુવંશિક પદાર્થ જેને કોષના મૃત્યુ માટે જવાબદાર છે, એક પ્રક્રિયા કે જે વ્યક્તિગત કોષો આત્મહત્યા કરે છે, તે શરીરની વિકાસ પેશીઓ ફરીથી આકારમાં લાવવા મદદ કરે છે. આ તારણો વિવિધ રોગોમાં સંડોવાયેલા છે, જેમાં સમાવેશ છે - Alzheimer's, સંધિવાના લક્ષણોવાળો સંધિવા, હદયના હુમલા, આઘાતજનક મગજની ઇજા અને કેટલીક જાતના કર્ક રોગ. ૧૯૯૫ - વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ અહેવાલ આપ્યો છે કે ૧૯૯૪ના અંતમાં દુનિયાભરના એડ્સના કિસ્સાઓની સંખ્યા સત્તાવાર તરીકે પહેલી વાર ૧૦ લાખનો આંક્ડો વટાવશે.
૧૯૯૬ - સ્કોટલેન્ડના વિજ્ઞાનિઓ તેમના અહેવાલમાં જણાવ્યુ છે કે એક વરિષ્ટ ઘેટાને લૈંગિક પ્રક્રિયા વીના પેદા કર્યુ છે, તબીબી પ્રોધોગિક વિજ્ઞાનને એક પગલુ આગળ લઈને પ્રાણીઓના ટોળાને મોટા પ્રમાણમાં બનાવવા જે માણસની દુધ, લોહી અને અવયવોની જરૂરીયાતને પુરી પાડી શકે. ડોલી પહેલુ પ્રાણી છે, જે વરિષ્ઠ પ્રાણીના કોષમાંથી ઉગાડ્યુ છે.
1996 – Scientists in Scotland report they have cloned an adult sheep, taking medical technology a step closer towards mass–producing herds of animals that can be farmed for human milk blood and organs. Dolly the sheep is the first animal to be grown from the cell of an adult animal.
૧૯૯૮ - ડોલી ઘેટુ માતા બને છે, જ્યારે તે પહેલા સ્ત્રી ઘેટાને જન્મ આપે છે, જેને બોની કહેવાય છે.


Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us