પ્રશ્નોત્તરી

Print
અમે વડીલો અને બાળકો વચ્ચેના કેટલાક તકારારોને શોધવાનો પ્રયત્ન કર્યો છે. અમે ઘણું ઓછું તથા સંક્ષિપ્ત સુચના આપી. અમને આ નિરાળા પ્રકારના અવસ્થાને લીધે નિર્માણ થતાં આટીઘુટીંને લીધે ઉદભવતા પ્રશ્નોની જાણ છે.
મારી પંદર વર્ષની છોકરી સમાજમાં (બહાર) તેનું વર્તન અતિશય સમજદારી પુર્વકનું હોય છે. પંરતુ ઘરમાં તે ઉલ્ટા જવાબો આપતી હોય છે. શા માટે? અમો શું કરવું?
તેના આવા વર્તન માટે તમારે કોઇ જાતની ચિંતા કરવાની જરુર નથી. સમાજમાં તેનો વર્તન (વ્યવસ્થિતી) સારો છે એટલે એનો અર્થ એ કે તે પોતાની જાતને સંભાળી શકે છે. તેનાથી ઉલટું ઘરમાં તેનું વર્તન છે એવું તમારું કહેવું છે. તમે તમારા તેના પ્રત્યેના સંબંધ એટલે કે વર્તનને તપાસી જુઓ.

મે મારા છોકરાના ટેબલના ખૂણામાં અશ્લીલ ચિત્રોનું પુસ્તક જોયું. મારા મતે મારા છોકરાને અશ્લીલ ચિત્રો જોવા જેટલો મોટો થયો નથી, મારે શું કરવું?
તમારો બાળક અત્યારે યોવન અવસ્થામાં હોવાને લીઘે તેના શરીરમાં થતાં બદલાવ તેનામાં ઉત્સુકતા નિર્માણ કેરે છે. તેના લિઘે તેને આવા પ્રકારના યિત્રો, છોકરીઓનું આર્કષણ થવોએ સહજ છે. જેમાં કઈ ખોટું નથી. તેનાથી આવી વાતો કે વિશે છુપાવવું અથવા તેના પર ગુસ્સો કરવો એ ખોટું છે સિવાય કે તેનામા થતા શારિરીક તથા માનસિક વિકાસમા આવશ્યક હોય તેવો તમારો સહભાગ જે મહત્વનો છે તેના માટે તે ખોટું છે. તે તેના ઉદ્દભવતા પ્રશ્નોના ઉત્તરો તેના બરોબરના તેના સખા બીજા અપરિપકવ છોકરાને પૂછીને અથવા આવા પ્રકારના સહજરીતે મળી રહેતા પુસ્તકોમાંથી મેળવવાનો પ્રયત્ન કરશે. જે ઘણાં લોકોની ખોટો વર્તન અને એવા પ્રકારની વિકૃતી હોય છે. તે લોકો માટે એક સુર્વણ સધિં છે કે જો તમે તેને સ્ત્રી-પુરુષમાં રહેલાં શારિરીક તફ઼્આવત તથા શરીર સંબંધ આ વિષય પર શાસ્ત્રીય જ્ઞાન આપી શક્શો. તેના દ્વારા નિર્માણ થયેલા તમરા બંને વય્યેનો સંબંધ વધુ મજબુત અને મિત્રતા પૂર્વકનો હશે. જેના લીઘે તેના બીજા કેટલાહ સમસ્યાઓનો નિકાલ કરવામાં તેને તમારી મદદ થશે.

મારો છોકરો દશવીમાં છે, તેના અભ્યાસ કરવાની ગતિ ખુબ મધ્યમ છે. પરંતુ સાતમાં ધોરણથી તેનો અભ્યાસ ઓછો થતો ગયો છે. આ વખતે પાસ થશે કે નહીં તેની અમને બીક લાગે છે? આવા ફ઼્અરીયાદ્દો પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે. આવા પરિસ્થિતીમાં તેને તાબડતોબ માનસશાસ્ત્ર તંજ્ઞ પાસે લઈ જઈ જરુરી પડે તો ઉપયાર કરવાવો યોગ્ય છે.