ફેસ પૅક (માસ્ક)

Print
ડીપ ક્લીન્સીંગ માસ્કની ઉપયોગીતા નીયે દર્શાવેલ છે એક સારો ફેસ પઁક/માસ્ક તમારી ત્વચાને સુંદર કરી શકે છે. તેના માટે તમો મોંધા ફેસ પઁક ખરીદવાની જરૂરી નથી. આરોગ્ય.કાઁમ જે તમારા માટે કેટલાક ફેસ પઁકો અંહી દર્શાવ્યા છે જે તમે ઘેર બનાવી શકશો.
માસ્કના પ્રકારો લીંબૂનો ફેસ પઁક/માસ્ક મદ્ય-લીંબુ-ચણાનો લોટ(બેસન)-હળદ નો ફેસ પઁક /માસ્ક ચણાનો લોટ, હળદ, દુધ નો ફેસ પઁક/માસ્ક કેટલાક કુદરતી અઁસ્ટ્રીંજટસ તરબૂચનો રસ ટમેટાનો રસ લીંબુનો રસ કાકડીનો રસ ફેસ પઁક
ખીલના વિશે થતી ગૈરસમજ અને સત્ય પરિસ્થિતી

ગૈરસમજ
તનાવને લીધે ખીલ થાય.

સત્ય પરિસ્થિતી:
રોજ થતો તનાવ (તાણ) એ ખીલ થવાનું કારણ નથી. પરંતુ કેટલાક ઔષધોના પરિણામોને લીધે તમને વધુ તનાવ (તાણ) થઈ શકે છે. જો તે ઔષધોનું પરિણામ હોય તો તમારા ડાઁક્ટરની સલાહ લેવી આવશ્યક છે.

ગૈરસમજ:
ઓછા હાયજીનના લીધે ખીલ થઈ શકે છે.

સત્ય પરિસ્થિતી:
ખીલના કારણો ક્યારેય ખરાબ અથવા બાહ્યરીતે તૈલી રહેનારી ત્વચા નથી. ચેહરાને વાંરવાર અને કઠીન પ્રકારે ઘોવાથી અને કઠીણ કપડાંથી લુછવાથી આ કારણોને લીધે ત્વચામાં બળતરા થાય છે. તે ખીલ માટે હાનિકારક છે.

આટલું કરો:- હળવા હાથે, સારા સાબુથી ચેહરાને સ્વચ્છ રીતે ધુઓ. હળવા હાથે લુછો અને ખીલને યોગ્ય રીતે ઔષધોપચાર કરો.

ગૈરસમજ:
પ્રત્યેક ખીલના પ્રકાર માટે નિશ્ચિત અલગ-અલગ કાઁસ હોય છે.

સત્ય પરિસ્થિતી:
બજારમાં ઘણાં પ્રકારના અલગ-અલગ ઉત્પાદનો સહેલાઇથી મળી રહે છે. તે ખીલ તથા ખીલના પ્રકરને ઓછો કરવામાં મદદ કરે છે. જો તમને તમારા ખીલ વધુ હાનિકારક લાગતા હોય તો ત્વચા રોગ તંજ્ઞને બતાવો.

ગૈરસમજ:
ખીલ આહારને લીધે થાય છે.

સત્ય પરિસ્થિતી:
સંશોધકોનું કહેવું છે કે આહાર એ ખીલ થવાનું કોઇ કારણ નથી. છતાં કેટલાક લોકોને ખીલ થવામાં તેમનો આહાર કારણાભૂત હોય છે. જો તેમને તેમના આહારની ખીલાનો ત્રાસ થતો હોય તો તેને ઉપયોગ બંધ કરવો. અને સમતોલ પૌષ્ટિક આહાર લેવો.
યાદ રાખો