તમારી ત્વચાની માવજત કેવીરીતે કરશો

Print
અઁકને ઔષઘોપચારમાં ત્વચાની સૌથી સારી પ્રાથમિક સારવાર એટલે ચહેરાને દિવસામાં બે વબત સ્વચ્છ પાણી થી ધોવૂં અથવા સારા સાબુનો ઉપયોગ કરવો. ખુબ જાડા ખરબચડા ટુવાલથી (કપડાંથી) યહેરાને લુછવું નહીં.

વાળની નજીકની ત્વચા માટે રોજ શેમ્પૂ લગાવીને વાળ ધોવા આવશ્યક અને સારું છે. સફળ ઔષધોપચાર માટે અઁકનેથી પ્રસરેલા ત્વચાના ભાગને સ્વચ્છ રાખવી એ સારી શુરુઆત છે. માટી, ધૂળથી અઁકનેનો રોગ થતો નથી. જે વખતે અઁકતે પર ઔષધોપચાર ચાલુ હોય તે વખતે ઔષધોપચારાની સાથે-સાથે સ્વચ્છતા જાળવવી એ પણ એટલું જ મહત્ત્વનું છે. જે દર્દીને ખીલ થયા હોય તેમણે યોગ્ય સલાહથી કસરત કરવાનું જાળવી રાખવું.

ચુસ્તરીતે બાંધવામાં આવેલ કપડું, જાડા પેડસ, ટોપી, હેલ્મેટ આને અઁકને થયેલા ભાગમાં હાની પહોંયે છે. પરસેવાને લીઘે અઁકને થતાં નથી. પણ પરસેવો આવતા અઁકને વાળા ભાગ પર હાનિ કારક પરિણામો થતા હોય છે. જો અઁકને ચહેરાના વિશિષ્ટ ભાગ પર હોય તો રોજ ચહેરા સાથે કયાં કયાં અવયવોનો સંપર્ક થાય છે તેનો વિચાર કરો. જેવા કે ટેલીફોનનો રીસીવ્હર કાન પર રાખી શકાય કે નહી? ચહેરાને હાથનો આધાર આપી વિશ્રાંતી લઈ શકાય કે શું?

જે સ્ત્રીઓ મેકાઅઁપનો ઉપયોગ કરે છે તે વખતે વાઁટ બેસ કોસ્મેટીકનો ઉપયોગ કરવો. oil,free કોસ્મેટીક અને "non-comedpgenic" આ જો પેકીંગ પર લખેલું હોય તો તે મેકઆપ clogpores નથી તે દર્શાવે છે. આઁઇલી કોસ્મેટીક ગંદકી (ધૂળ, માટીને) ને આકર્ષે છે તેને લીઘે અઁકને થાય છે. ઘણા બઘા લોકો જે ઇંડસ્ટ્રીયલ આઁઇલ કંપનીમાં કામ કરતા હોય છે, ગ્રીસ ને હવાથી પ્રસરે છે તે અઁકને માટે હાનિકારક હોય છે. જે લોકો ગ્રીસવાળા હાથથી ચહેરાને સ્પર્શે છે તે અઁકનેના દર્દી થાય છે. એક મોટી ગૈરસમજ એ છે કે ગ્રીસવાળા બાહ્યપદ્દાર્થાને લીઘે પિંપલ્સ થાય છે. ખરેખર આહાર અને અઁકને વય્યે ખુબ દૂરનો સંબંધ છે. ચોકલેટ અને french,fries આ તમરા વજન પર પરિણામ કરતા હોય છે અઁક્ને પર નહીં. વૈયક્તિક રીતે જો કોઇને એવું લાગતું હોય કે બાહ્યપદ્દાર્થાને લીઘે અઁકને પર પરિણામ થાયે છે તો તેવા પદ્દાર્થાનો સેવન ન કરવુ યોગ્ય છે.

હજી એક વાતની કાળજી લેવાની આવશ્યકતા એ કે અઁકને થયેલા દર્દ્દી પિંપલ્સને હાથથી ફોડે છે તેના લીઘે હાથની ગંદકીને કારણે અઁકને તેથી વઘી જાય છે. અને તે જગ્યાએ દાગ પડવાની શક્યતા રહે છે.