પ્રશ્નોત્તરી

Print
વારંવાર પૂછાતાં પ્રશ્નો
મારા વાળ મધ્યમ લાંબા અને જાડા હોવાને લીઘે તૈલી(ચિકણા) છે. તેના લીઘે ખંજવાળ આવે છે અને તેમાં કાઇ પણ ચમકાટ નથી આ માટે મારે શું કરવું? મારા વાળ નિસ્તેજ હોવાને લીઘે તેમાં ચમક નથી તેના માટે કોઇ ઘરગુથ્થીં ઉપચાર શું કરી શકું ? મારા વાળ ખુબ શુષ્ક છે તે ખુબ નિસ્તેજ દેખાચ છે. કાસંકો ફેરવતી વખતે ત્રાસ થાય છે. મૂળ જાડા પરંતુ વાળ પાતળા છે અને વાળ બે મૂળિયા છે તે માટે મો શું કરવું.? મારા વાળ ખુબ શુષ્ક હોવાને લીધે તેમાં ખુબ ખોડો છે, તેથી ખુબ ખંજવાળ આવે અને ત્રાસદાયક લાગે છે. તે માટે મારે શું કરવું ? વાળની યોગ્ય પરિસ્થિતી