સ્વાસ્થય ઉપર વારંવાર પુછતા પ્રશ્નો

Print
સહનશક્તિ ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો
વ્યક્તિઓ માટે સહનશક્તિ એ લાંબા સમય સુધી તણાવપૂર્ણ પ્રયત્ન અથવા પ્રવૃતિ બનાવી રાખવા માટે ક્ષમતાની સમય સીમા છે. આ plyometrics ની કસરતોના અભ્યાસ દ્વારા વધારી શકાય છે,પરિભ્રમણ પ્રશિક્ષણ વગેરે.શારિરીક કાબિલીયાત ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો.
શારિરીક કાબિલીયાત મજબુતીનુ સંપુર્ણ સંતુલન, સહનશક્તિ, સુગમતા અને એરોબિક ક્ષમતા દર્શાવે છે. તે વ્યક્તિની કામ કરવાની ક્ષમતા વધારે છે. પ્રાણવાયુની મદદથી હદય અને શરીરના સ્નાયુઓનો પ્રયાસોનો સંયુક્ત ઉપયોગ કરીને ઝડપ અને બળ પેદા કરે છે.


શક્તિ ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો.
શક્તિ સ્નાયુઓના વિશેષ રૂપમાં શરીરની હેરફેરને નિયંત્રણ દ્વારા અધીકતમ શક્તિ લગાવવાની ક્ષમતા રાખે છે. તે વજનનુ શિક્ષણ, પ્રતિકારક શિક્ષણ દ્વારા વધારી શકાય છે.
લચીલાપણ ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો.
લચીલાપણ અધિકતમ સંભાવિત સાંધા અથવા સાંધાના સમુદાયનુ હલનચલન સ્પષ્ટ રીતે નક્કી કરે છે અને તેને બંધબેસતા સ્નાયુઓને ખેંચવાની ક્ષમતા રાખે છે. ખેંચવાનો વ્યાયામ અને યોગા તેને વધારે છે.