ઉપચાર

Print
હાલમાં "એડ્સ" માં કોઇ પણ પ્રકારનો ઉપચાર ઉપલબ્ધ નથી.પંરતુ કેટલાક ઉપચાર પદ્ધતીનો ઉપયોગ કરી દર્દીની પરિસ્થિતીમાં સુધારવામાં મદદ મળી રહે છે.

"એચ.આય.વી." સંસર્ગના પરિણામને ઓછો કરવા માટે "એન્ટીરેટ્રોવાયરલ થેરપી"ARV નો ઉપયોગ થાય છે.

એડ્સ’ નો ઉપચાર કરવા માટે ટ્રિરોવ્હિલ’ એટલે ’ઝિડોવ્હુડીન’ અથવા ’ઇઝેડટી’ નામનો ’એન્ટીરેટ્રોવાયરલ અઁજંટ” આનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ’એડ્સ’ ના ઉપચાર માટે હાલમાં ’ૠઊંઉ’ (ફઊડ અઁન્ડ ડ્રગ એસોસિએશન) આ સરકારી સંસ્થાને ’સિકવીન્યાવી’ નામના ઔષધોનો ઉપયોગ કરવાની પરવાનગી આપી. આનો વ્યાવસાયિક નામ ’ઇન્વ્હીસ’ છે. હાલમાં પ્રસિદ્ધ એડ્સના ઔષધો પૈકી ’ ઇન્વ્હીસ’ એ ૧૦ ઘણું વધારે અસરકારક છે.

સંસર્ગજન્ય જંતુનો પ્રતિબંધ કરનારી નવા પ્રકારની ઔષધોની હાલમાં સંશોધન ચાલુ છે. ’હેમઁટોપોઇટીક સ્ટિમ્યુલેટિંગ ફેકટર્સ’ એટલે લોહીની વૃદ્ધિ કરનારા ઔષધો ઉપયોગ એડ્સના લીધે નિર્માણ થતાં ’અનિમિયા’ જેવા રોગ તથા સફેદ રક્તકોષોના ઓછા થવાના પ્રમાણને કાબુમાં લાવવા માટે કરવામાં આવે છે.