પ્રશનોત્તરી

Print
હા. કેન્સર આ શબ્દ જ ડરાવે એવો છે, એ ઉપરાંત પણ કેટલીક બાબતો છે. પરંતુ કેટ્લાક પ્રકારના કેન્સર રોગના ઉપચારમાં સારો પ્રતિસાદ મળ્યો છે. સર્વ સામાન્ય રીતે બાળકોમાં કેન્સર રોગ મટાડવાનું પ્રમાણ ૬૦% છે. પરંતુ આ સામાન્ય પ્રમાણ વૈયક્તિક બાળકોના વિશેષ સાયો ઠરવાય નહીં.

વૈયક્તિક બાળકોમાં કેન્સર રોગ મટાવડા માટે તેને ક્યાં પ્રકારનો કેન્સર થયો છે તેના પર આધા રાખે છે. નિદાન વખતે શરીરમાં તેનો ફ઼્એલાવો કે તેની અસર કેટલી છે અને બીજા કેટલાક લક્ષણો પર અવલંબિત હોય છે. બાળકોમાં પણ પુખ્ત વ્યક્તિની જેમ સ્વંત્રતા હોવાને લીધે ઉપચારનો પ્રતિસાદ કરવાની દરેક બાળકમાં વિવિધ પધ્ધતિ હોય છે. બાળકના કુટુંબીજનો અને ડૉક્ટરો ક્યો ઉપચાર કરવો તેના માટે ઘણો સમય બર્બાદ કરતાં હોય છે. ક્યો પર્યાય ઉપલબ્ધ છે તેનો પરિણામ શું થાય છે તેની ચર્ચામાં સમય બગાડતા હોય છે.