પ્રશ્નોત્તરી

Print
હૃદયના સ્નાયુઓ (ધમની) ખરાબ થવું/બગડવું એટલે હૃદયની ક્રિયા બંઘ પડવી/આચકાં આવવા. હૃદયમાં રક્તપુરવઠો કરનારા રક્તવાહિનીઓ બંઘ થાય છે જેને લીધે રુઘિરાભિસણ થોંભી જવાથી હૃદયનો રક્ત પુરવઠો રોકાઇ જાય છે. જેને લીધે હૃદયની ક્રિયા બંઘ પડે છે.

જો આ રુધિરાભિસણ છ કલાક કરતાં વધો સમય બંઘ રહે તો હૃદયના ભાગમાં આવેલા સ્નાયુ મૃત પામે છે અથવા કાયમી ખરાબ થાય છે. આને હાર્ટ અટૈક/હૃદયની ક્રિયા બંઘ પડવી કહે છે. હૃદયના સ્નાયુઓમાં રકતની ગાંઠો થવી અથવા રકતની ગાંઠોને લીધે હૃદયના રક્તવાહિનીઓના મુખ બંઘ થવું એવું પણ કહે છે. આ જો હૃદયના થોડા ભાગ પર પરિણામ કરે તો તેને ઓછા પ્રમાણનું હાર્ટ અટૈક અને વધો ભાગપર પરિણામ થાય તો તેને હૃદયનો તીવ્ર આંચકો કહે છે.