કાન

Print
કાનનું વિજ્ઞાન અને શાસ્ત્ર (ચરનારા)
Ear
કાન
કાનનું સાભળવાનું મહત્ત્વનું કાર્ય છે. તે ઉપરાંન્ત તે સમતુલન અથવા સમતોલને જાળવી રાખવાની મહત્વની ભૂમિકા ભજવે છે.

કાનના વિવિધ વિભાગો
સાંભળવાના મુખ્ય ઉર્દેશ્ય માટે કાનને બે વિભાગમાં વહેલચરવામાં આવેલ છે.

કાનમાં તકલીફ
તમ્મર(ચક્કર) આવવું
ઘણાં દર્દીઓ તમ્મર આવવાની ફરીયાદ કરતાં હોય છે. આવા દર્દીઓમાં દૃઢ-નિશ્ચિત રૂપે તેના કારણો શોધી શકતું નથી અને આનું કારણ એટલે કે સમતોલપણું રાખવાની કાર્યપદ્ધતીમાં જટિલતા, તમ્મર આવવાના અનેક કારણો અને પરિસ્થિતીયો છે. વૈઘકીય ક્ષેત્રમાંથી એક નિષ્ણાત તજ્ઞને નિવડવું એ કોઇ સાધારણ વાત નથી. સર્વસામાન્ય બઘા ડૉક્ટરને તમ્મર (ચક્કર) આવનારા દર્દીને ઓળખતાં આવડવું જોઇએ. તેમજ ગંભીર પ્રશ્ન અથવા સ્થિતી જેના ઉપર કરયો ઉપચાર કરવો તેને ઓળખતા આવડવું જોઇએ અને આવા વિશિષ્ટ ચકાસણીઓ ક્યા કરાવવું અથવા કોની સલાહ લેવી તેની સમજ હોવી જોઇએ. મુળભૂત શરીર વિજ્ઞાન શાસ્ત્ર. લક્ષણો
દર્દીના વિવિધ પ્રકારના લક્ષણો દેખાય છે. ઉદા. તમ્મર આવવાનું જણાય છે. દર્દીનું પૃથ્થકરણ કરતી વખતે દર્દીમાં સમતુંલન સાધવાના જ્ઞાનતતુંના કાર્યમાં બદલાવ આવ્યાનું જણાય છે. જે કેટલાક નીચે પ્રમાણે દર્શાવવામાં આવ્યાં છે
  1. તમ્મર આવવું-હલનચલનનો પ્રકારે એ ચોતરફથી થતું હોય એવું લાગે છે. આ ફરતો હોય છે અથવા કયારેક સરળ હોય છે. આ પ્રકારની સંવેદના વેસ્ટિબ્યુલ સંસ્થાની ચોતરફ વિકૃતિ નિર્માણ થયાનું દર્શાવે છે.
  2. અસમતુંલન અથવા સમતોલ ન હોવું-આમાં દર્દીના ચાલવાની ક્રિયા સંબંધિત અસ્થિરતા આવવાની ફરિયાદ કરે છે. આ પ્રકાર (periphetral hervons syastem) સંવેદનવાહક તંત્રના ચોતરફ અથવા સેબેલ (cerebellar) વિકૃતિ સુચવે છે.
  3. મૂર્છા આવવાની પહેલાની સ્થિતી-ચક્કર આવવા જેવું લાગવું અથવા હોશ(ભાન) નષ્ટ થયા જેવું લાગવું અને આ હૃદયની વાહિનીઓમાં વિકૃતિને સંબંધિત હોય છે.
  4. માથામાં હળવો તમ્મર આવવાં (બધિ થયા) જેવું લાગવું-તંગો, અસ્થિપણું એવા પ્રકારના વિશિષ્ટ ન હોય એવા સંવેદનો.
શારિરીક ચકાસણી
આ ચકાસણીમાં દર્દીના સર્વ ઇતિહાસ અને શારિરીક ચકાસણીનો સમાવેશ થાય છે.

વૈઘકીય ચિકિત્સક જંતુઓ ચેપ થયો છે કે નહી તે જાણવા માટે કાન તપાસે છે. તે સિવાય વધારોની શ્રવણમાપન ચકાસણી કરાવવી.

સમતુંલન અને સમન્વયની ચકાસણી કરાવવી
તપાસ ઉપચાર તમ્મર(ચક્કર) માટે વિવિધ ઉપચારનો
કાન દુ:ખાવના પહેલાની સ્થિતીમાં ચક્કર આવવા જેવું થાય અથવા મગજમાં વિકૃતિ (ઉદા. મગજમાં ગાંઠ જેવા કે Acoustic Neuroma) અથવા પદ્ધતીસરની બિમારી (વાહિનીઓમાં પ્રાદુર્ભાવ).

આઘાશીશી, માથાની સ્થિતી, ગર્દનમાં મણકાંનો દાહ, ઔષધોને લીધે અતિરિક્ત વિકૃતિ (ઉદા. જેન્ટામાયસિન).