વ્યાવસાયિક ચિકિત્સકોની ભૂમિકા

Print
વ્યવસાય એ ઉદેશ્યપુર્ણ જીવન જીવવાનો સ્વાભાવિક ગુણધર્મ છે. વ્યાવસાયિક ચિકિત્સકો આવા વ્યવસાય ઉપર પ્રકાશ પાડતા હોય છે જે લોકોના પરિપૂર્ણ અને સ્વાવલંબી બનાવે છે. રોજીંદા જીવનમાં વ્યવસાયનું કાર્ય અથવા શિક્ષણ, પોતાની કાળજી લેવી, મત અને આરામ આ બઘા પર પરિણામનો સમાવેશ થાય છે. રોંજીદા કાર્યમાં વ્યક્તિની કાર્યંક્ષમતાને વધારવાનો આ વ્યવસાયનો ઉદ્દેશ્ય છે.

સંપૂર્ણ જીવનમાં વ્યવસાયનુ સંમતુલન જાળવી રાખવા માટે વ્યાવસાયિક ચિકિત્સકો લોકો સાથે કામ કરતાં હોય છે. "સંપૂર્ણ વ્યક્તિ" પર ઉપચાર કરી અને શારિરીક, માનસિક, સામાજીક અને સાંસ્કૃતિક વિષય, તેઓની મદદથી વ્યાવસાયિક યોગ્યતાને વિકસિત કરી તેઓની વૃદ્ધિ વધારો કરાવી આપે છે. આ ઉપચાર અર્થપૂર્ણ એવા કાર્ય પર આધારિત હોય છે અને તેમાં જે વ્યક્તિ પર ઉપચાર કરવામાં આવે છે તેની સંપૂર્ણ શારિરીક અને માનસિક રીતે હાજર હોવું જરૂરી હોય છે.

સ્વાસ્થ્યની પ્રાપ્તી માટે અને કાર્યક્ષમતાને વધારવા માટે કામ કરવું આવશ્યક અને મહત્વનું છે. તેની માહિતી ખુબ પહેલાથી છે અને આનો ઉપયોગ મુખ્યત્વે માનસિક દુર્બળતાના ઉપચાર માટે કરવામાં આવે છે. પહેલો મહાયુદ્ધ (૧૯૧૪-૧૯૧૮) પૂર્ણ થયા પછી તેમાં ઇજાગ્રસ્ત અને અપંગ સૈનિકોના પુર્નવસન કરવાના સમયે વ્યાવસાયિક ઉપચાર પદ્ધતીનું ૧૯૧૭માં ઔપચારિક વ્યવસાય તરીકે માન્યતા પ્રાપ્ત થઈ. વ્યાવસાયિક ઉપચાર તજ્ઞો વ્યાવસાયિક ઉપચારની પદવી ધરાવતાં અથવા સ્નાતકની પદવી મેલવેલા હોય છે. જીવશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને થીઅ... વ્યાવહારિક, વ્યાવસાયિક ઉપચાર પદ્ધતીની આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં સમાવેશ કરેલો હોય છે. તેમજ રોગના સંબંધિત પ્રશિક્ષણ વ્યાવસાયિક અનુભવ પણ આપવામાં આવે છે. પ્રશિક્ષણ લીધા પછી વ્યાવસાયિક ચિકિત્સકો National Board for Certification of Occupational Therapists દ્વારા લેવામાં આવતી પરીક્ષા પાસ કરાવી પડે છે ત્યારે તે માન્યતાપ્રાપ્ત/અધિકૃત વ્યાવસાયિક ચિકિત્સક બની શકે છે.

સમાજના બધા સ્તરના દુર્બળ લોકોને એકત્ર કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે, તે માટે આ વ્યવસાયનો વિસ્તાર કરવામાં આવી હ્યો છે. વ્યાવસાયિક ચિકિત્સકના કાર્યને દુર્બળ લોકો સુધી પહોંચે, તેમના કાર્યની જગ્યાઓ જલ્દી મળી હે અને આપઘાત થાય નહી એવી જગ્યાએ હોવા જોઇએ તે માટે જનતાની અને ખાનગી સંસ્થાની મદદ લેતાં હોય છે.

વ્યાવસાયિક ઉપચાર - પદ્ધતીનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે.
વ્યાવસાયિક ઉપચાર - પદ્ધતીનો ઉપયોગ અનેક વ્યવસ્થાપનમાં કરવામાં આવે છે.