વ્યાવસાયિક ચિકિત્સકો અને જૂથ

Print
વ્યાવસાયિક ઉપચાર- પદ્ધતી વ્યાવસાયિક ચિકિત્સકો અને જૂથ
વ્યાવસાયિક ચિકિત્સક જૂથ એક ભાગ તરીકે કાર્ય કરે છે, જે નીચે દર્શાવેલ લોકોની સાથે મળીને કાર્ય કરે છે.

ડૉક્ટરર્સ પરિચારિકા સમાજસેવક શારિરીક વ્યાયામ કરાવનારા ચિકિત્સકો માનસશાસ્ત્ર બોલવામાં મદદ કરતાં ચિકિત્સકો વ્યક્તિને વ્યાવસાયિક ઉપચાર- પદ્ધતીને લીધે લાભ થાય છે

બઘી ઉમરના લોકો, નાની ઉમરથી મોટી ઉમરના લોકો સુધીના બધાને વ્યાવસાયિક ઉપચાર પદ્ધતીનો લાભ થાય છે. જન્મથી હોય એવા રોગ, આપઘાત, રોગ, અથવા નશીલા પદાર્થના સેવનથી અથવા દારૂના વ્યસનને લીધે કાર્યમાં થયેલા બગાડમાં સુધારો કરવા માટે આ ઉપચાર પદ્ધતીનો લાભ થાય છે.

વયના પ્રમાણમાં ઓછા/ધીમી ગતીએ વિકાસ થનારા બાળકો. શારિરીક ઉણપ હોય એવા લોકો ભાવનિક અને માનસિક તકલીફ હોય એવા વ્યક્તિઓ. વધતી વયની સાથે થનારી તકલીફો. મગજની બિમારી ધરાવતા લોકો.