સાધારણ આડ અસરથી થતા રોગો

Print
આડ અસરથી થતો આંખનો ચેપી રોગ
ખંજોર, લાલ અને પાણીથી ભરેલી આંખો (રૂતુ દરમ્યાન અથવા આખુ વર્ષ)

આડ અસરથી થતો Rhinitisનો રોગ
અથવા Hay Fever જેના લક્ષણો છીંક ખાવાથી, નાક બંધ પડી જવાથી, ખંજોરવાથી, અને નાક ગળવાથી, ખંજોર આવતી અને પાણીથી ભરેલ આંખો

અસ્થમા (દમનો રોગ)
લાંબા સમયથી ચાલતી માંદગી જેના લક્ષણો ઉધરસ ખાવી, છાતી ભરાઇ જવી, શ્વાસ રોકાઇ જવો અને શ્વાસ લેતી વખતે સિસોટી જેવો અવાજ કાઢવો

Atopic Dermatitis (ત્વચાનો દાહ)
કોઇ તેને infantile eczema પણ કહે છે, જેના લક્ષણો ખંજોરવુ, લાલ કરવુ, ચામડી ઉખેડવી, અથવા ચામડીના પડ ઉખાડવા

Urticaria
જેને ચામડી પર થતી ફોલ્લીઓ કહેવાય છે. આ ફોલ્લીઓ ઉપર ખંજોર આવે છે. ચામડીના ઉપલા ભાગમાં લાલ ઢીમડા થાય છે. તે ઉગ્ર હોય છે અથવા લાંબા સમય સુધી ચાલે છે. ચામડી ઉપર તીવ્ર ફોલ્લીઓ થાય છે જે કોઇક ખોરાકમાં તેને ચેપ લાગે છે અથવા ગળી જાય છે અથવા દવાને લીધે ચામડી ઉપર ફોલ્લીઓ ઘણીવાર દેખાય છે. angioedema જે એક ખંજોર નહી કરતો પણ ચામડીના અંદરના થર ઉપર સોજો લાવે છે