દમના રોગનુ રોકાણ અને તેનો ઉપચાર

Print
દમના રોગનુ રોકાણ
દમનો ઉપચાર (Treatment of Asthma)
દવા શ્વાસ લેવાથી, મોઢેથી અથવા ઇંજેક્સનથી અપાય છે

Inhaled medicines (શ્વાસેથી લેવાતી દવાઓ)
દવાને મોઢેથી આપી શકાય (દવાની ટીકડી/પ્રવાહી) અથવા શ્વાસ લેવાના રસ્તે. એ એક સાધારણ વિચાર છે કે શ્વાસ લીધેલ દવાઓ પ્રબળ દવાઓ છે અને માણસને તેની ટેવ પડી જાય છે અને દર્દી તેના શ્વાસ વાટે દવા લેવાના ઉપકરણનો પરાશ્રયી થઈ જાય છે. પણ આ એકદમ ખોટી વાત છે. વાસ્તવિક રીતે દવા જે શ્વાસ વડે આપવામાં આવે છે જે જલ્દી અસર કરે છે અને તે તદ્દન સુરક્ષિત છે કારણકે તેની માત્રા નાની છે અને તેની આડ અસર પણ ઓછી થાય છે.

શ્વાસેથી લેવાતી દવાઓ માટે તમારી ઉમર
જ્યાં સુધી દમનો રોગ મટે નહી ત્યાં સુધી ઉપચાર ચાલુ રાખવો.