ઉગમ

Print
Aloe veraAloe vera
આયુર્વેદનો ઉગમ લગબગ ૫૦૦૦ વર્ષ પહેલા થયો છે. માનવ જાતી જેટલુ જ આ શાસ્ત્ર પણ જુનૂ છે. ઇશ્વર નિર્મિત મનુષ્ય પ્રાણીના કલ્યાણ માટે આ શાસ્ત્ર સ્વર્ગ ઉપરથી પૃથ્વી પર આવ્યુ એવું માનવામાં આવે છે. એટલે જ આ શાસ્ત્ર ચિરંજીવી છે. આયુર્વેદના એક તત્વ અનુસાર જેમ જીવન એ શાશ્વત છે તેમજ તેનું શાસ્ત્ર પણ શાશ્વત હોવું જેઈએ.

આયુર્વેદનો અનંતકાળ એ ચક સંહિતા (સંસ્કૃત શબ્દ)માં સવિસ્તાર વર્ણન કર્યુ છે.

તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે આયુર્વેદ એ અનંતકાળ છે કારણ કે ઇતિહાસ તંજ્ઞોના મતંવ્ય પ્રમાણે આયુર્વેદને લખવાનું શરૂવાત લગભગ ૫૦૦૦ વર્ષ પહેલા થયો. શરૂઆતમાં આયુર્વેદને મૌખિક શિખવતા અને ઉપયોગ કરતા હતાં. હિંદુ પૌરાણિકતાં અનુસાર આયુર્વેદનું જ્ઞાન એ બ્રમ્હાએ ઇંદ્રને અને ઇંદ્રએ ભગિરથ દ્વારા પૃથ્વી પરના માનવ ક્લ્યાણ માટે સોંપયો હતો.