ડંખ અને કરડવું

Print
કીડી અને મચ્છર ઘરગથ્થું ઉપચાર છે કે મચ્છોરોને ભગાડવા માટે રાતના સુવાના એક કલાક પહેલાં લીમડાના પાનને બાળવાથી એના (લીમડાનો ધૂપ) ધૂપની અસરથી મચ્છર ભાગી જાય અથવા મરી જાય છે.

ભમો અને ભમીનો ડંખ સાપનો ડંખ નીચેના પરિણામોનું ધ્યાન રાખવું ડંખને સાબુના પાણીથી ધોવું, જો તમે એવી જગ્યાને હો જયાં કંઇ જ ન મળે તો લાળ અથવા પેશાબનો ધોવા માટે ઉપયોગ કરવો.

કોળિયો અને વીંછી
રક્તસ્ત્રાવ બંઘ કરવા માટે ઘમણીને પાટાથી બાંધીને, ડંખને હૃદયની દિશા બાજુ રાખવું ૫ થી ૧૦ મિનીટ પછી પાટો છોડી નાખવો. ડંખની આજુબાજુ બરફ લગાડવો જેથી કરીને ડંખનુ ઝેર ધીમું પડી જશે. હેતું એ છે કે ડંખને ૨ કલાક ઠંડૂ રાખવું.