કૌમારત્વ.

Print
એક છોકરીએ જેણે કોઇ દિવસ લૈંગિક સંભોગ ન કર્યો હોય તો તે અક્ષતા કુમારી કહેવાય છે અને એટલે તેની યોનીનુ આવરણ અખંડિત હોય છે. યોનીનુ આવરણ માંસનુ, પાતળી અંતરત્વચાનુ બનેલુ છે અને યોનીના મોઢા ઉપર અડધુ બંધ થાય છે. તેનુ મોઢુ જુદાજુદા આકારમાં હોઈ શકે છે, જેવુ કે ગોળ, અર્ધચન્દ્રાકાર વગેરે. યોનીમાં એક નાનકડો ઉઘાડ હોય છે જે ગર્ભાશયમાંથી માસિક સ્ત્રાવનો પ્રવાહ બહાર કાઢે છે. ટટ્ટાર શિશ્ન વડે લૈંગિક સબંધ કરવાથી યોની ખેચાય છે અને ફાટી જાય છે. આને લીધે લોહી નીકળે છે અને શારિરીક અસ્વસ્થતા થાય છે.

યોની બીજા ઘણા બધા કારણોને લીધે પણ ફાટી જાય છે.

એટલે યોની ફક્ત એક લૈંગિક સંભોગ કરવાથી જ નથી ફાટતી પણ તેના ઘણા બીજા કારણોને લીધે પણ ફાટે છે.