પ્રાજીત - ’માનસિક આરોગ્ય’ સ્વયં સહાયતા સમુદાય.

Print
પ્રાજીત એક બહુ જ સક્રિય લોકોનુ જુથ છે જે તણાવ, અનિયંત્રિત ગુસ્સો, ઉદાસીનતા અને દબાણ વગેરેથી પીડાતા લોકોને મદદ કરે છે. તે એવા લોકોને મદદ કરે છે જેઓ આ સમસ્યાઓમાંથી બહાર આવે છે અને તેઓ સામાન્ય, સુખી અને સારી જીંદગી જીવે છે.

આ સ્વયં સહાયત સમુદાય માટે છે :- લક્ષણો. કામ કરવાની પદ્ધતિ.
સ્વયં સહાયતા સમજશક્તિવાળી વિચારશક્તિનુ માર્ગદર્શન અને સકારાત્મક પ્રસ્તાવ આપે છે. ઘરના કામમાં પોતાના વિચારો અને વ્યવહાર ફળદ્રુપરીતે બદલાવવા. ત્યાં જુથ માટે માર્ગદર્શન અને લેવડદેવડ છે. શિક્ષણ મનોવિજ્ઞાન ઉપર આધારિત છે. આપણે પ્રખ્યાત મનોવૈજ્ઞાનિકો જેવા કે Albert Ellis, Aaron T Beck વગેરેના તાત્વિક સિદ્ધાંતનો સાર વાપરીયે છીયે. Daniel Golemanને શિક્ષણ અપાય છે. સંતોના શિક્ષણ ઉપરથી ઘણી બધી મદદ માંગીએ છીએ.

ઉપયોગી વિગતવાર. વધારે જાણકારી માટે મળો :
અરવિંદ: +૯૧ ૯૮૨૨૭૫૯૩૩૫
જયંત : +૯૧ ૯૪૨૩૦૧૨૧૧૪
શુભદા: +૯૧ ૨૦ ૨૫૪૩૯૨૮૪
નિલિમા: +૯૧ ૨૦ ૨૪૨૮૦૧૦૧
Email ID: info@prajit.org
Website: www.prajit.org

દર અઠવાડીયે મુલાકાતનુ સરનામુ :
નિવારા ઓલ્ડ એજ હોમ હોલ,
પત્રકાર ભવનની નજીક, નવી પેઠ,
ગાંજવે ચોક,
પુણે - ૪૧૧ ૦૩૦, મહારાષ્ટ્ર, ભારત.