સ્થૂળતા સબંધિત શસ્ત્રક્રિયા

Print
સ્થૂળતા સબંધિત શસ્ત્રક્રિયા - શું વ્યાજબી છે?
ઉપરના પ્રશ્ન ઉપર પહેલો જવાબ આપવા ઘણા લોકોને હજી આશ્ચર્ય થાય છે કે સ્થૂળતા (Bariatric)નો અર્થ શું ? સ્થૂળતા એ દવાનો વિભાગ છે જે સ્થૂળતાની સારવાર સબંધિત છે અને તે વ્યાજબી છે ? આપણા દરદીઓ પણ તે જ કહે છે. જે રીતે તેઓનુ વજન ઓછુ થાય છે, તેમને insulin અથવા તેમના મધુમેહ માટે diabinese ની હવેથી જરૂર નથી, તેમને લોહીના દબાણ માટે દવા લેવાની જરૂર નથી. દરેક મહિને તેમના દેખાવમાં ધ્યાનમાં આવે તેઓ ફરક જણાય છે, તેમનુ પેટ, પગ અને હાથ સંકોચાય છે. પગની ઘુટી ફરીથી દેખાય, લગ્નના પટ્ટા ફરીથી બંધ બેસે છે, ગળાની લીટીઓ ફરીથી દેખાય છે અને ચેહરા ઉપરની ચરબી જે આસપાસ વધી હતી તે દુર થાય છે.

આવા શારિરીક બદલાવની સાથે એક સૌથી આશ્ચર્યકારક વ્યક્તિત્વમાં બદલાવ આવે છે. દરદીઓ તેમની ભાવનાઓના નકામીપણા ઉપર કાબુ લાવે છે. તેઓને તેમના દુખી થવાના કારણોની જાણ થાય છે અને આ સવાલોને દુર કરવા તૈયાર થાય છે. હવે કોઇ પણ તેમની મજાક ઉડાવતુ નથી. સાચો ચમત્કાર એ છે કે તમે જો આ લોકોને આજે પહેલીવાર મળતા હોય તો તમને ધ્યાનમાં પણ નહી આવે. તમને જો તેમનુ ગંભીર સ્થૂળતાની જાણ ન હોય તો તમે બીજા લોકોથી તેઓ જુદા છે એ નહી કહી શકો. તેથી તેની કિંમત કેટલી છે તે જણાશે અને તેમની સાથે બીજાના જેવો વ્યવહાર કરશો.

સારાંશ :
સ્થૂળતાના ક્ષેત્રમાં વધારે સંશોધન કરવુ એ બહુ જરૂરી છે. જ્યા સુધી તે ઓછુ આક્રમણ કરનારૂ, અસરકારક, શસ્ત્રક્રિયા નહી કરતી સારવાર અપાતી હોય, ત્યારે ફ્ક્ત લાંબેથી ચાલતી સ્થૂળતા ઉપર કાબુ લાવવા શસ્ત્રક્રિયા કરાય છે. શસ્ત્રક્રિયા તે એનો છેલ્લો ઉપાય છે, તેમ ન માનવુ જોઇએ કારણકે આ સમયે ફક્ત એક જ ગંભીર સ્થૂળતાનો (૭૫ પાંઉડ) તે ઉપાય છે.