સગર્ભાવસ્થાના અનુભવોની લેવડદેવડ

Print
એસ.પદમજા.
" મે સાંભળ્યુ હતુ કે સગર્ભાવસ્થાની સાથે ચીતરી સમાનાર્થક છે, એટલે જ્યારે હું સગર્ભા થઈ ત્યારે મને સ્વાભાવિક રૂપે ચીતરી ચડવાની અપેક્ષા થઈ. પણ મને સુખદાયક આશ્ચર્ય થયુ, મને તેવુ કાઈ જણાયુ નહી. મને હકીકતમાં એટલી અકરાંતિયા જેવી ભુખ લાગી અને એવુ લાગ્યુ કે હું ઘોડો ખાઈ જઈશ. આ ભુખ જે સગર્ભાવસ્થાની સાથે આવી તે જુદી હતી અને બીજી ભુખ જે મને લાગતી તે જુદી જ જાતની હતી. મને ફક્ત એ જ ખબર હતી કે મારે ખાવુ છે અને તેમાં મને આનંદ મળતો. જ્યારે હું બીજી વાર સગર્ભા થઈ ત્યારે મને તેવી જ જાતની ભુખ લાગતી. મેં હજી સુધી મારો માસિક સ્ત્રાવ ચુકવ્યો ન હતો અને હું ડૉકટરની પાસે ગઈ એ જાણવા કે હું ગર્ભવતી થઈ છુ કે નહી. ગર્ભાવસ્થા સાથે મારી ભુખ સમાનાર્થક હતી."

નિશા મેહતા.
" હવે હું જ્યારે તેનો વિચાર કરૂ છુ ત્યારે મને શરમ આવે છે. જ્યારે હું બીજા બાળકને જન્મ આપતી હતી ત્યારે મેં epidural નિશ્ચેતના પસંદ કરી. પણ ઇસ્પિતાલમાં દાખલ થતા પહેલા મેં સાંભળ્યુ કે એક માણસ OTમાં નિશ્ચેતના આપતી વખતે અજાણતા ભુલ કરતા મરી ગયો. મને લાગ્યુ કે આ વસ્તુ મારા મગજમાં હતી અને શ્ચમની વેદના સાથે હું મારૂ માથુ ગુમાવી બેઠો. મને જ્યારે OT માં મારા પેટની દિવાલ ચીરીને પ્રસૂતિ કરવાની શસ્ત્રક્રિયા માટે લઈ ગય, હું ડૉકટરની સામે ચીસ પાડીને કહેતો હતો કે નિશ્ચેતના મારા મગજ સુધી પહોચી ગઈ છે અને હું મરી જવાની છુ. મને લાગ્યુ કે મારી ગર્ભાવસ્થાની સ્થિતિને લીધે મે બહુ ખરાબ રીતે વર્તન કર્યુ હતુ." આગલે દિવસે મારો ડૉકટર મને જોવા આવ્યો અને મે તેને પુચ્છ્યુ " આમ નિશ્ચેતના તારા માથામાં પહોચી?" મેં શરમાઈને જવાબ આપ્યો "ના".