શિશુની સુરક્ષા

Print
સુરક્ષાના ઉપાયો શિશુની ઘરમાં સુરક્ષા
નવા બાળકની સાથે પહેલુ વર્ષ બહુ મુશ્કેલીનો સમય છે. જેમ બાળક મોટુ થાય છે, તેની જીજ્ઞાસા આજુબાજુની વસ્તુઓનુ નિરક્ષણ કરવા તેને પ્રેરિત કરે છે. ઘણી બધી ઘરેલુ વસ્તુઓ બાળક માટે જોખમકારક બની જાય છે.