બાળકોમાં લૈંગિક ભ્રષ્ટ્રાચાર

Print
દરેક બાળક લૈંગિક ભ્રષ્ટ્રાચારને હુમલાપાત્ર છે. આજે માતાપિતાએ સમજવુ જોઇએ કે એક બાળકને કોઇપણ ઈજા પહોચાડે છે અથવા તેનો ફાયદો લઈ શકે એવી શક્યતા છે. ઘણા જુવાન બાળકો અને મોટા કિશોરો તેના શિકાર બને છે. આમાંથી લગભગ બધા બાળકોનો દુર ઉપયોગ લેવાની જાણીતા, વિશ્વાસજનક, સગા અથવા કુંટુંબના મિત્રો તરફથી છે.

લૈંગિક શોષણમાં શારિરીક, મૌખિક અથવા ભાવનાઓનો સમાવેશ છે:
લૈંગિક શોષણમાં સમાવેશ છે - જબરજસ્તીથી, છેતરીને, લાંચ આપીને, ધમકાવીને અથવા બાળક ઉપર દબાણ લાવીને, લૈંગિકતા વિષે જાગરૂત કરીને અથવા પ્રવૃતી કરીને. લૈંગિક શોષણ ત્યારે થાય છે જ્યારે એક મોટો અથવા વધારે જાણકાર અથવા એક વયસ્કર બાળક તેના લૈંગિક સુખ માટે વાપરે છે. ભ્રષ્ટાચાર ઘણીવાર ધીમેધીમે ચાલુ થઈને સમય વીતતો જાય તે પ્રમાણે વધે છે.

લૈંગિક પ્રવૃતી દરમ્યાન બાળક ઉપર શારિરીક બળનો ઉપયોગ નથી કરવો પડતો કારણકે તેને ભરોસો છે અને તે નિર્ભર છે. તેમને બીજાને રાજી કરવા છે અને તેમનો પ્રેમ અને પસંદગી મેળવવી છે. બાળકોને સત્તાધિકારીને પ્રશ્નો પુછવા શિખડાવ્યુ નથી અને તેમને ખબર છે કે વયસ્કરો હંમેશા સાચા હોય છે. લૈંગિક શોષણ બાળક ઉપર સત્તાનો દુર ઉપયોગ અને બાળકની સામાન્ય, સ્વસ્થ, સબંધીઓના વિશ્વાસ ઉપર ભરોસાના અધિકારોનુ ઉલંઘન છે.

લૈંગિક શોષણના લક્ષણો
કારણકે ઘણા બાળકો તેના લૈંગિક શોષણ વિષે કરી શકતા નથી અથવા કહી શકતા નથી, એ વાત વયસ્કરો ઉપર નિર્ભર કરે છે કે તેના શોષણના લક્ષણો તેઓ ઓળખી શકે. એટલે તેમના વ્યવહારના લક્ષણો ઉપર ધ્યાન રાખવુ જોઇએ.

આ સામાન્ય વર્તણુકમાં બદલાવ છે જે કદાચ બાળકોમાં લૈંગિક શોષણને લીધે થાય છે. મુક સમસ્યા
ઘણી વાર બાળકો લૈંગિક ભ્રષ્ટાચાર વિષે કોઇને કહી શકતા નથી કારણકે તેઓ
પણ શાંતતા લૈંગિક શોષણને ચાલુ રાખશે. શાંતતા લૈંગિક શોષણને સુરક્ષિત કરે છે અને બાળકો જેનો ભ્રષ્ટ્રાચાર થઈ રહ્યો છે તેઓને દર્દ થાય છે. લૈંગિક શોષણ એક બહુ જ મુશ્કેલ અને હાનિકારક અનુભવ છે. આજે પીડિતો અને તેના કુટુંબોને મદદ કરવા ઘણા ઇલાજો છે. બાળકોએ હવે ચુપ રહીને પીડિત રહેવાની જરૂર નથી.

પોતાના બાળકોની રક્ષા કરો
Child Protection બાળકોની પોતાના
અમારે બાળકોને આ લૈંગિક શોષણથી બચાવવા છે પણ અમે ત્યા તે કરવા માટે હંમેશા નહી હોઇએ. તે છતા અમે તેમની જાગરૂકતા અને કૌશલ્ય આવડત વધારવા માટે તેમને લૈંગિક શોષણ વિષે શિખવાડી શકીએ છીએ. બાળકોને ડરાવ્યા સિવાય, તેમને અમે યોગ્ય સુરક્ષાની જાણકારી અને દરેક વિકાસના સ્તર ઉપર ટેકો આપીએ છીએ, નિયમિત અગ્નિ, પાણી, સ્વાસ્થય વગેરે વિષે સુરક્ષાની ચર્ચા કરીએ છીએ.

બાળકોને સુરક્ષિત રાખવા તેમને શિખવાડીને: હંમેશા તમારા બાળકોનુ સાંભળો
લૈંગિક શોષણની ઘટના વિષે જો તમારૂ બાળક વિશ્વાસ રાખીને વાતો કરી શકે તો તમારા બાળકને સાજા થવા મદદ કરવા તમે મહત્વનો ભાગ છો. નિમ્નલિખિત પ્રસ્તાવો સકારાત્મક આધાર માટે મદદ કરી શકે છે.