મહત્વના પોષ્ટીક તત્વો.

Print

પોષક તત્વો ખોરાકના ઘટકો છે, જે પર્યાપ્ત માત્રામાં શરીરને વધવા, ફરીથી બનાવવા અને સામાન્ય જીવન વ્યતિત કરવા માટે જરૂરી છે.

સંતુલિત આહાર.
એક સંતુલિત આહાર, આહાર છે જેમાં ખાધ્ય પદાર્થોના જુદાજુદા સમુદાયોનો સમાવેશ છે. (જેવા કે ઉર્જા ઉપજ ખાધ્ય પદાર્થો, શરીરના બંધારણ માટેના ખાધ્ય પદાર્થો અને સુરક્ષા ખાધ્ય પદાર્થો) બરોબર માત્રામાં લેવાથી માનવનુ શરીર બધા પોષક તત્વોનો પ્રબંધ કરે છે. જુદાજુદા ખોરાકના ખાવાનો યોગ્ય પ્રમાણ ઉમર, લિંગ, શારિરીક પ્રવૃતિ, આર્થિક સ્થિતી અને શરીર વિજ્ઞાને લગતી સ્થિતી, જેવી કે ગર્ભાવસ્થા અથવા દુધ ધવડાવવા ઉપર નિર્ભર કરે છે.

Food Pyramid Food Pyramid
આ રોજના ખોરાક માટે વ્યાવહારિક પદ્ધતિની માર્ગદર્શિકા છે, જે ખોરાક પસંદ કરવા માટે અને એક વ્યક્તિની અથવા કુંટુંબની RDIને મળવા માટે બનાવવામાં આવી છે. તે સામાન્ય ખોરાકના નમુના અને ખોરાકની ઉપલબ્ધતા ગણતરીમાં લ્યે છે. આ ઘટકો દેશથી દેશ બદલાય છે. એક સંતુલિત આહાર પર્યાપ્ત ધ્યાનમાં દૈનિક નિયમિત રાખવા માટે માત્રામાં ખોરાક પસંદ કરીને રચના બનાવે છે.