Omega Three Institute of Food Pharmacy

Print
માછલીનુ તેલ અથવા સનફ્લાવરનુ તેલ - ઓમેગા -૩ ની સામે ઓમેગા - ૬ (ડો.એમ.વી.હેગડે તરફથી)
Omega Three Institute of Food Pharmacy Omega Three Institute of Food Pharmacy
શું તમને ખબર છે કે દરરોજના ખોરાકમાં W-3ની ખામી સમાજમાં અત્યારે થઈ રહેલ બિમારીનુ એક કારણ છે?
વધારે જાણકારી માટે નિમ્નલિખિત માધ્યમમાં કૃપા કરીને જાવ:

Omega Three Institute of Food Pharmacy
ચરબીવાળો તેજાબ અને નવા હજારો વર્ષોના સુર્વણયુગમાં
દરેક જીવન માટે ખોરાક, હવા અને પાણી તેમના ગુજરાન માટે જરૂરી છે. આ અને બીજી ક્રિયાપ્રક્રિયાની સાથેના genesજે તેમની પાસે છે તેનુ શરીરમાં પોષક તત્વોમાં પરિવર્તન થાય છે. માણસે કેટલાક પ્રતિબંધો પછી પોતાની કૃતિમ બુદ્ધિશક્તીને વિકસિત કરી શક્યો છે અને એને લીધે તેણે કેટલાક રૂપમાં ૪૮ પોતે બનાવેલ સામગ્રીઓ, ૧૦ amino acids, ૧૬ વિટામીન્સ, ૨૦ તત્વોનો ગોતેલ અને ૨ ચરબીવાળો તેજાબ આ આહારમાં લેવા માટે જરૂરી છે. આ "આવશ્યક"ના રૂપમાં માનવામાં આવે છે જેથી કરીને આપણી પાસે તેને સમન્વય કરવાની ક્ષમતા નથી. વિટામીન્સ અને નીશાનીને ગોતવા સુક્ષ્મ પોષક તત્વો જેમાં microgram અને milligram ની માત્રા જરૂરી છે. તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યુ છે કે છેલ્લી સદીમાં જીવનશૈલી અને ખાવાપીવાની આદતોમાં વિશેષ રૂપમાં ભારે બદલાવને કારણે માણસના સ્વાસ્થયમાં ગંભીર પરિણામ સાથે W-3 ચરબીના તેજાબનુ સ્તર ઓછુ થઈ ગયુ છે.

બંને ઓમેગા ૬ (W-6) અને ઓમેગા ૩ (W-3) ચરબીવાળા તેજાબો જરૂરીયાતના ચરબીવાળા તેજાબ (EFAs) તરીકે ઓળખવામાં આવ્યા છે. તાજેતરમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે W-6 EFA વ્યાપકરૂપમાં બહુ વધારે વહેચવામાં આવ્યુ છે અને આખી દુનિયાની વસ્તીમાં પ્રયાપ્ત રીતે તેમના ખોરાકની વ્યાપક હારમાળામાં વાપરવામાં આવ્યુ છે, W-3 EFAsની વપરાશ છેલ્લા ૧૦૦ વર્ષોમાં ઝડપથી ઓછી થઈ રહી છે કારણકે ખાદ્ય પદાર્થોનુ ઉત્પાદન W-3 EFAsમાં આહારમાં બદલાવને લીધે અપૂરતુ થયુ છે. આ જીવનશૈલીમાં નાટકિય પરિવર્તન છે જેનુ પરિણામ શરીરમાં વધારે પડતા W-3 EFAsનો વિનાશ છે, અને મહત્વનો પસંદ કરેલો W-3 EFAનો શરીરમાં ઘટાડો છે.

હવે W-3 EFAsગર્ભાવસ્થાથી મૃત્યુ સુધી સારા સ્વાસ્થય માટે જરૂરીયાતના છે તે મળી આવ્યા છે. આ ખોટ અથવા ઓછપ કદાચ પ્રજનનની સમસ્યાઓ, ગર્ભાવસ્થા સબંધિત ગુંચવણો, વિકાસત્મક વિકારો (માનસિક મંદતા, મધુમેહ, બાળકની વર્તણુકના વિકારો) અને ગૈર સંચારી વયસ્કર લોકોના વિકારો (જેવા કે મધુમેહ, લોહીનુ ઉંચુ દબાણ, હદય અને મગજને લગતી ગુંચવણો, hypercholesterimia, triglycerides, Alzheimer’s dementia, Parkinson’s disease), અને કેટલાક કર્ક રોગો અને ઉમર વધતા રોગો ફાળો આપે છે.

W-3 EFAની ખોટ સુધારેલ ખાધ્ય પદાર્થોના ઉત્પાદન કરીને, ખોરાકમાં પુરવણી કરીને સુધારી શકાય છે અને શરીરમાં ઝેરથી મુક્ત મૂળોનો વિનાશ ઓછો કરીને વાતાવરણમાં ખોરાકના antioxidantsજેવાકે ફળો અને શાકભાજીમાં વિટામીન્સ ઈ, સી અને બી -carotene વાપરીને. વિકાસની શરૂઆતના મંચમાં આવા સુધારા કદાચ પછીથી થતા રોગોને રોકી શકાય છે અને જીવનની ગુણવત્તામાં સુધરો થઈ શકે છે. આ તમને સ્વસ્થ અને લાંબા સમય સુધી તમારા જીવનને સુધારવાની બાયધારી આપે છે.

મુંબઈ સાર્વજનિક ટ્રુસ્ટના ૧૯૫૦ના અધિનિયમ નીચે પંજીકરણ થયેલ,
પંજીકરણ સંખ્યા : ઇ-૩૦૭૬/૧૨.૫.૨૦૦૦, પૂણે.