ગરમીનો મારો લાગવો અને ગરમીથી થકાવા ઉપર પ્રાથમિક ઉપચારની ચિકિત્સા

Print
ગરમીનો મારો એટલે શું?
Heatstroke Heatstroke
તે સુરજની સામે વધારે પડતા ઉઘાડા રહેવાને લીધે અને અત્યંત વધારે તાપમાનને લીધે થાય છે. ગરમીનો મારો લાગવો અને ગરમીને લીધે થાકવુ.

સૌથી વધારે ગરમીના મારાની અસર કોને થાય છે?
મોટી ઉમરના લોકો જેઓ સારી તંદુરસ્તીમાં નથી. પુરૂષોને સ્ત્રીઓ કરતા વધારે અસર કરે છે.

ગરમીના મારાના લક્ષણો અને પરિણામ કેવા છે?
દરદીને સૌથી ઉંચો તાવ આવે છે, જે કદાચ મહત્વના આવશ્યક ભાગો જેવા કે મગજ, પિત્તાશય અથવા ગુરદાને બહુ જે વ્યાપક રીતે નુકશાન પહોચાડે છે.

ગરમીના મારા માટે કઈ પ્રાથમિક ઉપચારની ચિકિત્સા છે ?
દરદીને એક ઠંડા પાણીના લંબગોળ પીપમાં બેસાડો, બની શકે તો જેમાં બરફ હોય. આ શરીરનુ તાપમાન ઓછુ કરશે..
દરદીને ભીની ચાદર અથવા ટુવાલથી ઢાકો.
બરફવાળા પાણીની ગુદાના માર્ગમાં પિચકારી મારો.
ડૉકટરને જેટલો જલ્દીથી બોલાવી શકાય તેટલો જલ્દી બોલાવો. લોકો જેમનુ તાપમાન ૧૦૬૦ ફે કરતા વધારે સમય માટે રહે તેઓની તબિયત કોઇ દિવસ સુધરતી નથી.

ગરમીને લીધે થાકવુ એ શું છે?
આ પરિસ્થિતી વધારે પડતા તાપની સામે ઉઘાડા રહેવાથી થાય છે, નહી કે સુરજની સામે રહેવાથી, જેમાં દરદીને બહુ પરસેવો આવે છે અને તે નબળો થઈ જાય છે અને બેભાન થઈને ભાન ગુમાવે છે. મારા કરતા સ્ત્રીઓ ગરમીને લીધે સાધારણપણે થાકી જાય છે.

ગરમીના થાક ઉપર પ્રાથમિક ઉપચારની ચિકિત્સા શું છે ?
લોકો જેમને ગરમીને લીધે થાક લાગે છે તેમને એક થંડા પાણીના લંબગોળ પીપમાં બેસાડીને જલ્દીથી થંડા કરવા જોઇએ. મીઠાની ટીકડીઓ આપવી જોઇએ. દિવસમાં ત્રણ વાર ૧૦ ટીકડી આપવી પુરતી છે. (ગરમીને લીધે થાક હંમેશા પરસેવા અને શરીરના મીઠાની ખોટની સાથે આવે છે.)
દરદીને પથારીમાં, જ્યાં સુધી તેના શરીરમાં પ્રવાહી અને મીઠાનો પુરવઠો શોષિત ન થાય ત્યાં સુધી રાખવો જોઇએ અને તેને આરામ કરવા દેવો જોઇએ.