ચૈતન્યના ઘર સુધીના માધ્યમને આધાર

Print
Schizophrenics માટે ચૈતન્યના ઘર સુધીના માધ્યમને આધાર.
એક Schizophrenic માટે તેનુ જીવન ભયાનક અનુભવો અને સામાન્ય સ્થિતીની અવધિની વચમાં જોલાઈ રહ્યુ છે. કુટુંબના સભ્યો માટે આ જોઇને દુખ થાય છે કે એક વ્હાલો વ્યક્તિ વિચિત્ર વર્તણુક કરે છે અને જલ્દીથી જુદો થઈ રહ્યો છે. જેવી રીતે આ વિકાર વધતો જાય છે, તેની વર્તણુક વધારે હિંસાજનક થતી જાય છે, જેને લીધે તેના નજીકના સગાઓ ઉપર તાણ આવે છે. આ એ જગ્યા છે જ્યાં Schizophrenics વાળા લોકો માટે ચૈતન્યનુ માધ્યમનુ ઘર પ્રાદ્યાન્યમાં આવે છે.

ઘર, એક પુર્નવસન કરવાનુ કેન્દ્ર Schizophrenics માટે સમાજમાં Schizophrenics વાળાઓને સમાવિષ્ટ કરવા માગે છે. પૂણેમાં ધનકવડીના પરિસરમાં છે. તે એક નાનકડો બંગલો છે, જેમાં પૂણેની જુદીજુદી જગ્યાઓથી આવેલ ૧૩ રહેવાસીઓ છે. તેઓના સગાઓ અહીયા તેમને લાવેલ છે, રહેવાસીઓને આ જગ્યા મળી છે, જ્યાં તેમને ઉપચાર પદ્ધતી અને પરામર્શ મળે છે તેના સિવાય આહાર અને આશ્રય મળે છે. તે પાંચ મહિના પહેલા ચાલુ થયુ છે, જે પૂણેમાં આ પ્રકારનુ પહેલુ ઘર છે.

અતિશય વ્હેલી શરૂઆતથી રોની જોર્જ જોર દઈને કહે છે કે " અમે તેમને કૈદી કહીને બોલવતા નથી, અમે તેમને રહેવાસી કહીએ છીએ." જોર્જ એક સામાજીક કાર્યકર્તા, સક્રિય રૂપથી ઘરના બધા કામોમાં સંડોવાયેલ છે અને જુથની ઉપચાર પદ્ધતી અને પરામર્શની બેઠકો જે કોઇક વાર દિવસમાં બે વાર આયોજીત થાય છે તેને મદદ કરે છે. "દબાણ તેની રોજની દિનચર્યાના બંધારણ ઉપર છે." તે ચાલુ રાખે છે. તેમના માટે રોજની દિનચર્યા તૈયાર કરે છે. "તેઓ સવારના ૬.૩૦ વાગ્યે ઉઠીને એક નાનકડા, દેખરેખ રાખેલા પરિસરમાં ચાલે છે. પછી રોજના ઘરગુથી કામમાં મદદ કરે છે, તેઓની પથારી બનાવીને અને તેમના ઓરડા સાફ કરે છે. આ રહેવાસી કદાચિત બીજા બે અથવા ત્રણ રહેવાસીઓ સાથે રહેશે," એમ જોર્જ કહે છે, તેમનો ઉદ્દેશ્ય વ્યક્તિત્વની સમજને ધ્યાનમાં લાવવાનો છે. આ કારણ છે કે રહેવાસીઓ તેમના ઓરડાને નામ દેવા પ્રેરિત થાય છે અને દરેક મહિને તેઓ નવો દેખરેખ રાખવાના ઉપરીની નિયુક્ત કરે છે.

"જમવાના વખતે, દવા લેવાનુ મહત્વ ઉપર ભાર આપે છે. ત્યાર પછી ત્યાં જુથની ઉપચાર પદ્ધતીની બેઠકો થાય છે. જે દરેક અઠવાડીયે જુદી હોય છે. તે કદાચ કલાની ઉપચાર પદ્ધતી એક વાર હોય, મનોરંજન અથવા પછી આંદોલનની ઉપચાર પદ્ધતી પણ હોય, આ રીતે તે રોજનો નિત્યક્રમ ન હોય જે કંટાળાજનક હોય." એમ જોર્જ કહે છે. આ ઘરમાં બીજા સામાજીક કાર્યકર્તાઓ અને મનોવૈજ્ઞાનિકો જેવા કે ડો.હેમન્ત ચાંદોરકર અને ડૉ. એસ.દેશપાંડે જે એક બીજા સાથે મળીને કામ કરે છે, બધા નિવાસીઓને પરામર્શ અને ઉપચાર પદ્ધતીની સાથે મદદ કરે છે. ઉપચાર પદ્ધતી સગાઓ માટે મહિનામાં ત્રણ વાર પૂરી પાડવામાં આવે છે.

જેટલુ નજીક દિનચર્યાનુ સંભવિત પાલન થાય તે ઉપરાંત રહેવાસીઓ ત્યોહારો પણ ઉજવે છે, જેવા કે તાજેતરમાં ઉજવેલો ઉત્સવ રંગ પંચમી. આ રહેવાસીઓ માટે જીવન કદાચ કોઇ વાર સંપુર્ણ રીતે સામાન્ય નહી થઈ શકે. પણ આ ઘરમાં તેઓ ઓછામાં ઓછુ તેમની રોજની જીંદગીની સામાન્ય સ્થિતીમાં એક ઝલકની આશા રાખી શકે છે. અને ભાવનાત્મક ઉથલપાથલ, માનસિક આઘાતના વિકારને લીધે થયો છે, ઉપચાર પદ્ધતીની બેઠકો પાલક સમજણના સ્વીકારની દિશામાં પહેલુ પગલુ છે.

રોની જોર્જ Schizophrenia અને તેના કેન્દ્ર ઉપરના ગમે તે સમસ્યાઓનુ સ્વાગત કરે છે.
E–mail him at: contact@aarogya.com