અવગણના નહી કરો

Print
Alzheimer’sનો રોગ
તે એક સામાન્ય પ્રજનન નહી કરતો મગજનો રોગ છે, જે વયસ્કર લોકોના માનસિક અને ભાવનાત્મક કાર્યોને નુકશાન પહોચાડે છે, જેને લીધે સાજા થવુ શક્ય નથી, અને પોતાનુ ધ્યાન રાખવાની ક્ષમતાને નુકશાન પહોચાડે છે, તેમ હોવા છતા ત્યાં વ્યાપક સંશોધન ચાલી રહ્યુ છે, પણ હજી સુધી કોઇ પણ Alzheimer’sના રોગને મટાડવાનો ઇલાજ મળ્યો નથી.

ધીમેધીમે આ રોગ મગજના કવચના બધા મજ્જતંતુના કોષોને હુમલો કરે છે, જેને લીધે એક વ્યક્તિના મગજને તેની આવડત - ભાવનાઓને ઓળખવા, ભુલો અને હેરફેર સમન્વય અને યાદ રાખવાની ક્ષમતાને નુકશાન પહોચાડે છે. છેવટે એક પીડિત વ્યક્તિ સ્મરણશક્તિ અને માનસિક કામકાજ ખોઇ બેસે છે.

Alzheimer’sના રોગના કારણો
મગજમાં જીવક ઘટકો બળતરાની પ્રતિક્રિયા
બળતરાની પ્રતિક્રિયા એક પરિસ્થિતી છે, જેમાં રોગના ચેપથી મુક્ત થવાની પદ્ધતી છે,જે જરૂરિયાત કરતા વધારે ઘટકો બનાવે છે અને તે સામાન્ય રૂપથી હાનિકારક મારફતિયાની સામે લડે છે. ત્યા prostaglandinsનુ વધુ પડતુ ઉત્પાદન થયુ ગયુ છે, જે ખરેખર શરીરના પોતાના કોષોને ઇજા પહોચાડે છે, જે વારા પ્રમાણે glutamateના ઉચા સ્તરનુ કારણ હોય છે, એક પ્રોટિનમાં મળતો સેન્દ્રિય અમલનો તેજાબ જે મજ્જાતંતુના કોષોનો ખુની છે.
વાતાવરણ અને બીજા ઘટકો Alzheimer'sના રોગના લક્ષણો એક Alzheimer'sના રોગીના જીવનનો ગાળો સાધારણપણે ઓછો થઈ જાય છે, તે છતા એક દરદી તેનુ નિદાન થયા પછી ૩ થી ૨૦ વર્ષ સુધી જીવે છે. રોગનો અંતિમ તબક્કો કદાચ થોડા મહિનાથી કેટલાક વર્ષો સુધી ચાલે છે, અને આ સમય દરમ્યાન દરદી સ્થિર અને બેકાર થઈ જાય છે.

પહેલાના તબક્કામાં ઉપચાર
દરદીને કહીને
જો Alzheimer'sના રોગીને સચ્ચાઈ જાણવાની ઇચ્છા હોય તો તેને/તેણીને બતાવવી જોઇએ. બંને દેખભાળ રાખનાર અને દરદી પછી આ રોગને નિયંત્રણમાં લાવવા સહાયતા સમુદાય અને નશીલી દવાનુ સંશોધન કરે છે.

મિજાજ અને ભાવનાત્મક વ્યવહાર
Alzheimer'sના દરદીઓ અચાનક મિજાજના ઉતરચડમાંથી પસાર થઈને આક્રમક થાય છે અને ગુસ્સો કરે છે. આ વર્તણુક મગજમાં રાસાયણિક બદલાવને લીધે થાય છે. આ મહત્વનુ છે કે દેખભાળ રાખનારે વાતાવરણને નિયંત્રણમાં લાવવા અને ઘ્યાનમાં વિક્ષેપ અને ઘોંઘાટ સૌથી ઓછો કરવા અને સ્પષ્ટ પણે બોલવા માટે છે. આ સુચવવામાં આવ્યુ છે કે Alzheimer'sના દરદીઓ સારી રીતે પ્રતિક્રીયા કરે છે અને વાક્યો જલ્દી બોલે છે. કેટલાક ઘટકો જે ધમકી અનુભવે છે (લોકો ઓરડાની બહાર વાતો કરે છે) અને ઉશ્કેરાટ અને આક્રમણ પૈદા કરે છે. ચીસો પાડીને અથવા બીજી કોઇ વિધ્વંસક વર્તણુકના જવાબમાં એક ખાધ્ય પદાર્થ અથવા મોટરમાં સવારી આપીને બેધ્યાનપણાને કદાચ મદદરૂપ બને છે. તેમ હોવા છતા, વધારે ધ્યાન નકારાત્મક ભાવનાઓ Alzheimer'sના દરદીઓને અપાય છે, તેમાંથી કેટલાક અત્યંત કોમળ થઈ જાય છે અને પોતાની ઉપર હસવા માટેની ક્ષમતા રાખે છે.

દેખાવ અને સ્વસ્છતા
Alzheimer'sના દરદીઓ નહાવાનો અથવા સ્નાન કરવાનો વિરોધ કરે છે. ઘણીવાર Alzheimer'sના દરદીઓ રંગ અને સંયોજનની ભાવના ગુમાવી બેસે છે અને વિચિત્ર અથવા નહી બંધ બેસે એવા કપડા પસંદ કરે છે. આ કદાચ બહુ નિરાશજનક હોય છે અને તમે જેને પ્રેમ કરો છો તેના માટે શર્મજનક હોય છે.

ગાડી ચલાવવી
જેટલુ બને તેટલુ જલ્દી Alzheimer'sના રોગનુ નિદાન થાય એટલે દરદીએ મોટર ગાડી નહી ચલાવવી જોઇએ કારણકે તેઓ રખડવા મંડે છે. જો તેઓ ઘરની અંદર રહેતા હોય તો દરવાજાને બહારથી તાળુ મારવુ જોઇએ જે દરદી ઉઘાડી ન શકે પણ બીજા ઉઘાડી શકે.
લૈંગિકતા
Alzheimer'sના દરદીઓ કદાચ લૈંગિક સબંધ રાખવામાં રસ ગુમાવે છે. જો લૈંગિક સબંધ રાખવામાં સમસ્યા હોય તો, તેની તમારે ચિકિત્સક સાથે ખુલ્લી રીતે ચર્ચા કરવી જોઇએ.

અશાંત ઉંઘ
પછીના તબક્કા દરમ્યાન ઉપચાર

પેશાબ રોકવાની અસમર્થતા
પેશાબ રોકવાની અસમર્થતા (પેશાબને કાબુમાં લાવવાની અસમર્થતા) કદાચ થોડા સમય માટે નિયંત્રિત કરી શકાય છે, સમયનુ ધ્યાન રાખીને કે પ્રવાહી તમે કેટલી વાર પીધુ, કેટલી વાર ખાધુ અને કેટલી વાર પેશાબ કર્યો. એક વાર કાર્યક્રમ સ્થાપિત થયા પછી સંભાળ રાખનાર કદાચ અસંયમી ઘટનાઓ થવાની આશા રાખી શકે છે અને દરદીને તે આવે તે પહેલા જ શૌચાલયમાં લઈ જવાય છે.

સ્થિરતા અને દર્દ
જેમ રોગ આગળ વધે છે Alzheimer'sના દરદીઓ સ્થગિત થઈ જાય છે. સાચે સાચ કેવી રીતે હાલવુ તે પણ ભુલી જાય છે અને છેવટે તે પૈડાવાળી ખુરશીને આધિન થઈ જાય છે અથવા પથારીવશ થઈ જાય છે. પીઠમાં ધારા પડવા તે એક પ્રમુખ સમસ્યા બની શકે છે. ચાદરો સાફ, કોરી અને ખોરાકથી દુર રાખવી જોઇએ. દરદીની ચામડી વારંવાર ધોવી જોઇએ, કોરૂ રાખીને moisturizers લગાડવુ જોઇએ. દરેક બે કલાકે દરદીને હલાવવો જોઇએ અને તેના પગ ઓશીકા અને ગાદી રાખીને ઉંચા રાખવા જોઇએ. પગને અને બાહુને વ્યાયામ, તેમને લચીત રહેવા માટે શરૂ કરવો જોઇએ.

ખાવાની સમસ્યાઓ
વજન ઓછુ થવુ અને ધીમેધીમે ગળામાં ખોરાક ઉતારવાની અસમર્થતા તે બે પ્રમુખ સબંધિત સમસ્યાઓ છે. દરદી માટે એક પીચકારી વાપરીને ખોરાક આપી શકાય છે અથવા તેનુ ધ્યાન રાખનાર ખોરાક ચાવીને ધીમેથી હડપચીમાં છેવટ સુધી ધકેલીને અને તેના હોઠ ઉપર આપીને પ્રોત્સાહીત કરે છે. શરીરમાં પાણી સુકાઈ જવુ તે એક સમસ્યા બની છે, દરરોજ ૮ પ્યાલા પાણી પીવુ જરૂરી છે. એ ધ્યાનમાં રાખવુ જોઇએ કે કોફી અને ચા મૂત્રવર્ધક દવા છે, જે પ્રવાહીને ઓછુ કરે છે, એટલે તેનાથી દુર રહેવુ જોઇએ.


વરિષ્ઠોમાં તાપમાનની તકલીફો
જેમ લોકો વયોવૃદ્ધ થતા જાય છે, તેમ થંડી અને ગરમ રૂતુ અને શરીરનુ તાપમાન વધારે પડતુ સહન કરવુ તે ચુનૌતીપુર્ણ બની જાય છે. દવાનો ઉપચાર કરવો, જુની બિમારીઓ અને ખરાબ આદતો, ગરમીનો વિકાર (અતિ અનુક્રિયા) અને ઠંડીનો વિકાર (અતિ અનુક્રિયા)નુ વધતુ જતુ જોખમ માટે યોગદાન આપે છે. શારિરીક પરિવર્તનના ઉપરાંત, આજીવન ટેવો અને નાણાની જોગવાઈ સમસ્યાઓમાં વધારો કરે છે. દા.ત. ઘણા વરિષ્ઠોને બારી ઉઘાડી રાખવાથી સુરક્ષિત નથી લાગતુ અને વાતુનુકુલ અથવા ગરમ કરવાનુ સાધાન વાપરવા માટે અચકાઈ જાય છે, કારણકે વિજળીની કિમત વધારે છે. વરિષ્ઠો પણ લાંબા બાઈવાળા,કાળા, સિન્થેટીક કપડા પહેરે છે, જે ગરમીને પકડી રાખે છે અને શ્વાસ નથી લઈ શકતા.

શરીરના તાપમાનનુ વિનિયમન
શરીર મુખ્ય પરસેવાના માધ્યમથી થંડુ થાય છે. જેમ ચામડી ઉપરના ભેજનુ બાષ્પીભવન થાય છે, તેમ શરીર થંડુ થાય છે. અંદરનુ તાપમાન સ્થિર રહે છે, જ્યા સુધી પ્રવાહી અને મીઠુ ફરીથી ભરાઈ જાય છે. પણ જો નિર્જલીકરણ થાય તો શરીર પરસેવાને બંધ કરીને પ્રવાહીની ખોટ ટકાવવા માટે કોશિશ કરે છે. પરસેવો થવા માટે શરીરમાં પાણી હોવુ બહુ જરૂરી છે. પણ વૃદ્ધ લોકો તરસની ભાવના ગુમાવે છે. જ્યા સુધીમાં વૃદ્ધ વ્યક્તિને તરસની ભાવના થાય છે ત્યા સુધીમાં તેના શરીરમાં પાણી સુકાઈ ગયુ હોય છે.

ઘણા વૃદ્ધ લોકોમાં તાપમાનને સંબંધિત વિકારો તાપમાનમાં થતી સંવેદનાના બદલાવને લીધે થાય છે. આ કદાચ ચામડી બદલાવ, ફક્ત એક પાતળો ચરબીનો થર, ચામડીના ઉપરના ભાગમાં અથવા ખરી સંવેદનામાં ગરમી અથવા ઠંડીને લીધે પરિવર્તન થાય છે. ઠંડા તાપમાનમાં, શરીર ટાઢ દ્વારા ગરમ રહેવાનો પ્રયાસ કરે છે. કંઠગ્રંથીની પરિસ્થિતી, ફેલાવાની બીમારી, ગાંડપણનો હુમલો, ગતિશીલતામાં ઘટાડો, દવા અને દારૂ આ બધી વસ્તુઓ વૃદ્ધ માણસને ગરમ રાખવાની ક્ષમતામાં અડચણ લાવે છે.

બીજા કેટલાક ઘટકો શરીરના તાપમાનને નિયંત્રિત કરવા મુશ્કેલ કરી નાખે છે ગરમી સંબંધિત બિમારીઓ
શરીરનુ ઠંડુ પડી જવુ તે વૈદ્યકીય કટોકટી બનાવે છે.
ગરમીથી થાક
ઉચા તાપમાનની સામે ખુલ્લા થવાથી થતી નબળાઈનો અહેસાસ. લોકો ઠંડા થઈને બેભાન થવાનો, ભેજવાળી ચામડી અને કમજોર નાડીનો અનુભવ કરે છે.
ગરમીથી બેહોશી
સાધારણ પણે તે ગરમીમાં કસરત કર્યા પછી થાય છે. વ્યક્તિને અચાનક ચક્કર આવે છે. તેની ચામડી પીળી, ભેજવાળી અને ઠંડી પડી જાય છે, તેની નાડી નબળી પડીને ઝડપી થઈ જાય છે.
ગરમીને લીધે ગોટલા ચડી જવા
ઘણી મહેનતવાળી પ્રવૃતિ કરીને દર્દનાક સ્નાયુઓનુ સંકોચન, ગરમીને લીધે થાક લાગવાનો સંકેત છે.
ગરમીને લીધે થાક
તે ત્યારે થાય છે, જ્યારે શરીર બહુ ગરમ થઈ જાય છે. તરસ, નબળાઈ, થાક, ઉબકો અને પુષ્કળ પરસેવો આવવો આ બધી ચેતવણી આપે છે. જો ઉપચાર કરવામાં મોડુ થાય તો ગરમીનો થાક જીવલેણ બની જાય છે અને ગરમીનો હુમલો આવવામાં આગળ વધે છે.

ગરમીનો હુમલો
જે ૧૦ થી ૧૫ મિનિટની વચ્ચે થાય છે. શરીરના તાપમાનમાં સંભવિત જીવલેણ વધારાના લક્ષણો ઘણુ કરીને ગૂચવડો, વિચિત્ર વર્તણુકો, એક મજબુત ઝડપથી ચાલતી નાડી, સુકી પરસેવા વીનાની લાલ ચોળ ચામડી, માથાનો દુખાવો અથવા ઉબકાનો સમાવેશ છે. ગરમી સબંધિત બિમારીઓ માટે પ્રાથમિક ઉપચારમાં એક શાંત, છાયાવાળી થંડા પીણા આપતી જગ્યા, જો ગળી શકો તો બર્ફમાં બાંધેલી, જો શક્ય હોય તો અને વૈદ્યકીય સહાયતા માટે બોલાવવુ વગેરેનો સમાવેશ છે.
ગરમીની બિમારીઓની રોકથામ
ઘણી જોવા મળતી નિષ્ક્રીય પ્રક્રિયાઓ આ ગરમીને લીધે થતી કટોકટીને રોકી શકે છે.
પીણાઓ
વરિષ્ઠ લોકોએ પાણી અથવા ફળોનો રસ નિયમિત સમય ઉપર પીવા જોઇએ નહી કે જ્યારે તરસ લાગે ત્યારે. પીણા જેમાં દારૂ અને caffeine હોય તેવાથી દુર રહેવુ જોઇએ, જે મૂત્રવર્ધક (દવા)ની જેમ કામ કરે છે અને જોઇતા પ્રવાહીને ઘટાડે છે. તમારા ડૉકટરે નિર્દેશિત કર્યા વીના મીઠાની ગોળીઓ નહી લ્યો.
વાતાનુકૂલન
જેઓને વાતાનુકૂલનથી થંડી હવાનો સપાટો નથી ગમતો, તેઓએ એક ઓરડામાં તે ભાગને વધારે સાધારણ તાપમાનમાં સેટ કરીને રાખવુ જોઇએ અથવા ઉકળતી ગરમીથી બચવા માટે એક ઓરડાને ઠંડો રાખવો જોઇએ.
બીજા અટકાવનારા ઉપાયો. તીવ્ર ઠંડીના જોખમો
નિષ્ક્રિય વરિષ્ઠના શરીરમાં ઓછી ગરમી પેદા કરે છે અને શરીરનુ તાપમાન સરળતાથી ઓછુ કરી શકે છે. અતિ અનુક્રિયાથી મરતા લોકો વિષે વધારે જાહેરાત થાય છે. hypothermic નુ મૃત્યુ હદયની નિષ્ફળતા અથવા અકસ્માત જેવુ દેખાય છે. વરિષ્ઠ લોકો પોતાના ઘરમાં ૬૦ની માત્રા સુધી હોય છે અને તે છતા તેઓ આફતમાં હોય છે.

ઘરમાં બહુવિધ પડવાળા કપડા પહેરો અને વધારે કામળાઓ ઓઢો. અને બહાર જાવ ત્યારે તમે કોકડુ વળી જાવ છો. મોજા પહેરો, એક ટોપી અને બહુવિધ પડવાળા કપડા પહેરો. શરદીના અને હવાવાળા દિવસો દરમ્યાન અંદર રહો. હવા જલ્દીથી થંડુ પાડે છે. શરીરનુ અંદરનુ તાપમાન ઓછુ થવુ તે મારી શકે છે. લક્ષણોમાં સમાવેશ છે ગુંચવડો, ઉંઘના ઝોકા આવવા, ધીમેથી અસ્પષ્ટ ઉચ્ચાર કરીને ભાષણ આપવુ, એક નબળી ધીમી નાડી, મોટા જોખમ સાથે અકડ્ડતા અને ધીમી પ્રતિક્રિયાઓ, ધ્રુજવુ કદાચ હોય શકે અથવા ન હોય શકે. તમારા શરીરનુ તાપમાન ઉષ્ણતામાપક સાધનથી તપાસો. જો તે ૯૬ ડિગ્રી કરતા ઓછુ હોય તો તે વાંચી શકતુ નથી અથવા તમને શંકા હોય તો વૈદ્યકીય મદદ લયો. કોઇને પણ hypothermia હોય તો તેને મદદ કરવા, કટોકટીની સહાય આવે ત્યાં સુધી તેને/તેણીને વધારાના ધાબળાઓથી ઢાંકીને રાખો અથવા તમારા શરીરને ગરમ રાખો. જો તે/તેણી ગળી શકે તો તેને ગરમ પાણી આપો પણ દારૂ નહી, જે લોહીની ઉપરની નસોને ફુલાવે છે અને તેને લીધે શરીરની ગરમી જેની તમારા શરીરને જરૂર છે, તે ભગાવે છે. વ્યક્તિની ચામડી ઘસો નહી.

Raynaud’sની ઘટનાઓ
કેટલાક વરિષ્ઠ લોકો સંધિવા, સ્નાયુઓની, અથવા પરિભ્રમણની પરિસ્થિતી જેવી જે સંધિવા અથવા ઘોરી નસોનુ કઠણ થવુ, Raynaud’sની ઘટનાઓથી પીડિત છે. ધ્રુમપાન અને કેટલીક દવાઓ હદયની સ્થિતીનો ઉપચાર કરવા વપરાય છે અથવા મગજનો વિકાર પણ આ સ્થિતીને નિમિત્ત છે, જે hypothermiaને સબંધિત નથી. જ્યારે ઠંડીની સામે ઉઘાડ થાય ત્યારે હાથની અને પગની લોહીની નાની નસો સંકોચાઈ જાય છે, જેને લીધે લોહીના પ્રવાહમાં બાધા આવે છે. ચામડી સફેદ થઈને ભુરી થાય છે અને પછી પરિભ્રમણમાં પાછી આવતી વખતે લાલ થઈ જાય છે. આ ક્ષેત્ર સંવેદનાશુન્ય અથવા કાટેદાર લાગે છે. ડૉકટરો ભલામણ આપે છે કે Raynaud’sની સાથેના લોકોએ બહાર અને અંદર ગરમ રહેવુ જોઇએ, મોજા, ઘણા બધા હાથ મોજાના પડ અને સ્કાર્ફ પહેરવા જોઇએ. જ્યારે રેફ્રિજરેટરમાંથી ખોરાક બહાર કાઢવાનો હોય ત્યારે હાથમોજા પહેરો - પીડિતોએ તેમની ચામડીને ઇજા ન પહોચે તેના માટે સુરક્ષિત રહેવુ જોઇએ અને ધ્રુમપાન બંધ કરવુ જોઇએ.

વરિષ્ઠોમાં પેશાબને રોકવાની અસમર્થતા
પેશાબને રોકવાની અસમર્થતા એટલે મુત્રાશયમાંથી મુત્ર લીક થવુ. આ વિશેષ રૂપથી સ્ત્રીઓમાં સાધારણ છે, ખાસ કરીને જેમને બાળકો થયા હોય છે. પેશાબ રોકવાની અસમર્થતા (UI) તે સાધારણ છે, પણ તે ગરીબ વરિષ્ઠોની વસ્તીમાં સમજવાની સમસ્યા છે.


પેશાબને રોકવાની અસમર્થતાના કારણો
અસ્થાયી અસમર્થતા
ઘણી પરિસ્થિતીઓ અસ્થાયી અસમર્થતાનુ કારણ હોઈ શકે છે, જેમાં સમાવેશ છે - પેશાબના રસ્તામાં ચેપ, વધારે પડતુ પ્રવાહી પડવુ, કબજીયાત, તીવ્ર ઉદાસિનતા અને સીમિત હલનચલન, દવાઓ જેવી કે alpha–adrenergic, caffeine, શામક દવા, વિરોધી નિરૂત્સાહ બનાવનાર અસરકારક દવા, માનસિક વ્યાધી વિરોધી દવા અને anti–histamines.

તણાવ - પેશાબને રોકવાની અસમર્થતા
તણાવ - પેશાબને રોકવાની અસમર્થતા મુત્રમાર્ગ અને sphincterના સ્નાયુઓના નબળા કામને લીધે છે. પેડુના નીચેના સ્નાયુઓનુ નબળુ થવુ અને ખેંચાવુ મુત્રાશયને પેટની નીચે લબડવાની અનુમતિ આપે છે. આ લબડવુ મુત્રાશયના ગળાને ખેચે છે અને મુત્રમાર્ગના ખુણાને બદલાવે છે, આંતરિક છિદ્રને બંધ કરનાર અને ઉઘાડનાર સ્નાયુના કડાને સંપુર્ણપણે બંધ થતા રોકે છે. ગંભીર કિસ્સાઓમાં છિદ્રને બંધ કરનાર અને ઉઘાડનાર સ્નાયુની કડી પોતે થઈને ફાટે છે. આ ત્યારે બને છે જ્યારે વ્યાયામ કરતી વખતે, ઉધરસ ખાતી વખતે, છીંકતી વખતે, હસતી વખતે, ભારે વસ્તુઓ ઉપાડતી વખતે અથવા શરીરના હલનચલનને લીધે જે મુત્રાશય ઉપર ભાર લાવે છે, ત્યારે પેશાબ ચુવી જાય છે. સ્ત્રીઓ જે યોનીના માર્ગે પ્રસુતિ આપે છે,જેઓ વિશેષ રૂપથી પેશાબ રોકવાની અસમર્થતાના તણાવના જોખમમાંથી પસાર થાય છે, કારણકે ગર્ભાવસ્થા અને બાળકને જન્મ આપવો તે પેડુના સ્નાયુઓને તણાવ આપે છે. ગર્ભાશયની શસ્ત્રક્રિયા જે કદાચ પેડુના નીચેના સ્નાયુઓને નુકશાન પહોચાડે છે. છિદ્ર બંધ કરનાર અને ઉઘાડનાર સ્નાયુનુ કડુ તેની મેળાએ અથવા નસો જે છિદ્ર બંધ કરનાર અને ઉઘાડનાર સ્નાયુના ક્ડાને નાનુ કરે છે. તે સ્ત્રીઓમાં પેશાબને રોકવાની અસમર્થતાનુ સામાન્ય કારણ છે. રજોનિવૃતિ પછી સ્ત્રીનો અંત:સ્ત્રાવના નુકશાનને લીધે મુત્રમાર્ગ પાતળો થાય છે અને તેથી બરોબર રીતે બંધ થતો નથી અને તેને લીધે પેશાબને રોકવાની અસમર્થતાનુ કારણ બને છે. પુરસ્થગ્રંથીની શસ્ત્રક્રિયા પુરૂષોમાં પેશાબ રોકવાની અસમર્થતાને લીધે થતા તણાવનુ કારણ છે.

પેશાબ રોકવાની અસમર્થતાનુ દબાણ
પેશાબ રોકવાની અસમર્થતાથી દબાણ કરવામાં સામાન્ય કરતા ઘણીવાર મુત્રાશય નાનુ થાય છે જે કદાચ ચેપને લીધે હોય, ચિંતા, સામાન્ય ઉમ્ર વધવાની પ્રક્રિયા, કેન્દ્રિય મજ્જતંતુની પદ્ધતીનુ હુમલાને કારણે નુકશાન, વિવિધ શરીરની પેશીઓનુ કઠણ થવાની વિકૃતિ અને Parkinsonનો રોગ મુત્રાશયને વધારે સક્રિય બનાવવાનુ કારણ છે. સ્નાયુઓના રેસાનુ બહારનુ પડ જેને detrusor કહેવાય છે, તે અસ્થિર અને અયોગ્ય રીતે નાનો થઈ જાય છે. આપણા મુત્રાશયના કર્કરોગની વ્હેલી ચેતાવણી પણ છે. તે ઘણીવાર પુરૂષોમાં પુરસ્થગ્રંથીના મોટા થવાની નિશાની છે.

ઉભરતી પેશાબ રોકવાની અસમર્થતા
ઉભરતી પેશાબ રોકવાની અસમર્થતા એક પરિણામ છે, જે મુત્રાશયમાંથી પેશાબ નીકળી રહ્યો છે તેને અડચણ લાવે છે. તે ગુમડા, દવા સૌમ્ય પુરસ્થગ્રંથી અતિ વિકાસશીલતા, ચાઠાવાળા પેશીજાલને કારણે થાય છે. ઉભરતી પેશાબ રોકવાની અસમર્થતા કદાચ કરોડ રજ્જુમાં ઇજાને કારણે પણ થાય છે અથવા રોગ જેવા કે મધુમેહ, બહુવિધ શરીરની પેશીઓની કઠણ થવાની વિકૃતિ, જે તમારી નસોને એટલી બધી વિસંવેદન કરે છે કે તે પરિપુર્ણતાની ભાવનાને પુરી નથી કરી શકતી અને મુત્રાશયના સંકોચવાની પ્રક્રિયાને trigger નથી કરતી.

કાર્ય સબંધિત પેશાબ રોકવાની અસમર્થતા
કાર્ય સબંધિત પેશાબ રોકવાની અસમર્થતામાં પેશાબ કરવાની રચના બહુ સરળ છે, પણ દરદી તે બરોબર રીતે વાપરી શકતો નથી કારણકે તેનામાં ગંભીર શારિરીક વિકારો છે, જેવા કે Parkinsonનો રોગ, અથવા માનસિક બિમારીઓ બીજા રોગ સહિત Alzheimer's રોગ અને ગાંડપણના બીજા પ્રકારો, કારણકે તેઓ કોઇને ઓળખી શકતા નથી અને બાથરૂમ ગોતવામાં તકલીફ પડે છે.
પેશાબ રોકવાની અસમર્થતાનુ નિદાન
મુત્રાશય ઉપર નિયંત્રણની સમસ્યાઓના ઉપચારમાં પહેલુ અને સૌથી મહત્વનુ પગલુ ભરવા માટે એક સંપુર્ણ ચિકિત્સાની તપાસ માટે એક ડોકટરને દેખાડવુ જોઇએ - ડૉકટર તમારા સ્વાસ્થયનો વિગતવાર ઇતિહાસ પુછશે અને તમને શારિરીક પરિક્ષાના માધ્યમમાંથી લઈ જશે. ડૉકટર કદાચ તમારા પેશાબના નમુનાની તપાસ કરવા ઇચ્છા બતાવશે. તમને તે કદાચ એક મુત્ર રોગ વિશેષક, જે એક ડોકટર છે, જે મુત્રાશયના માર્ગના રોગનો જાણકાર છે અથવા એક સ્ત્રી રોગ વિશેષક, જે સ્ત્રીના પ્રજનન પદ્ધતિનો જાણકાર છે, તેને ત્યા મોકલશે.
પેશાબ રોકવાની અસમર્થતાનો ઉપચાર વરિષ્ટ લોકોમાં ઉન્માદ
ઉન્માદ એક તીવ્ર ઉલ્ટાવી શકાય તેવી ગુંચવડની સ્થિતી છે, જે ચેતનાને અને સમજશક્તિના સમયની અવધિમાં પરિવર્તનની વિશેષતા છે.

ઉન્માદના ચિન્હો અને લક્ષણો ઉન્માદની સારવાર
ત્યાં વધતા જતા પુરાવાઓ છે, જેમાં ઉન્માદના લક્ષણો ક્ષણિક નથી પણ વારંવાર ઉચિત સારવાર આપ્યા પછી પણ તે ચાલુ રહે છે.

Hormone ના બદલાવાની ઉપચાર પદ્ધતી
Hormone ના બદલાવાની ઉપચાર પદ્ધતી એ વર્તમાનમાં લાખો સ્ત્રીઓ માટે સુચવવામાં આવેલ છે. આમાં સમાવેશ છે - સંકેતો, મતભેદ, જોખમો અને સ્ત્રી અત:સ્ત્રાવને બદલાવવાની ઉપચાર પદ્ધતીનો.

નિશાનીઓ નિશાનીઓની વિરૂધ સામાન્યમાં HRTનો ઉપાય સુચવવાનો આદર્શ રસ્તો એ છે કે સ્ત્રી અત:સ્ત્રાવની સૌથી નાની માત્રા માટે ભલામણ કરવી જે અસરકારક રીતે હાડકાની હાનિને બાધા લાવે છે, અને હદય અને રક્તવાહિનીના જોખમના ઘટકોને સુધારે છે અને vasomotor ના લક્ષણોને ઓછા કરે છે. progestin ની આદર્શ માત્રા પણ વાપરવામાં આવે છે જે endometrium, ને endometrial ના અતિ વિકાસશિલતા અને કર્ક રોગ માટે રક્ષા કરે છે અને progestins ની નકારાત્મક અસરો serum lipids ઉપર પૂરતા પ્રમાણમાં મર્યાદિત કરે છે.

Hormone બદલાવવાની ઉપચાર પદ્ધતીની આડ અસરો