આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 06th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ અપંગની જયપુર ફુટ સાથે નવી જીંદગીની શરૂઆત.

અપંગની જયપુર ફુટ સાથે નવી જીંદગીની શરૂઆત.

Print PDF
અપંગની જયપુર ફુટ સાથે નવી જીંદગીની શરૂઆત
સકાલ ટાઈમ્સ.
૨૭ ઓક્ટોબર ૨૦૧૦
સંદીપ કોલ્હાટકર તરફથી
પુણે - ભારત.

શારિરીક રીતે અપંગ લોકો શાસકીય બાહુ ઉદેશ અપંગ શમીશ્રય કેન્દ્ર, ગોલ્ફ ક્લ્બ રોડ, યેરવડા ઉપર મંગળવારથી જયપુર ફુટની, ધાતુનો ટેકો, કબડી સાથે નવુજીવન શરૂ કરવા માટે કતારમાં ઉભા છે, જે ચાર દિવસની વીના શુલ્ક છાવણી જે ભગવાન મહાવીર વિકલંગ સહાયતા સમિતી (BMVSS) અને ડોવ, ભારતે યોજીત કરી છે. આ છાવણી ૨૯ ઑકટોબરે પુરી થશે.

૨૦૦૫થી જયપુર ફુટે, ડોવ ભારતના સહકાર્યથી પહેલવૃત્તિ કરી છે. પ્રોદ્યોગિક વિજ્ઞાન, કુશળતા, નાણાકીય દાન અને કર્મચારીનુ સ્વયંસેવક જોડાણ કરીને ડોવ ભારતે છેલ્લા પાંચ વર્ષમાં BMVSSને રૂ.૫/- કરોડનુ દાન કર્યુ છે. સીધી આર્થિક મદદ સંઘને અવયવો, ધાતુનો ટેકો, કુબડી વગેરે ખરીદવા માટે કરી છે, જેને લીધે ૨૦,૦૦૦ થી વધારે અપંગ લોકોની જીંદગી બદલી નાખી છે. - શિબીરના એક સ્વંયસેવકે કહ્યુ "એવા ઘણા લોકો રાજ્યના જુદાજુદા ભાગોમાં છે અમે તેમના માટે નાસ્તા, બપોરનુ જમવાનુ, ચાહ, કોફી અને રાતનુ જમવાના માટે બંદોબસ્ત કર્યો છે. અમે દરદીઓ માટે રહેવાની સગવડ પણ કરી છે."

તેણીએ ઉમેરો કર્યો કે "અમે સંતુષ્ટ અને ખુશ છીએ જ્યારે અપંગ લોકો આધાર સાથે આવે છે અને પોતાના પગ ઉપર ચાલતા પાછા જાય છે." આ શિબીર શારિરીક અપંગ લોકોને તેમની નવી જીંદગીની શરૂઆત કરવા માટે મદદ કરે છે, તેણી ઉમેરે છે.

ડોવ, ભારત અને BMVSS વચ્ચેના પ્રોદ્યોગિક સહકારે polyurethane (PU) જયપુર ફુટને તેની નકશી સુધારવા અને તેનો વિકાસ કરવા, એક કૃત્રિમ અંગ છે જેમાં ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા ધરાવે છે અને કુદરતી અંગની જેમ સૌદર્યવર્ધક છે, તેને પ્રેરીત કર્યો છે.

પોલિમેર સામગ્રીને PU માં બદલાવ કરવાથી વાસ્તવિક પરિણામ આવે છે, જે પગના ઉત્પાદન કરવાની કિંમતને ૨૫% જેટલી ઓછી કરે છે અને તેની ઉમર વધારે છે અને દર કલાકે એક અંગથી આઠ અંગનુ નિર્માણ કરીને તેની ઉત્પાદકતા વધારે છે. આના સિવાય કમ્પુટરથી નિયંત્રિત ઇન્જેકશન ઢાળકામની પ્રક્રિયાના માધ્યમથી ગુણવત્તાની માત્રા વધારે છે. પ્રાપ્તકર્તા માટે પગનુ વજન ૨૦ ટકા જેટલુ ઓછુ થાય છે, જેને લીધે પ્રાપ્તકરતાઓને વધારે લવચિકતાથી ચાલવા માટે આરામ મળે છે.

ગતિશીલ છાવણી.
શારિરીક રૂપથી અપંગ લોકોની પરીક્ષા એક બસમાં થાય છે જે કૃત્રિમ અંગોને બનાવવા માટે સજ્જ કરેલ છે. આ બસમાં બધા સાધનો છે જેમાં ભઠ્ઠી, પક્કડ, કપાત, પ્રકાશ પેદા કરનાર ઉપકરણ, શુન્યાવકાશ કરવાનુ યંત્ર વગેરેનો સમાવેશ છે અને તેમાં સાત તંત્રજ્ઞ કારીગરો છે, જેઓ સ્થાન સિલાઈ કરે છે અને કૃત્રિમ AIDS આકારમાં લાવે છે. તેઓ રોજ ૨૦ અંગો અને ૩૦ calipers બનાવે છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us