આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 06th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ ગંભીર અપંગતા અપંગોની શરતોનો વિશિષ્ટ શબ્દોનો કોષ.

અપંગોની શરતોનો વિશિષ્ટ શબ્દોનો કોષ.

Print PDF
સ્વિકારીત શરતો : અસ્વિકારીત શર્તો :
એક વ્યક્તિ અપંગતા સાથે. પાંગળો, પાંગળા થવાની છબી અભિવ્યક્ત કરે છે કે તે મચડી ગયેલ, વિકૃત નકામુ શરીર છે.
અપંગતા, એક સામાન્ય શબ્દ જે કાર્યાત્મક સીમા માટે વપરાય છે, જે વ્યક્તિની આવડતની વચ્ચે આવે છે, દા.ત. ચાલવુ, સાંભળવુ અથવા ઉપાડવુ. તે શારિરીક, માનસિક અથવા સંવેદનાનો ઉલ્લેખ કરે છે. નડતર, અપંગ વ્યક્તિ અથવા અપંગ.
લોકો મગજના પક્ષઘાત સાથે, લોકો કરોડરજ્જુની ઇજા સાથે. મગજના પક્ષાઘાતથી પીડાતુ, કરોડરજ્જુની ઈજા વગેરે.લોકોના અપંગતાની સાથે કોઇ વાર ઓળખાણ નહી આપતા.
વ્યક્તિ જેને કરોડરજ્જુની ઇજા થઈ હોય, લકવા, હદયનો હુમલો વગેરે અથવા વ્યક્તિ જેને બહુવિધ શરીરની પેશીઓનુ કઠણ થવાની વિકૃતિ, સ્નાયુઓનો વિકાર, સંધિવા વગેરે. બલી, અપંગ લોકોને પોતાની ઈન્દ્રિયો દ્વારા ભાન થવુ એ તેમને ગમતુ નથી, આખી જીંદગી એક બલીની જેમ જીવીને. લાંબા સમય સુધી જ્યારે તે શિકાર બન્યો હોય.
અપંગ હોય, એને (કરોડની bifida વગેરે) જેવી સ્થિતી હોય અથવા જન્મથી પગ ન હોય વગેરે.
ખામીભર્યુ, ખામી, વિકૃત, નિરર્થક. આ શબ્દો આક્રમાત્મક, અમાનવીય, અપમાનજનક અને લાંછન લગાડે છે.
બેહારાપણુ/સાંભળવાની ન્યૂનતા. બહેરાપણુ એક વ્યક્તિનુ સાંભળવામાં સંપુર્ણ નુકશાન દર્શાવે છે. સાંભળવાની ખોટ એક વ્યક્તિના સાંભળવાના થોડા ભાગનુ નુકશાન બતાવે છે, જે સિમાની અંદર નજીવાથી ગંભીર હોય છે. સાંભળવામાં મુશ્કેલી થવી તે વર્તાવે છે કે એક વ્યક્તિ જેને સાંભળવા માટે મુશકેલી પડે છે અને તે બોલીને અને ભાષા વાંચીને વહેવાર રાખે છે, અને જે સાધારણ રીતે સાંભળે છે અને સાંભળવાની ક્ષમતા સાધારણ ટેલીફોન ઉપર સંચાર કરવા પૂરતી રાખે છે. ઘણા લોકો જેમને સાંભળવામાં તકલીફ પડે છે, તેઓ સાંભળવા માટે સહાયક વસ્તુઓ વાપરે છે.
બહેરા અને મુંગા જેટલા ખરાબ છે તેટલા જણાય છે. સાંભળવાની અસમર્થતા અથવા બોલવુ એ બુદ્ધીને સંકેત નથી કરતુ.
એક વ્યક્તિ જે માનસિક રીતે અથવા વિકાસાત્મક રીતે અપંગ છે. મંદબુદ્ધિ, મુર્ખ, જડબુદ્ધી, બેવકુફ. આ બધાય અપમાનકારક એવા લોકો માટે છે, જે અમુક વર્ગના છે.
એક પૈડાવાળી ખુરશી અથવા કૂબડી વાપરે છે, પૈડાવાળી ખુરશીનો વાપરનાર, કૂબડી લઈને ચાલે છે. સીમિત/મર્યાદિત એક પૈડાવાળી ખુરશી/પૈડાવાળી ખુરશી મર્યાદિત. ઘણા બધા લોકો જે પૈડાવાળી ખુરશી વાપરે છે, અથવા ગતિશીલતાવાળા ઉપકરણો વાપરે છે, તેઓ બંધાયેલ છે તેમ માનતા નથી .તેઓ મુક્ત થયેલા દેખાય છે અને એકનુ આસપાસ ફરવુ માને છે.
હ્રુષ્ઠપુષ્ઠ, ચાલી, જોઈ, સાંભળી શકે વગેરે, લોકો જે અપંગ નથી. નિરોગી, જ્યારે "અપંગ"ની વિરૂદ્ધ વપરાય છે. નિરોગી સુચિત કરે છે કે એક અપંગ વ્યક્તિ રોગી નથી. ઘણા અપંગ લોકો ઉત્તમ રીતે નિરોગી હોય છે.
લોકો જેને અપંગતા નથી. સામાન્ય : જ્યારે અપંગોને વિરૂદ્ધરૂપમાં વપરાય છે, ત્યાં તે બતાવે છે કે એ વ્યક્તિ અસામાન્ય છે. કોઇને પણ પોતે અસામાન્ય છે તે ગમતુ નથી.
એક વ્યક્તિ જેને (અપંગતાનુ નામ) છે. દા.ત. એક વ્યક્તિ જેને શરીરની વિવિધ પેશીઓ કઠણ થવાની વિકૃતિ છે. તેનાથી પીડિત, દરદથી. અપંગતાની સાથે ઘણા લોકો પોતે રિબાય છે અથવા હંમેશા પીડિત હોય છે એમ લાગતુ નથી. પીડિત : અપંગતા એ દુખનુ કારણ નથી.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us