આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ પ્રયત્ન શાળા ખાસ બાળકો માટે.

પ્રયત્ન શાળા ખાસ બાળકો માટે.

Print PDF
Article Index
પ્રયત્ન શાળા ખાસ બાળકો માટે.
Page 2
Page 3
તમે કેવી રીતે મદદ કરી શકો.
All Pages
પ્રયત્ન : "પ્રયત્ન" એક ખાસ બાળકો માટે બહુ ખાસ શાળા છે.
માતા બેનરજી.

"પ્રયત્ન" એક બહુ ખાસ શાળા ખાસ બાળકો માટે છે.
પ્રયત્નનો જન્મ ઓકટોબર ૧૯૯૭માં થયો અને તે ત્રણ સમર્પિત સ્ત્રીઓનો પ્રયાસ છે, નફીસા ખંભાટા, રાદીયા ગોહીલ અને મ્રિદુલા દાસ જેમણે તાલિમ, શિક્ષણ અને સંભાળ રાખવાવાળુ વાતાવરણ તેવા વ્યક્તિઓને આપ્યુ છે જેઓ વિકસિત રીતે અપંગ છે. તેમનો બધી તરફનો પ્રયાસ બતાવે છે કે "જે માનસિક રીતે મંદ છે તેમને શિક્ષણ અને તાલિમ આપી શકાય છે. બરોબર રીતે દખલ અંદાજી કરવાથી આવા વ્યક્તિઓ સ્પષ્ટ રીતે નક્કી કરે, વિકસિત કરે અને તેમની પોતાની સંપત્તી વાપરી શકે અને સંપુર્ણ માનવી બની શકે." આ શાળામાં એકથી વધારે અનેરા રસ્તાઓ છે. ઉત્તરનો મુખ્ય કોરેગાવ રસ્તા ઉપર ઠેઠ મુંઢવા સુધી મુસાફરી કરો અને પછી જમણી બાજુ ઘોરપડીના ગામ તરફ વળો. ત્યાં ખેતરોની વચમાં પુષ્કળ ફુલોથી ભરેલ સુસી વીલા, એક બંગલો છે, જે ત્રણ જણીએ ભાડે આપ્યો છે. એક અનૌપચારિક અંદરની બંગલાની રચના એક ઘર જેવી લાગે છે, એક સંસ્થાથી વિપરીત અને આરામદાયક વાતાવરણ આપવા ઘણુ લાંબે જાય છે, કારણકે પ્રયત્નાનો હેતુ એ છે કે દરેક વ્યક્તિને ઘરના સંજોગો પુર્ણ રીતે સંગઠિત રાખવા, તેમને મૂળભૂત તાત્ત્વિક કુશળતા શીખવી અને તેની સાથે સમાજમાં ભળવા માટે વહેવારૂ આવડત શીખવી. ચાર ઓરડા ચાર જુદા જુદા સ્તર ઉપર તાલિમ આપવા માટે પુરા પાડ્યા છે. ઉઠાવદાર ખુરશીઓ દરેક ઓરડામાં એક મોટા ગોળ મેજ ઉપર ભેગી કરીને રાખવામાં આવી હતી અને જીવતા રહેવા માટે રસોડામાં રાંધવાની કુશળતાનો અભ્યાસ કરાય છે. પ્રયત્ન જે ફક્ત ૬ બાળકો સાથે ચાલુ થઈ, જે મૂળભુતથી ફક્ત પુર્વ વ્યવસાયિક શિક્ષણ ૧૪ વર્ષ અને ઉપરના, જુથના બાળકોને આપવા માટે બનાવ્યુ હતુ. પણ ભારતીય સમાજ સેવા કેન્દ્ર, એક અનાથ આશ્રમને કેટલાક માનસિક રીતે અપંગ બાળકોને લેવા માટે વિનંતી કરી, શાળાએ લવચિક શિક્ષણનો વિસ્તાર, તેના હુંફવાળા આલીંગનમાં લાવવા વધાર્યો. હવે લગભગ ૩૦ બાળકોની સાથે જેમના કાર્યક્રમોને ચાર સ્તર ઉપર ભાગ પાડ્યા છે. શિક્ષણની પદ્ધતીઓ અત્યંત અનુકુળ છે, કારણકે તેઓ કહે છે "દરેક બાળક જુદુ છે અને આપણુ લક્ષ પ્રત્યેક વ્યક્તિની ક્ષમતાને વિકસિત કરવાનુ છે."
  • પહેલો વિશેષ ભાગ છે. આ નાના બાળકો છે, જે ૩ - ૧૦ વર્ષના છે અને તેઓ કાઈ પણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. BSSK માંથી આવતા, તેઓને ગંભીર વર્તણુકને લગતી સમસ્યાઓ છે. તેમને બોલતા નથી આવડતુ અને તેમને સંડાસ જવાનુ પણ શીખવ્યુ ન હતુ. જ્યાં સુધી તેમને સંડાસમાં કેવી રીતે જવુ એની તાલિમ ન આપી હતી, ત્યા સુધી વિશિષ્ટ પ્રકારની ખુરશીઓ તેમના માટે બનાવવામાં આવી હતી. આ બાળકો ફક્ત દાળ અને ભાતનો પોચો આહાર લેતા અને તેમને રોટલી અને શબ્જીથી પરિચિત કર્યા અને પહેલી વાર ચાવવાનુ શિખવ્યુ. ધીમે ધીમે હવે તેઓ પોતાની મેળે રોટલીના ટુકડા કરી ખાતા શીખ્યા.
  • બીજો આવે છે સંચાર ક્ષેત્ર ભાષણનો, પછી અક્ષર અને સંખ્યાની ઓળખાણ. તેમની સર્જનાત્મકતાને વધારવા તેમણે બપોરના સમયમાં શિલ્પ કામ કર્યુ, ઘણુ કરીને રંગીત કાગળને ફાડવા અને તેને ચોટાડવા. આ સંઘના બે બાળકો આગળના સ્તર ઉપર જવા તૈયાર છે અને તે છે.
  • પહેલાનો વ્યવસાયી સંઘ : તેઓ અહીયા પાયાનુ શૈક્ષણિક કામ કરે છે - અક્ષરો અને સંખ્યા - ૧ થી ૧૦ અને પછી આગળ વધીને તેમનુ નામ, સરનામુ અને ટેલીફોન નંબર શીખે છે. જો બાળક લખવામાં નિપુણ હોય તો તેને પ્રોત્સાહીત કરાય છે, નહી તો ફક્ત મૌખિક શિક્ષણ પર્યાપ્ત ગણાય છે. કોઇ પણ સમયે બાળકને જબરજસ્તીથી રૂઢ વર્તન કરવા ના કહેવુ જોઇએ. જેઓ અશાબ્દિક છે તેમને પરમાનંદ પ્રતિકા દ્વારા (એક પાટિયા ઉપર) અથવા Rhebus પાટિયા (સચિત્ર) અથવા ઇશારાથી શીખવવામાં આવે છે.
  • આ સમુદાય ઝડપથી પ્રગતી કરે છે. ઉપરના પુર્વ વ્યાવસાયિક સ્તર ઉપર જેમાં સમાવેશ છે - આવડત જેવી કે આસપાસના પ્રદેશની જાગરૂકતા અને રોજનુ જીવવા માટે રાંધવુ. આ જુદીજુદી સબ્જીઓ, ફળો અને અનાજની ઓળખાણથી પહેલા ચાલુ થાય છે. તેને પછી ધોવાનુ અને છીલવાનુ પ્રોત્સાહિત કરાય છે. તેને ગતી આપનાર કુશળતા ઉપર આધારિત તેઓ હવે સબ્જી કાપીને અને છીલીને ગેસના ચુલ્હાને સળગાવીને તેના ઉપર થોડુ રાંધે છે. તેઓ સામાન્ય રીતે જોડીમાં કામ કરે છે, જે એવી રીતે બનાવ્યા છે કે તે બંને કોશલ્ય અને કેટલીક કામગારીની ખોટ, જે એકમાં છે તે બીજો ભાગીદાર પુરૂ કરે છે.
  • તે પછીનુ જુથ કામ ધંધાને લગતુ યુનિટ છે: અહિયા તેઓ બ્લૉક દ્વારા કરવામાં આવતા છાપ કામ કરવાનુ, પડદા ઉપરનુ છાપ કામ, કાર્ડ બનાવવાનુ અને ભેટ બંધ કરવા માટેના કાગળો, ટાઈ અને રંગ અને હલ્કો નાસ્તો બનાવતા શીખે છે. આ બધી વસ્તુઓ ખુલ્લા દિવસે વેચે છે, જે દર વર્ષે તેમના પરિસારમાં આયોજીત થાય છે.Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us