આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

આડ અસર

આડ અસર એક ચોક્કસ પ્રકારનો સંવેદનશીલ પદાર્થ છે જેને allergen કહેવાય છે, જે પ્રતિક્રિયાની માહીતી કાઢે છે અને સાધારણપણે તે ચામડીને, ફેફસાને, ગળવાને અથવા ખોરાક્ને લેવાથી થાય છે.

ઘણાબધા લોકોમાં પદાર્થો સાથેની રોગ પ્રણાલીની પ્રતિક્રિયાઓના લક્ષણોના સંગ્રહની આડ અસર દેખાતી નથી. રોગના ચેપથી મુક્ત થવાની પધ્ધતી સામાન્ય રીતે શરીરને હાનિકારક તત્ત્વથી બચાવે છે, જેવા કે જીવાણુ, રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુ અને ઝેર.

આડ અસર ત્યારે થાય છે જ્યારે આપણી રોગના ચેપથી મુક્ત કરતી પધ્ધતી જે allergenની (વિશિષ્ટ પ્રકારના પદાર્થ) સામે પ્રતિક્રિયા કરે છે જે સાધારણપણે તકલીફ આપતી નથી અને ઘણા લોકોમાં તેની રોગના ચેપથી મુક્ત થતી પ્રતિક્રિયા કરે છે.

આડ અસરના પ્રકારો
ઘણા લોકોને ધુળને અને ખાસ પ્રકારની દવાની રજને લીધે થતી આડ અસર નોંધાવે છે. અમે નીચે સામાન્ય પ્રકારની આડ અસર જણાવીએ છીયે

કારણો
કોઇ જગ્યાએ ખંજોર આવવી, ચામડીની બળતરા કોઇ જીવડુ કરડવાથી થવી અને ડંખ મારવાથી, ક્ષોભકારક દવાથી, ચામડી ઉપર ફોલ્લીથી, પરોપજીવી પ્રાણીથી (જુ, કીડા).

સાધારણ કારણો
સામાન્યરૂપે
સુકી ચામડી, બાળપણના ચેપો (જેવા કે શીતળા અને ઓરી), ઉમર વધતા ચામડી, ખોરાક અથવા દવા (જીવાણુનાશક), સગ્રભાપણુ, યેકૃતનો દાહસોજો (hepatitis), લોહની અછત ( anemia),pityriasis rosea, psoriasis, dermatitis, renal failure, urticaria, દવાઓ જેવી કે જીવાણુનાશક (penicillin, sulfonamides), gold, griseofulvin, ionized, opiates, phenothiazines, or Vitamin A.

શારિરીક માનસિક વિકારની યાદી જેને લીધે વ્યાપક અસર થાય છે અને તેનુ મુખ્ય કારણ ફક્ત ત્યારે જ મળે છે જ્યારે તેના વિગતવાર પ્રશ્નો પુછાય છે. વધારામાં કેટલીક ચામડીને થતી ઇજાઓ જેને વૈદ્ય સહેલાઈથી ઓળખી કાઢે છે, દા.ત. seborrhic dermatitis,ખુજલી (ખસ),કોરી ચામડી,ચામડી પર થતી ફોલ્લીઓ વગેરે.

Pruritusની સારવાર
ખંજોળવુ મટાડવા માટે દવા મળે છે. એ વસ્તુ તેના ઉપર ભાર આપે છે કે ખંજોળ મટાડવાની ઉપરાંત તેનુ મુળ કારણ શોધવુ જોઇએ કે જેને આરોગ્યના ધ્યાન રાખનારાઓ તેનો ઉપચાર કરે છે. સુકી ચામડીને ભીની કરતા પ્રસાધનો વાપરવા જોઇએ. જ્યારે ખંજોળ બહુ જ વધારે હોય ત્યારે મોઢેથી Antihistamines આપવુ જોઇએ.

આડ અસર કરતા Rhinitis
રજની સામે ખુલ્લુ મુકવુ, mold , ધુળ આ બધા વાતવરણના સામાન્ય allergens છે. વાતવરણની રજને લીધે થતી આડ અસર એક allergic rhinitis (Hay Fever) છે.

Hay Fever સામાન્ય રીતે રજને થતી આડ અસરની પ્રતિક્રિયા છે. તેમ છતા ઘણા લોકોમાં વાતાવરણના બીજા કણોને લીધે આડ અસરની પ્રતિક્રિયા થાય છે. રજને લીધે Rhinitis ની આડ અસરની પ્રતિક્રિયા થાય છે તેના કારણો દરેક લોકોમાં અને પ્રદેશથી પ્રદેશ બદલાય છે.

વધારામાં એક વ્યક્તીગત સમજણ અને પ્રાદેશિક સજ્જડ પ્રચલિત, હવામાં રજની સંખ્યા એક આડ વિકસિત Rhinitis ની અસર થવાના લક્ષણોને કારણ છે. ગરમ કોરી હવાવાળા દિવસોમાં વધારે પડતી રજ હવામાં હોય છે. ઠંડા, ભેજ અને વરસાદ હોય તેવા દિવસોમાં રજ જમીનમાં ધોવાઇ જાય છે. મધમાખીઓ જે છોડ પરથી બીજા છોડ ઉપર રજને લઈ જાય છે તે ક્યારેક જ Rhinitis ની આડ અસરને જવાબદાર છે, કારણકે તેના કણો મોટા હોય છે અને મીણના થરથી ભરેલા હોય છે. નાની રજો જે હવાને લીધે જાય છે તે મોટા પ્રમાણમાં Rhinitis ની આડ અસર થવાને કારણભુત છે.

સાધારણ allergens Rhinitis ને થતી આડ અસર માટે છે
ક્રિયાત્મક આડ અસર ઉપજાવતા છોડો
આડ અસર થતા Rhinitis ના છોડ સાધારણપણે તેમનો સમાવેશ કરે છે.Ragweed, lowers, હંમેશા લીલા રહેતા ઝાડો અને ઘાસ. ઘણા લોકોને mold ની આડ અસર થાય છે. Mold ના બીજ હવામાં ફેલાય છે અને તે આખા વર્ષ દરમ્યાન હોય છે. Mold મકાનની અંદરના ભેજવાળા સ્થળોમાં અને ભેજવાળા વાસણોમાં, નાહવાના ઓરડામાં, કપડા ધોવાના ઓરડામાં, વણેલા કપડામાં, ધુસામાં, રૂ ભરેલા પ્રાણીઓમાં, ચોપડીઓમાં, દિવાલ પર લાગેલા ચોપાનીઓમાં અને બીજી organic સામગ્રીઓમાં. બહારના Mold જમીન ઉપરના સજીવો, ખાતર અને ભેજવાળા વનસ્પતીમાં.

ધુળ
ધુળ એક સાધારણ allergens છે. ઘરની ધુળમાં સુક્ષ્મદર્શક રજકણો, Mold , કપડાની રેસીઓ અને બીજા ગુથેલા કપડા, કપડા ધોવાનો સાબુ અને સુક્ષ્મદર્શક જીવાણુ અને (અતિ સુક્ષ્મ જંતુ), અતિ સુક્ષ્મ જંતુ, મરેલા અતિ સુક્ષ્મ જંતુઓ આ મુખ્ય ધુળને લીધે થતી આડ અસર થવાના કારણો છે

ક્રિયાત્મક આડ અસર ઉપજાવતા પ્રાણીઓ
ઘણા લોકોને પ્રાણીઓને લીધે આડ અસર થાય છે. મોટા પ્રમાણના લોકોને પ્રાણીની રૂવાટી અથવા પીછાથી આડ અસર નથી થતી. તેઓને પ્રાણીની ભીંગડા જેવી ચામડીને લીધે આડ અસર થાય છે, જે પ્રાણીઓ કાઢી નાખે છે. કેટલાક લોકોને પ્રાણીની લાળને લીધે આડ અસર થાય છે, ખાસ કરીને બીલાડીની (જેની લાળમાં ઔજસદ્રવ્ય છે અને તેની આડ અસર થાય છે.) લાળ ખુલ્લી થાય છે જ્યારે પ્રાણી માણસને ચાટે છે. તે પ્રાણીને પાળવાથી પણ થાય છે અને પોતાની સંભાળ રાખવાથી અથવા પ્રાણીને હાથ લગાડવાથી જેણે હમણા જ ચાટ્યુ હોય અથવા ચાવ્યુ હોય

ક્રિયાત્મક આડ અસર ઉપજાવતુ વાતાવરણ
કેટલાક થોડા લોકોને દાહક વાતાવરણને લીધે ક્રિયાત્મક આડ અસર થાય છે, ધુમાડો મળીને, ઉદ્યોગ વિભાગોની વરાળો અથવા સાફ કરવાના પદાર્થો, તંબાકુ, પાવડર (મોઢાનો પાવડર, બાળકોનો પાવડર અને વધારે), કપડા ધોવાનો સાબુ અને બીજા સાધારણ તત્ત્વો

ખોરાક્ને લીધે થતી ક્રિયાત્મક આડ અસર
ખોરાક્ને લીધે થતી આડ અસરની વારંવાર ગેરસમજ થાય છે. તેને લીધે ઘણી સાધારણ ગુંચવણ થાય છે અને દવાઓના ક્ષેત્રમાં તકરારની આડ અસર થવાની સંભાવના થાય છે

ઘણી વાર પહેલા જેને ખોરાકને લીધે આડ અસર થઈ છે એમ વિચાર આવે છે તે કોઇ બીજાજ કારણને લીધે હોય છે. દા.ત. ઘણા લોકો જેમને ખોરાક્ને લીધે આડ અસર થાય છે તેવુ માને છે પણ ફક્ત તેમને તેનો અનુભવ જ થાય છે. બીજામાં પાચક રસની કદાચ ખોટ હોય જેને લીધે ખોરાકમાં આડ અસર થાય છે. નિમ્નલિખિત કલમોમાં ખોરાકની આડ અસર થવાની ગેરસમજને સ્પષ્ટ કરવામાં આવે છે

નમુનારૂપ ખોરાકની આડ અસર
પહેલા આપણે સાચી (અથવા નમુનારૂપ) ખોરાકની આડ અસર થતી જોઇએ અને તેને કેવી રીતે રોકી શકાય અને તેની કેવી રીતે સારવાર કરી શકાય. નમુનારૂપ ખોરાકની આડ અસર દુધ, સોયાબીનની ચટણી, ઇંડાનો સફેદ ભાગ, માછલી અને શીંગદાણાને લીધે થાય છે. શીંગદાણાથી થતી આડ અસરની પરીક્ષા લેવી એ એક સારૂ ઉદાહરણ છે, જે સૌથી સાધારણ વિશાળ ખોરાકની આડ અસર કરતી વસ્તુ છે અને તે વધારે પડતી સામાન્ય છે. (એ ખોરાકને થતી આડ અસર કરતી એક જીવલેણ છે.) નમુનારૂપ ખોરાકથી થતી આડ અસર તમારા શરીરમાં antibodiesના મર્યાદાભંગ કરતા ખોરાક્ને અસર કરે છે. ખોરાકમાં આવતી વાસ પણ બહુ જ પ્રતિકુળ માણસમાં પ્રતિક્રિયા કરે છે. શીંગદાણાથી થતી આડ અસરવાળાઓને હવાઇ જહાજમાં અપાતો શીંગદાણાનો નાસ્તો પણ ગમતો નથી

શીંગદાણાથી થતી આડ અસર
શીંગદાણાથી થતી આડ અસર કેમ વધારે પ્રમાણમાં પ્રચલિત થતી જાય છે ?
તેનો સીધો જવાબ એ છે કે તે આપણે વધારે પ્રમાણમાં ખાઇએ છીએ. શીંગદાણા આપણા સ્વાસ્થય માટે સારા છે, જો તમને તેની આડ અસર ન થતી હોય તો તમે જેટલી તંદુરસ્ત જીવનશૈલી ગ્રહણ કરો તેટલી તમારા જીવનમાં ઉતારો પછી એ તમારા ખોરાકમાં એક સ્વરૂપમાં અથવા બીજા સ્વરૂપમાં હોય.

એક પ્રશ્ન ઘડીયેવારે પુછાય છે કે લોકો મોટી ઉમરમાં ખોરાકને લીધે થતી આડ અસર કરતા ખોરાકને છોડી દયે છે કે નહી. જવાબ તેનો હા અને ના છે. જ્યારે એક માણસ એ ઇંડામાં વારંવાર જુએ છે અને જે દુધની બનાવટના પદાર્થોમાં ઓછુ જુએ છે, જે સામાન્ય છે. શીંગદાણાથી આડ અસર ભાગ્યે જ બહાર પડે છે.

ખોરાકને લીધે થતી આડ અસરનુ નિદાન
જ્યારે કોઇકને ખોરાકને લીધે થતી આડ અસરના લક્ષણો દેખાય છે ત્યારે એક વસ્તુ બહુ જ મહત્વની છે કે કેટલો સમય વીતી ગયો છે, શંકાસ્પદ ખોરાક ખાવાને અને તેની પ્રતિક્રિયા વચ્ચે. ખોરાકને લીધે આડ અસરની પ્રતિક્રિયા થોડી મિનિટોમાં અથવા કોઇકવાર સેકંડોમાં થાય છે. એટલે જ્યારે એક વ્યક્તી કહે છે કે મેં કાલે કોઇક પ્રકારનો ખોરાક ખાધો હતો, પણ ચામડી ઉપર તેની આડ અસર આજ થાય છે તે તેને લીધે ખોરાકની આડ અસર નથી થઈ. કોઇકવાર રોગનુ નિદાન અજમાયશ અને ભુલને લીધે થયુ હોય તે હોઇ શકે છે, શંકાસ્પદ ખોરાકને દુર કર્યા પછી જો આપણી ચામડી સાફ થઈ જાય અને તે જ ખોરાક્ને ફરીથી આપવામાં આવે એ જાણવા માટે કે ચામડી ફરીથી સળગી ઉઠે છે કે નહી. જો તમે આ ખોરાક્ને કાઢી નાખવા માંગતા હોય તો તમે આવા ખોરાકથી બે અઠવાડીયા દુર રહો અને દરેક ત્રણ દિવસે એક પછી એક ખોરાકને એક વાર એક ફરીથી આપો. તેમ છતા સૌથી ઉત્તમ રોગને નિદાન કરવાની રીત ખોરાકને લીધે થતી આડ અસરને ચકાસણી કરવા માટે ચામડીની કસોટી અને RAST (લોહી)ની કસોટી છે. ચામડીની કસોટીમાં ખરાબ ખોરાકને ધીમેથી ચામડી ઉપર ખોતરાય છે, તે એક વાર વાપરીને ફેકી દેવાય જેવુ પ્લાસ્ટીક્નુ Scratcherથી. જો તમને આડ અસર થાય તો, તે જગ્યા લાલ થઈ જશે અને ખંજોર આવશે. આ કસોટીના પરિણામના ફાયદાઓ ૨૦ મીનીટમાં તૈયાર થઈ જાય છે, અને તે RAST કસોટી કરતા સસ્તા છે

RASTની કસોટી (જે તમારા લોહીના પ્રવાહમાં રહેલા આડ અસર કરતા અને પ્રેરિત કરતા antibodiesને મદદરૂપ છે) ત્યાં કોઇ વિશિષ્ટ તજ~ઝ નથી જેને ચામડીની કસોટી કરતા આવડે છે. RAST ની કસોટી મદદરૂપ છે જ્યાં એક વ્યક્તીગતની ચામડીની કસોટી સાથે એ નિવેદન છે, જેને તેના પીઠ ઉપર ફોલ્લીઓ થઈ હોય જે ચામડીની કસોટી જટીલ કરે અથવા કોઇપણ બે જાતના ખોરાક શંકાસ્પદ છે

ખોરાકને લીધે થતી આડ અસર કાબુમાં લાવવી
એ વસ્તુ જાણવી જરૂરી છે કે અકસ્માતથી ખોરાક ગળી ગયો હોય તો શું કરવુ ? જેનો શરૂઆતમાં antihistamineનો સમાવેશ છે, જેવી કે diphenhydramine (Benadryl),જો તેની પ્રતિક્રિયા ગંભીર ન હોય. ગંભીરો ચિંતા હલ્લામાં, એકે સંકટકાલીન ઓરડામાં જવુ. જો નમુનારૂપ ખોરાક્ની આડ અસર થાય તો સલાહ આપવામાં આવે છે, તેઓએ તેમને થતી આડ અસરની જાણકારી રાખવી જોઇએ. જો આડ અસરવાળો ખોરાકનો સ્વાદ વિચિત્ર હોય, તો દર્દીએ તે ખોરાક ગળતા પહેલા મોઢામાં થોડી સેંકન્ડ માટે રાખવો જોઇએ. શરીરની કુદરતી ઇચ્છા સમસ્યારૂપ ખોરાક ઉલ્ટી કરીને કાઢવાનો છે, જે કદાચ તેની જીંદગી બચાવશે

ખોરાક્ને લીધે થતી આડ અસરને રોકવી
નાનપણમાં ખોરાકને લીધે થતી આડ અસરો મોટા ભાગમાં સહેલાઇથી થાય છે. આ ટપ્પા ઉપર આપણા આંતરડા સંપુર્ણપણે વિકસિત નથી થયા હોય અને મોટા ગુંચવણ ભરેલા ઔજસદ્રવ્યો જેવા કે શીંગદાણાના ઔજસદ્રવ્યો શરીરમાં જાય છે. આપણા જુવાન શરીરો આવા ઔજસદ્રવ્યોને વિદેશી માને છે અને તેની સામે antibodies તૈયાર કરે છે.એટલે જ કદાચ જ્યારે આપણે શિશુઓને દુધ અને સોયાબીન આપીએ છીએ, ત્યારે તેની આડ અસર થાય છે. સીંગદાણાને લીધે થતી આડ અસર રોકવા માટે પહેલા બે થી ત્રણ વર્ષની ઉમર સુધી શીંગદાણા ન આપવા જોઇએ. એક ભલામણ કરવામાં આવે છે કે સર્ગભા સ્ત્રીઓએ શીંગદાણાથી દુર રહેવુ જોઇએ, ખાસ કરીને જ્યારે કુંટુંબમાં શીંગદાણાને લીધે આડ અસર થવાનો ઇતિહાસ હોય અથવા તેની ઉગ્ર આડ અસર વ્યાપક પ્રમાણમાં હોય. તેઓએ ધવરાવતી વખતે બાળકને શીંગદાણામાં રહેલુ આ ઔજસદ્રવ્ય ન પણ ઓછી કરવી જોઇએ. એ પણ કદાચ મદદરૂપ થશે જો કેટલાક પદાર્થોની (જેવા કે કવચવાળુ ફળ,માછલી, દુધ, ઘઊ અને સોયાબીન) રજુઆત મોડી થાય અને બાળકની જીંદગીના ૬ મહિના તેના આહારમાં અપાય, પણ એ સવાલ વિવાદસ્પદ છે. ભવિષ્યમાં એ બની શકે કે શીંગદાણાની મોઢેથી અથવા નસથી આપવાની રસ્સી બને, જે શરીરને તેની ઓછી અસર કરતા શીખવે

ઔષધીય પદાર્થોથી થતી આડ અસર
કેટલાક ઔષધીય પદાર્થો ( polymyxin, morphine, X–ray dye અને બીજા) તેના પહેલા ઉઘાડા મુક્યા પછી કદાચ anaphylactoid ની પ્રતિક્રિયાનુ કારણ બનશે.(anaphylactic જેવી પ્રતિક્રિયા)Anaphylactoid ની પ્રતિક્રિયા સામાન્યપણે એક toxic or idiosyncratic ની પ્રતિક્રિયા તે કરતા વધુ પ્રમાણમાં "રોગના ચેપથી મુક્ત થવાની પધ્ધતીની પ્રક્રિયા બનશે અને “True” anaphylaxisની સાથે મળશે

ઔષધીય પદાર્થોથી થતી આડ અસરો થવાના કારણો
વારંવાર દવાથી થતી આડ અસરની પ્રતિક્રિયા દવાને લીધે થાય છે. આ સંવેદનશીલતાનુ કારણ રોગ પ્રતિકારક પ્રથા છે. એક એવો પદાર્થ છે જે મોટા ભાગના લોકોમાં પ્રતિક્રિયાનુ કારણ નથી. તે ખોટી રીતે નિર્દેશિત કરવાને લીધે છે. આપણા શરીરની સંવેદનશીલતા પહેલી દવાની સામે ખુલ્લી પડે છે (રોગ પ્રતિકારક પ્રણાલીની પ્રક્રિયા) બીજુ અને તેના પછીનુ ખુલ્લુ કરવામાં પ્રતિકારકની પ્રતિક્રિયાનુ કારણ બને છે

ઔષધોની પ્રતિક્રિયાના નજરે પડતા લક્ષણો
દવાની પ્રતિક્રિયા અસાધારણ હોય છે પણ મોટે ભાગે કોઇપણ દવા તેની ઉલ્ટી પ્રતિક્રિયા કરે છે. પ્રતિક્રિયાઓ બળતરા અથવા સૌમ્ય આડ અસરની વચમાં બદલાય છે. (જેવી કે ઉબકો આવવો અને ઉલ્ટી થવી). પ્રતિકુળ જવાબ જીંદગીને ડર આપતી anaphylaxis છે. કોઇક ઔષધોની પ્રતિક્રિયા idiosyncratic થાય છે (અસામાન્ય દવાના ઉપચાર કરવાની અસરો) દા.ત. aspirin નુ કારણ બને અપ્રતિકુળ ચામડી ઉપર થતી ફોલ્લીઓ. (antibodies આકાર બનાવતુ નથી.) અથવા તે અસ્થમાની પ્રક્રિયા કરે છે. સાચી ઔષધની આડ અસર antibodiesનુ ઉત્પાદન કરે છે અને histamine છોડે છે. ઘણા બધા ઔષધોની આડ અસર ચામડી ઉપર ઓછી અળાઇ અને તેના ઉપર થતી ફોલ્લીઓ પેદા કરે છે. તેમ છતા બીજા લક્ષણો અવારનવાર જીંદગીને ડર આપે છે. ઉગ્ર પ્રતિકુળ પ્રતિક્રિયા આખાં શરીરને સંબધિત (anaphylaxis) કરીને તે થશે. લોહી ગંઠાય ત્યારે છુટુ પડતુ પ્રવાહીની માંદગી એક મોડેથી થતી માઠી અસર છે, જે અઠવાડીયામાં એકવાર અથવા વધારે વાર થાય છે, જે રસ્સી આપ્યા પછી અથવા દવા આપ્યા પછી ઉઘાડુ થાય છે. પેનીસીલીન અને તેને લગતી જીવાણુનાશક દવાઓ આડ અસર કરવાના સૌથી સાધારણ કારણો છે, જેને લીધે ઔષધની આડ અસર થાય છે.બીજી સામાન્ય દવાઓ જેને લીધે આડ અસર થાય છે જેનો સમાવેશ sulfa drugs, arbiturates, anti–convulsants, insulin preparationsમાં છે.(ખાસ કરીને પ્રાણીના insulinનુ ઉગમસ્થાન) સ્થાનિક ભુલ આપવાવાળા જેવા કે Novocain, and iodine (found in many X–ray contrast dyes).

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us