આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 06th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ Alzheimer'sના રોગ ઉપર ચિત્રપટો)

Alzheimer'sના રોગ ઉપર ચિત્રપટો)

Print PDF
Hollywood Movies
Away from Her (2006)
ફીઓના અને ગ્રાન્ટ એક ઓન્ટારીયોનો જોડી છે, જેઓએ ૪૦ વર્ષથી લગ્ન કર્યા છે. હવે જ્યારે તેમની જીંદગીના સંધિકાળના વર્ષો આવી રહ્યા છે ત્યારે તેમને એ વાતનો સામનો કરવો પડે છે કે ફીઓનાને "ભુલકણાપણ"નો રોગ લાગ્યો છે, જે વાસ્તવિકપણે Alzheimer'sનો રોગ છે. જ્યારે ફીઓના ભટકી જાય છે અને તે ખોવાઈ જાય છે ત્યારે તેઓ સહમત થાય છે કે તેણીએ નર્સિગ હોમમાં જવુ જોઇએ. પહેલી વાર છેલ્લા પાંચ દાયકા પછી તેમના સંબંધમાં ઓછપ આવે છે, અને તેઓ એકબીજાથી જબરજસ્તીથી જુદા પડી જાય છે, કારણકે નર્સિગ હોમની "NO VISITORS" ની નીતી તેમને મજબુર કરે છે અને દરદીઓના પહેલા ૩૦ દિવસના મુકામ પછી કે જેથી તેઓ નવા વાતવરણમાં ગોઠવાઈ જાય. જ્યારે ગ્રાન્ટ અનુસ્થાપનના સમય પછી ફીઓનાને મળવા જાય છે ત્યારે તે જાણીને તેને આઘાત લાગે છે કે તેણી તેને ફક્ત ભુલી ગઈ નથી પણ તેણીએ એક બીજા માણસને તેના પ્રેમનો ફેરબદલ કરી નાખ્યો છે. તે બીજો માણસ આઉબ્રે છે જે એક પૈડા ઉપર ચાલતી ખુરશીમાં મુંગા દરદીની જેમ જડકાઈ ગયો છે. જેમ પતિપત્નીની દુરી વધતી જાય છે ત્યારે ગ્રાન્ટે ફીઓનાને તેનો પ્રેમ બતાવવા માટે અને તેણીને સુખી કરવા માટે આત્મબલિદાન કર્યુ. Jon C. Hopwood લિખીત.


The Savages (2007)
જોન અને વેન્ડી એક જંગલી જાતના બે ભાઈબેન છે, જેઓએ પુખ્ત વયના વર્ષો તેમના અપમાનકારક પિતાની (Leni savage) ગાળોથી બચવા કાઢી નાખ્યા છે. અચાનક એક ફોન આવે છે કે તેની પ્રેમીકાનુ મૃત્યુ થયુ છે, તે પોતાના ગાંડપણની કાળજી લઈ શકતો નથી અને તેણીના કુંટુંબે તેના છોકરાઓને તેના ઉપર ફેકી દીધા છે. છતા સાચી વાત છે જોન અને વેન્ડી લેની સાથે છેલ્લા વીસ વર્ષથી બોલ્યા નથી અને તે હવે પહેલા કરતા વધારે ઘૃણાસ્પદ થઈ ગયો છે, જંગલી ભાઈબહેનને તેનુ ધ્યાન રાખવુ બંધનકારક લાગે છે. હવે બંને ભાઈ અને બહેને સાથે મળીને તેમની દુખદાયક જવાબદારીમાંથી ઉપર આવવુ પડશે, જ્યારે તેમનો પિતા તેમની જીદગી ઉપર અસર પાડે છે. તેમની જીંદગીમાં તેઓ રાક્ષસોની સાથે લડીને લેનીએ તૈયાર કરવા માટે મદદ કરી. કેનેથ શીસોલમ લિખિત.

Sundowning (2005)
Sundowning lobstermen on Little Stone Island, Maineની ત્રણ પઢીથી દુશ્મનાવટ અને દોસ્તારી ચાલી રહી છે. જ્યારે તેનો દાદો અને કુળપિતામાં Tobey, (Minor Rootes)ને ગાંડપણ વિકસિત થાય છે, તેનો દિકરો અને પૌત્રે તેમની આજીવિક ચલાવતી રાખવા અને તેમનુ ધ્યાન રાખવા માટે કાળજી રાખવા શીકવુ જોઇશે. જ્યારે તેઓ બંને પડોશની એક સ્ત્રી સાથે પ્રેમમાં પડે છે, જે ટોબેને ચાહતી હોય છે, તેઓએ તેમની ઉંડી પ્રતિદ્રદતા દુશ્મનવાટ જે ચાલી રહી હતી તે છોડી દેવી જોઇએ અને ટોબેની સાથે તેણીની નિકટતા સ્વીકારવી જોઇએ, જે એક આશીર્વાદ છે. આ નાનકડુ જાણીતુ ચિત્રપટ બહુ પ્રસિદ્ધ થયુ છે.

The Note book (2004)
Nicholas Sparksની એક જ નામવાળી નવલકથા ઉપર આધારિત, આ નવલકથાના રૂપક લેખો James Garner as Noahaના રૂપમાં Allie (Gena Rowlands)નો પ્રેમાળ પતિ જે ખાનગી ઈસ્પિતાલમાં Alzheimer’s ના રોગને લીધે દાખલ છે. તે ચોપડીમાંથી લાંબા ઇતિહાસની યાદોને બાળી નાખવા કોશીશ કરે છે અને તે લાંબા ઇતિહાસની યાદો તેણીની સામે વાચે છે. તેમના જુવાનીના વર્ષોમાં Ryan Gosling and Rachel McAdams જોડિયાની ભુમિકા ભજવે છે.

A Song For Martin (2001)
પ્રખ્યાત સંગીતકાર Martin,સંગીત જલસાની નિયંત્રક Barbaraને ખેલ દરમ્યાન મળે છે અને બંને પ્રેમમાં પડે છે. બંને તેમના જીવનસાથીને છુટાછેડા આપ્યા પછી, Martin અને Barbara લગ્ન કરે છે અને એક સુખી જીંદગીની શરૂઆત કરે છે. પાંચ વર્ષ પછી, આ જોડી એક નવા સંગીત નાટકમાં કામ કરતા હોય ત્યારે Martinને Alzheimer’s ના રોગનુ નિદાન થાય છે. જેવી Martinની તબયિત બગડતી જાય છે અને તેના વ્યક્તિત્વમાં બદલાવ આવતો જાય છે અને આ જોડીના પ્રેમમાં તણાવ આવવા લાગે છે જે એક વાર બંનેને સાથે લાવેલ. સુજિત.આર.વર્મા લિખિત.

Iris: A Memoir of Iris Murdoch (2001)
એક ઉતૈજક અને નાજુક ઉપન્યાસકાર પરિતારીક Iris Murdoch ના વંશથી ચાલતો Alzheimer’s ના રોગની શરૂઆત, તેના લગ્ન પહેલા એક બુદ્ધિમાન John Bayley એ તેણી મર્યા સુધી રાખ્યા. આ ચિત્રપટ બે ચોપડી ઉપર John Bayley (Iris, Iris અને તેના મિત્રો) ઉપર આધારિત છે. Louise Dodds–Ely લિખિત.

I Never Sang For My Father (1970)
કુંટુંબના સંઘર્ષ વિષે આ તીવ્ર વાર્તા જેમાં Gene Hackman એક ન્યુયોર્કના અધ્યાપક તરીકે કામ કરે છે અને જે તેની પ્રેમિકા સાથે લગ્ન કરીને તેની નવી જીંદગીની શરૂઆત કેલીફોર્નિયા જવાનુ આયોજન કરે છે. જ્યારે તેની માતા મરી જાય છે અને તેના પિતાને ગાંડપણ શરૂ થાય છે ત્યારે તેને બંનેમાંથી એક્ને પસંદ કરવાની હોય છે, તેણે જીંદગીમાં જેના તેણે સ્વપ્ના જોય હતા એ જીવવી કે તેના પિતાની સંભાળ રાખવાની યોજના બનાવી હતી તે છોડી દેવી. આ ગતિમાન ચિત્રપટ Robert Anderson ના નાટક ઉપર આધારિત છે.

50 First Dates (2004)
Henry Roth અસંખ્ય સ્ત્રીઓ સાથે Hawaiianના સ્વર્ગ ઉપર કોઇની સાથે સબંધ નહી રાખવાનુ નક્કી કરીને રહેતો હતો જ્યાં સુધી તે Lucy Whitmore ને મળ્યો. બંને Henry અને Lucy એક બીજાની સંગતમાં આનંદથી રહેતા હતા અને તેઓ ગંભીરરૂપે સંબંધ શરૂ કરવાનો વિચાર કરતા હતા. બીજા દિવસે જ્યારે તે Lucy ને મળે છે, ત્યારે Henry વ્યાકુળ થઈ જાય છે કારણકે Lucy તેને ઓળખી શકતી નથી. આજ પલે Henry ને ખબર પડે છે કે Lucy ને અલ્પકાલિક સમય માટે સ્મરણશક્તિનો અભાવ છે અને તેને દરેક દિવસ યાદ રહેતો નથી. Henry આ વાતને લીધે રોકાશે નહી અને તે ફરીથી તેણીના પ્રેમમાં પડીને તેને ચાહવા માટે દરેક દિવસ તૈયાર રહેશે.

Memento (2000)
એક સ્મૃતી, સ્મૃતીની અંદર. સ્મૃતીચિન્હ એક માથાનુ જટીલ ફરતુ સાહસ છે. Leonardપોતાની પત્નીની હત્યાનો બદલો લેવાનો કૃતનિશ્ચય લ્યે છે. તેમ છતા દરરોજ જે થઈ રહ્યુ છે તેને ધ્યાનમાં નથી રાખી શક્તો, તેની સતત પરિસ્થિતી જોઇને. તેની અલ્પકાલિક સ્મરણશક્તિની ખોટને લીધે, તે દર વખતે ચિઠ્ઠી લખે છે પણ જ્યારે તે સુઈ જાય છે ત્યારે તેને કઈ પણ યાદ રહેતુ નથી. આ ચિત્રપટ પહેલાના સમયમાં દરેક નાની વસ્તુની સમસ્યાઓ બતાવે છે અને તે તેની પત્નીને કોણે મારી તે શોધવા પ્રયત્ન કરે છે અને દર્શકોને તે કેટલો વ્યગ્ર છે તે બતાવે છે. આ હકીકત નજીકથી એક ફોન Pearce તરફથી ખુલાસો કરે છે તે Sammy Jankis જે એક ખેડુત ગ્રાહક છે જેને આવી પરિસ્થિતી છે. આ ચિત્રપટ અન અપેક્ષિત વળાક લ્યે છે જેમાં બે ચરિત્રમાં ઘણી વસ્તુઓ સામાન્ય છે અને જે શરૂઆતથી સામે આવે છે.

Bollywood Movies
U, Me Aur Hum (2008)
તમે, હું અને અમે Alzheimer’s ના રોગને સંબંધિત છે અને કાજોલ આ ભયાનક બીમારીની બલી છે, જે ધીમેધીમે પણ નિશ્ચિત રીતે સ્મરણશક્તિને ભુસી નાખે છે અને તે રોગમાંથી સાજા થવાની શક્યતાને દુર કરે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us