આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Jun 14th

Last update:04:36:36 AM GMT

ઉગમ

Print PDF
Aloe veraAloe vera
આયુર્વેદનો ઉગમ લગબગ ૫૦૦૦ વર્ષ પહેલા થયો છે. માનવ જાતી જેટલુ જ આ શાસ્ત્ર પણ જુનૂ છે. ઇશ્વર નિર્મિત મનુષ્ય પ્રાણીના કલ્યાણ માટે આ શાસ્ત્ર સ્વર્ગ ઉપરથી પૃથ્વી પર આવ્યુ એવું માનવામાં આવે છે. એટલે જ આ શાસ્ત્ર ચિરંજીવી છે. આયુર્વેદના એક તત્વ અનુસાર જેમ જીવન એ શાશ્વત છે તેમજ તેનું શાસ્ત્ર પણ શાશ્વત હોવું જેઈએ.

આયુર્વેદનો અનંતકાળ એ ચક સંહિતા (સંસ્કૃત શબ્દ)માં સવિસ્તાર વર્ણન કર્યુ છે.

તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે આયુર્વેદ એ અનંતકાળ છે કારણ કે
  • તેની કોઇ શરૂવાત નથી.
  • નિસર્ગના નૈસર્ગિક તત્વ પર આધારિત છે.
  • આવા આંતરીક નજરે પડતા નૈસર્ગિક લક્ષણો છે.
ઇતિહાસ તંજ્ઞોના મતંવ્ય પ્રમાણે આયુર્વેદને લખવાનું શરૂવાત લગભગ ૫૦૦૦ વર્ષ પહેલા થયો. શરૂઆતમાં આયુર્વેદને મૌખિક શિખવતા અને ઉપયોગ કરતા હતાં. હિંદુ પૌરાણિકતાં અનુસાર આયુર્વેદનું જ્ઞાન એ બ્રમ્હાએ ઇંદ્રને અને ઇંદ્રએ ભગિરથ દ્વારા પૃથ્વી પરના માનવ ક્લ્યાણ માટે સોંપયો હતો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us