આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Jun 14th

Last update:04:36:36 AM GMT

શરિરની કાળજી (Body Care)

Print PDF
આ મિશ્રણ બધી ઉમરના લોકો માટે ઉપયુક્ત છે. આના દ્વારે મૃત પેશીઓને કાઢી નાખવામાં આવે છે. તથા રૂધિરાભિસરણને સુધારે છે, નિયમિત ઉપયોગ કરવાથી વાન ચમકદાર બને છે.

શરીરની કાળજી (Body care)
સામગ્રી માત્રા રીત
સ્વા
હિડા
કુષઠ
લીંબુની છાલ
વાછા
દેવદા
ખાબળાં
જ્યેષ્ઠમધ
પ્રત્યેક્નો એક ભાગ સર્વ ઘટ્કોના મિશ્રણને પાણીમાં ભેળવો. ચહેરા પર આ પેસ્ટ્ને લગાવો. ૨૦ મિનિટ/રાતભર રાખો.
બવાયી (બિયા)
બાવળના (મૂળ)
નાગમોથા
શીકાકાઈ
પ્રત્યેકનો બે ભાગ
નાગમોથા
શીકાકાઈ
કપૂર કયી (ફળી)
પ્રત્યેકનો ચોથો ભાગ

ઉપર દર્શાવેલ વનૌષધી ચૂર્ણના સ્વરૂપમાં હવાબંઘ ડબ્બામા ઢાંકીને રાખવામાં આવે છે. સ્નાન કરતી વખતે આ ચૂર્ણને પાણીમાં અથવા દૂધમાં ભેળવીને વાપરવું.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us