આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Jun 14th

Last update:04:36:36 AM GMT

સામાન્ય વનૌષધો

Print PDF
Common Herbs
Common Herbs
સૌંદર્ય શાસ્ત્ર
આયુર્વેદમાં જાણાવેલા કેટલાક મહત્વના વનૌષધો તથા તેના કાર્યો નીચે પ્રમાણેપ્રકાર કાર્ય વનૌષધો
ચૈતન્ય આપતી વનૌષધી આયુષ્યની વૃધ્ધિ તથા જીવની રક્ષા મુલાઠી અથવા મગની દાળ
વજનમાં વૃ્ધ્ધિ કરતી વનૌષધી વજનમાં વધારો કરે છે અને પેશીઓની નિર્મિતી અશ્વગંધા
વજન ઓછું કરતી વનૌષધી ચરબી/મેદને ઓછું કરે છે હળદ, કાળી મીરી, દારૂહ હળદ, ગુગ્ગુલ
ઇજાને(રૂઝ) મટાડનાર વનૌષધી ઘા પર રૂઝ જલ્દી લાવનાર અથવા મટાડનાર મંત્રિષઠા, હળદ કુમાઠી
પાચન કરતી વનૌષધી ભૂખમાં વધારો કરતી સૂંઠ, કાળી મિરી, પિંપરી
ટૉનિક્સ શક્તિવર્ધક ઔષધો અશ્વગંધા, શંતાવરી
વાનમાં તેજ વધારો વનસ્પતિ વાનના તેજમાં વૃધ્ધિ ચંદન, હળદ, મંજિષ્ઠા
ગળા માટે ઉપયોગી ઔષધો ગળાનો દુ:ખાવો તથા અવાજમાં સુધારા માટે સૂકી હળદ, જેષ્ઠમધ
હૃદય માટે ટૉનિક્સ હૃદય માટે યોગ્ય અર્જુન, દાડમ
ત્વચાના રોગ માટે ઉપયોગી ત્વચાના રોગ મટાડવામાં અસરકારક હળદ, આવળા
ત્વચાના રોગ માટે ઉપયોગી ત્વચાની ખંજવાળમાં આરામ કડવા લીમડાની છાલ, દારૂહળદ, જેષ્ઠમધ
જંતુ વિરૂધ્ધ રોગ ઉત્પન્ન કરનાર સૂક્ષ્મ જંતુઓનો નાશ કરવું વિડંગા, સોપારી, કોળુંના બિયા
વિષ વિરૂધ્ધ ઝેરનો પ્રભાવ ઓછો કરે છે હળદ, ચંદન
દુધ વૃધ્ધિ કરતો માતાના દૂધમાં વધારો શંતાવરી, કમળના બિયા
દૂધ શોધક માતાના દૂધને સ્વચ્છ કરનારૂં આદું, ગુડચી
શુક્રજંતુમાં વધારો શુક્રજંતુ વધારનારો અશ્વગંધા, શતાવરી, કમળના બિયા
શુક્રજંતુને શુધ્ધ કરવું શુક્રજંતુને શુધ્ધ કરવું કુશ્ટા, ખુસ
પરસેવો આવવા માટેની ઉપચાર પદ્ધતી સહજરીતે પરસેવો છૂટે છે એંડિયાની છાલ, ર્બેલી, કાળા, તલ, ચના, મગની દાળ
વમન વમન ઓંડકાર ઓછો કરનાર મધ, જ્યેષ્ઠમધ
ચક્ર આંતરડા સાફ કરવા તથા તેનું સ્વરૂપ કાયમ કરવામાં ઉપયોગી કાળી સૂકી દ્રાક્ષ, ત્રિફળા, આવળાં
બસ્તિ નૈસર્ગિક ચક્ર પિંપળી, વાયા, મધ
તૈલી બસ્તિ તેલનો વપરાશ ગોક્ષા વગૈરે
અનુનાસિકને સાફ કરવું (નાકની અંદર) ગર્દનની ભાગમાં આવેલ ઉણપતાને ઓછી કરવામાં ઉપયોગી કાળી મિરી, પિંપળી, મસ્ટર્ડ
હેડકી રોકવી એકદમ રોકે છે પિંપળી, નાયિળની દાઝેલી છાલ

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us