આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

પાણી

Print PDF
Article Index
પાણી
Protein foods having high biological value
All Pages
Water પાણી
પુખ્ત વયના મનુષ્યના શરીરના વજનનો ભાગ ૫૫ થી ૬૫% પાણીથી ભરેલો છે. મનુષ્યના અસ્તિત્વ માટે તેના શરીરમાંથી પાણી નીકળી જવુ તે બહુ નુકશાનકારક છે, જ્યારે બધુ glycogen, ચરબીનુ અને અડધુ પ્રોટીનનુ નુકશાન થાય છે તો પણ વ્યક્તિ જીવીત રહે છે, પણ જો ૨૦ થી ૨૨% કરતા વધારે પાણી નીકળી જાય તો તે બચી શકતો નથી. પાણી શરીરના દરેક કોષમાં બાંધકામની સામગ્રી તરીકે વપરાય છે.
તે એક સર્વસામાન્ય દ્રાવક છે, તે શરીરમાં ખોરાકને લઈ જાય છે, અને ખોરાકને પચવામાં અને શોષણ કરવામાં મદદ કરે છે, અને શરીરમાંથી કચરાને દુર કરવાની ખાતરી આપે છે. પાણી શરીરનુ તાપમાન જાળaવી રાખવા મદદ કરે છે અને શરીરના ચાલતા ફરતા અવયવો, જેવા કે સાંધામાં ઉંજણ તરીકે કામ કરે છે અને ઘર્ષણને અટકાવે છે. સાધારણ પરિસ્થિતીમાં ૧ મિલીલીટર પાણી દરેક ખોરાકની કેલરી ઉપર લેવાની સલાહ આપે છે. આનો અર્થ એ કે તમારે લગભગ ૬ થી ૮ પ્યાલા (૧.૫ થી ૨ લીટર) પાણી પીવુ જોઇએ.

પ્રોટીન્સ
ખોરાક જે પ્રોટીન્સ આપે છે
જુદાજુદા ખોરાક દ્વારા પુરા પાડવામાં આવેલ પ્રોટીન્સ નીચે બતાવેલ છે:

ખોરાકો પ્રોટીન સમાવિષ્ટ
(એક ગ્રામ દરેક ૧૦૦ ગ્રામ ખોરાક)
દુધ,
મલાઈ વીનાનો દુધનો પાવડર ૩૮
અનાજ, ૬–૧૨
ચીસ ૨૪
માંસ/મરઘી/માછલી ૧૮–૨૦
સોયાબીન ૪૩
કઠોળ અને વાલની સીંગ ૧૮–૨૪
નટ્સ અને તેલાના બી ૧૮–૨૫
ચણા (પનીર) ૧૫Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us