આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ કૌંટુબિંક સ્વાસ્થય ગુંગળામણ અને ગળુ દબાવવા ઉપર પ્રાથમિક ઉપચાર

ગુંગળામણ અને ગળુ દબાવવા ઉપર પ્રાથમિક ઉપચાર

Print PDF
સૌથી સારો ઉપચાર ગુંગળામણ અને ગળુ દબાવવા માટે ક્યો છે?
દરદીને ખુલ્લી હવામાં બેસાડવો જોઇએ.
જો કોઇક વસ્તુ તેના ગળામાં હોય જે શ્વાસ લેવા માટે અડચણ લાવતી હોય તો તરત જ ઢીલી કરી નાખો.
તેની દાઢી ઉચી કરો જે દરદીને શ્વાસ લેવાની નળીને ખુલ્લો રસ્તો આપશે.
જો ગળુ કોઇ બહારની વસ્તુને તેની શ્વાસ લેવાની નળીમાં ફસાવાથી દબાતુ હોય, તો દરદીને બંને હાથે કમરની પાછળથી પકડીને તમારી પક્કડ અચાનક જોરથી સજ્જડ કરો અને ઉપરથી નીચે સુધી ધકેલો. આ સાધારણ પણે વસ્તુને ઉધરસ ખાઈને બહાર કાઢશે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us