આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 06th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ કૌંટુબિંક સ્વાસ્થય ચામડીના ફાટવા, છોલાવા અને જખમ ઉપર પ્રાથમિક ઉપચાર

ચામડીના ફાટવા, છોલાવા અને જખમ ઉપર પ્રાથમિક ઉપચાર

Print PDF
ચામડીના ફાટવા, છોલાવા અને જખમ ઉપર શું પ્રાથમિક ઉપચારની ચિકિત્સા છે?
  • જખમને સાબુ અને પાણીથી ધોઇને ૫ થી ૧૦ મિનિટ સુધી સાફ કરવો.
  • લોહીને રોકવા માટે એક સાફ કપડુ જખમ ઉપર સીધુ દબાવીને રાખવુ.
  • જખમ ઉપર મલમપટ્ટી કરીને દરદીને નજીકની ઇસ્પિતાલમાં અથવા ચિકિત્સક પાસે લઈ જવો.
શું જંતુનાશક દવા જેવીકે દારૂ અને આયોડીન ચામડીના ફાટવા, છોલાવા અને જોખમ ઉપર છાંટવી જોઇએ ?
ના, એ જોવામાં આવ્યુ છે કે આ પદાર્થો ફાયદાને બદલે વધારે નુકશાન કરે છે. સૌથી સારો વિમો ચેપની સામે એ છે કે સંપુર્ણ મલમપટ્ટી કરીને અથવા ૫ થી ૧૦ મિનિટના સમય માટે સાધારણ સાબુ અને નળના પાણીથી સાફ કરવો.

બરફથી ઊઝરડેલા અથવા કચરેલા ભાગ ઉપર ઘસવાથી શું પેશીજાલમાંથી લોહી પડવુ ઓછુ થઈ જશે?
હા, પણ એ યાદ રાખવુ જોઇએ કે બરફ ઘણી વાર સુધી લગાડવાથી નુકશાનમાં પરિણામશે. બરફ એક વાર ફક્ત ૨૦ મિનિટ સુધી લગાડવો જોઇએ અને તેટલા સમય માટે બંધ કરવો જોઇએ.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us