આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ કૌંટુબિંક સ્વાસ્થય ડુબી જવા ઉપર પહેલા ઉપચારની ચિકિત્સા

ડુબી જવા ઉપર પહેલા ઉપચારની ચિકિત્સા

Print PDF
ડુબી જવાના કિસ્સાઓમાં પહેલા ઉપચારના ક્યા ઉપાયો લેવા જોઇએ ?
દરદીને પાણીમાંથી કાઢ્યા પછી જો તે શ્વાસ ન લઈ શકતો હોય તો તેને કૃત્રિમ રીતે શ્વાસોશ્વાસ આપવો જોઇએ. મોઢેથી મોઢે શ્વાસોશ્વાસની પદ્ધતિની હિમાયત કરવી અને બીજી કોઇ પદ્ધતિ કરતા તે જ વાપરવી જોઇએ.
Stage1 Stage1


કૃત્રિમ રીતે મોઢેથી મોઢે શ્વાસોશ્વાસ કેવી રીતે આપવો જોઇએ?
 • દરદીને તેની પીઠ ઉપર સુવડાવવો, તેની ગળાની, છાતીની અથવા કમરની પાસેનુ કપડુ ઢીલુ કરવુ જોઇએ.
 • જ્યા સુધી બની શકે ત્યા સુધી તેની દાઢી ઉપર કરવી અને તેનુ માથુ નમાવવુ (આ હવાની નળીને સીધી કરે છે અને ફેફસા તરફ જતી હવાનો રસ્તો સાફ કરે છે.)
 • તમારી આંગળીથી દરદીના નસ્કોરાને ચીમટો ભરો કે જેથી તે બંધ થઈ જાય.
 • Stage2 Stage2
 • તમારૂ મોઢુ દરદીના મોઢામાં દબાણ આપીને મુકો અને જેટલુ જોરથી ફુકી શકાય તેટલુ જોરથી ફુકો.
 • તમારૂ મોઢુ તેનાથી દુર કરો કે જેથી તેના ફેફસામાં હવા નીકળી શકે.
 • આ વસ્તુ દરેક પાંચથી છ સેકંડ કરો.
 • આ પેતરેબાજી તમે ત્યા સુધી ચાલુ રાખો જ્યા સુધી તમેને કોઇ નાડીનો ધબકારો અથવા હદયની કોઇ ધડકન સંભળાય, તે સાંભળતા કદાચ કલાકો પણ નીકળી જાય.
 • તમે જ્યારે થાકી જાવ ત્યારે કોઇ બીજો તમારી બદલીમાં તમારી જગ્યા લેશે.
 • જો દરદીના ગળામાં અથવા nest માં પાણી અથવા લાળ હોય તો તેને એક બાજુ જુકાવો કે જેથી આવુ પ્રવાહી તેના મોઢામાંથી નીકળવા છુટ મળે.
 • Stage3 Stage3
 • જો મોઢામાં લાળ અથવા બીજી કોઇ વસ્તુ ભેગી થાય તો તેને તમારી આંગળીથી લુછી નાખો. (એક શ્વાસ નહી લેતો વ્યક્તિ કોઇ દિવસ બટકુ નહી ભરે.)
 • જો તમને મોઢેથી મોઢે સીધો સંપર્ક કરતા કંટાળો આવતો હોય તો તમે એક ખુલ્લા હાથના રૂમાલમાં ફુકી શકો છો.(આ તેટલુ પ્રભાવી નહી થાય જેટલો સીધો સંપર્ક થાય છે.)
 • કૃત્ર ઇમ શ્વાસોશ્વાસ ત્યારે જ બંધ કરવો જ્યારે ફક્ત તમને ખાતરી થાય કે નાડીનો ધબકારો નથી થતો અથવા હદયની ધડકન કેટલીક મિનિટો સુધી નથી થતી. સાવધાનીથી તમે તમારો કાન દરદીના ડાબી તરફના છાતીના ભાગ તરફ, તેના ગળા ઉપર ધબકારા સાંભળવા લઈ જાવ.
 • Stage5 Stage4
 • જો દરદી પુર્નજીવીત થાય તો તેને ગરમાશ આપો અને ડોક્ટર આવે ત્યા સુધી ઓછામાં ઓછુ અડધો કલાક સુધી તેને ખસેડો નહી.
જ્યારે શ્વાસ લેવાનુ ડુબવાને, ગુંગળામણને, ઝેર આપવાને, વીજળીનો જટકો લાગવાને લીધે બંધ થયુ હોય તો મોઢેથી મોઢે કૃતિમ રીતે શ્વાસોશ્વાસ આપવાનો ઉપાય કરી શકાય?
હા.

ડુબવાના કિસ્સાઓમાં શું કૃતિમ રીતે શ્વાસ મોઢેથી મોઢે આપવાની પદ્ધતિ વાપરી શકાય ?
હા, પણ તેના ફેફસામાંથી પાણી કાઢવુ તે વધારે સરળ છે,જ્યારે તે ઝુકેલી સ્થિતિમાં હોય. પાણી કાઢ્યા પછી મોઢેથી મોઢે શ્વાસ લેવાનુ શરૂ કરી શકાય.

શું ડુબી જવુ તે હંમેશા ફેફસામાં વધારે પાણી ભરાય ત્યારે થાય છે?
હંમેશા નહી, ઘણા કિસ્સાઓમાં ડુબી જવાનુ કારણ કંઠસ્થાનમાં આકડી આવવાને લીધે હોય છે, જેમાંથી આકડી ઉપર કાબુ લાવવાથી બચી શકાય છે. ત્યાં ઘણા બધા કિસ્સાઓ નોંધાયેલા છે જેમાં tracheotomy કરીને અને કંઠનાળની નીચે સ્નાયુઓનુ સંકોચન કરીને જીવન બચાવવામાં આવ્યા છે.

શું પહેલા મદદગારે tracheotomy કરવી જોઇએ ?
ના, જ્યારે લગભગ નક્કી હોય કે વૈદકિય સેવા નહી જ મળી શકે અથવા તે પહોચતા પહેલા દરદી મરી જશે.

ડુબતા વ્યક્તીને ઉલ્ટો કરીને અને આ સ્થિતિમાં રાખીને શું મદદ કરી શકાશે?
સાધારણપણે નહી, તે ફક્ત ફેફસામાંથી પાણી કાઢશે જો તેને ઉંધી સ્થિતિમાં રાખ્યો હોય.

ક્યારે કૃતિમ શ્વાસોશ્વાસ આપવાનુ છોડી દેવુ જોઇએ ?
જ્યારે દરદીના હદયના ધબકારા બંધ પડી ગયા હોય અને સ્પષ્ટ રીતે તે મરી ગયો હોય.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us