આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 06th

Last update:04:36:36 AM GMT

કેન્સર

કેન્સર એટલે શું?
કેન્સર એ કોઇ એક રોગ નથી, તે સો વિવિધ રોગોનો એક સમૂહ છે. આ સમૂહ રોગની બે વિશિષ્ટતા છે. પહેલી એટલે આ રોગ શીમાં પેશીઓની અનિયંત્રિત વર્તન દેખાય આવે છે. બીજી એટલે જે જગ્યાએ તે વર્તાય તે જગ્યા સિવાય શરીરના બીજા ભાગોમાં પ્રસરવાની ક્ષમતા આ પેશીઓમાં દેખાય છે. જો આ પ્રસરવાની ક્રિયાને નિયંત્રણમાં ન કરવામાં આવે તો કેન્સર રોગ મૃત્યુમાં પરિણામે છે. શાસ્ત્રીય વ્યાખ્યા પ્રમાણે કેન્સર એ જનૈનદ્રીયના દ્રવ્યનો (genes) રોગ છે. જીન (gene)એ DNA નો એક ભાગ છે, જે પેશીનું મુખ્ય અણુ છે. જીન પ્રોટીનનું નિર્માણ કરે છે, જે પેશીઓમાં નિરંત અને અસરકારક મૂળભૂત કાર્ય કરતાં હોય છે. શરીરમાં વિવિધ પ્રક્રિયા દ્વારા શ્વાસોચ્છવાસ, વિચાર, હલનચલન કરવાની પ્રોટીન મજુંરી આપે છે. સામાન્ય: આરોગ્યપ્રદ માણસને શરીરની સંરક્ષણ વ્યવસ્થા શરીરની વિક્રુતમાં થયેલ વધરાને પેશી તુરંત ઓળખે છે અને તેનું વિભાજન થતાં પહેલાં તેને નષ્ટ કરે છે. પરંતુ કેટલાક ઉત્પરિવર્તન થયેલા વિકૃત પેશી રોગપ્રતિકાર શક્તિથી બયતાં હોય છે અને તે જીવીત હોવાને લીધે ગાંઠ અથવા કેન્સર થાય છે.

ગાંઠ(Tumors) બે પ્રકારના હોય છે - નિરુપદ્રવી અને પ્રાણઘાતક. નિરુપદ્રવીમાં ગાંઠનો વિકાસ મંદ ગતિએ થાય છે, એ પ્રસરતો નથી અને માંસપેશીની આસપાસ અસર કરે છે, અને એક વાર કાઠી નાખ્યા પછી ફ઼્અરીથી થંતુ નથી. એથી ઉલટું પ્રાણઘાતક ગાંઠ માત્ર માંસપેશીની આસપાસ હુમલો કરે છે અને શરીરના બીજા ભાગ પર અસર કરે છે.જો કેન્સરની ગાંઠ હોય તો તે કાઠી નાખ્યાં પછી પણ ફ઼્અરીથી ઉદભવે છે.

ખરાબ વાતાવરણ/પર્યાવરણનું પરિણામ પેશી દ્વારા DNA પર થાય છે અને તેને લીધે ચનામાં બદલાવ આવે છે જેને કારણે કેન્સર થવાની શક્યતા વધુ હોય છે. શરુઆતમાં માંસપેશિમાં ઊંગુઉનું ઉત્પરિવર્તન થવાના વાતાવરણના ઘટકો કારણભૂત/જવાબદાર હોય છે. તેમને કાર્સિનોજનસ થવાના ઘટક રહે છે. તેના વિવિધ પ્રકારો છે.

કેન્સરના દર્દીનું ઉપચાર કરતી વખતે વિવિધ તંજ્ઞો એક જૂથ થઈ કાર્ય કરતાં હોય છે. ઑન્કોલોજીસ્ટ એટલે વૈધ જે કેન્સરની સારવારમાં નિપૂર્ણ હોય છે. ઑન્કોલોજીસ્ટ સાયન્સ ચિકિત્સા, હોર્મોન ચિકિત્સા અને બીજી ઉપચાર પધ્ધ્તિનો ઉપયોગ કરે છે, પરંતુ શસ્ત્રક્રિયા અને કિણોત્સર્ગ ઉપચાર તે કરતા નથી. સામાન્ય રીતે ઑન્કોલોજીસ્ટ સૌથી પહેલા કેન્સર સંબંધના સંપર્કમાં આવના તજ્ઞ છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us