આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 06th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અવસ્થા અને બિમારી કોલેરા કોલેરાના લક્ષણો અને ચિન્હો

કોલેરાના લક્ષણો અને ચિન્હો

Print PDF
સાધારણથી તીવ્ર કોલેરાના નૈદાનિક રૂપકો નીચે બતાવેલ છે
 • તીવ્ર શરૂઆત.
 • દર્દ વીનાનો પાણી જેવો તીવ્ર જુલાબ ઉલ્ટી સાથે અથવા ઉલ્ટી વીના.
 • શરીરમાં પાણી સુકાઈ જવાના ચિન્હો અને ઇલેક્ટ્રોલાઇટની અસમતુલના અને આઘાત, મોટી સંખ્યાના કિસ્સાઓ હળવા જુલાબના હોય છે.
જુલાબ પ્રવાહી બનાવે છે અને ઇલેક્ટ્રોલાઇટને ગુમાવે છે. તે કદાચ હળવો, માધ્યમ અથવા તીવ્ર હોઇ શકે છે, નુકશાનની ગંભીરતા તેના ઉપર આધારીત છે.

નીચે પ્રમાણે ચિન્હો અને લક્ષણોનુ નિરક્ષણ કરાય છે
શરીરમાં પાણી સુકાઈ જવાના ચિન્હો (સાધારણ પાણીનુ સુકાવુ)
 • વધુ લાગતી તરસ.
 • બેચેની અને ચિડચિડાપણુ.
 • ચામડીની લવચિકતા ગુમાવવી.
 • સુકુ મોઢુ.
તીવ્ર પાણી સુકાવાના ચિન્હો
ઉપર બતાવેલ બધી નિશાનીઓ અને
 • સુસ્ત દેખાવ.
 • ધીલુ hypotonia.
 • પાણી પીવા માટે અસમર્થ.
 • ઓછો પેશાબ નીકળવો.
 • હૃદયના ધબકારા વધવા.
 • બેહોશી.
 • લોહીનુ દબાણ ઓછુ થવુ.
 • બાળકોમાં પુર્વકાલીન frontanalae ની ઉદાસિનતા.
Hypokalemia/Electrolyteની અસમતુલના ચિન્હો
 • Hypotonia.
 • હૃદયનો arrhythmia.
 • પક્ષાઘાતનો ileus.
 • હૃદયની લગતી શ્વાસોશ્વાસની નિષ્ફળતા.
૯૦% કરતા વધારે છુટછવાયા કિસ્સાઓ હળવા હોય છે અને ૯% કિસ્સાઓને મોઢેથી પુનર્જલીકરણની ચિકિત્સાની જરૂર છે અને ૧% કિસ્સાઓને ઇસ્પિતાલમાં દાખલ કરીને IV ઉપચાર પદ્ધતીની જરૂર છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us