આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 06th

Last update:04:36:36 AM GMT

સંસર્ગના માધ્યમો

Print PDF
મનુષ્ય પ્રાણીના વિશેષ સર્વસામાન્ય સંસર્ગનો માધ્યમ એટલે તેની ટ્યૂબરકલ બસાયલ (tubercle bacilli)ની પૉઝી થૂંક. અને જેમણે તેના પર ઉપચાર ન કર્યો હોય અથવા પૂર્ણ રીતે ઉપચાર લીધો ન હોય તેવી વ્યક્તિ, એવું સ્ત્રોત એ બસાયલ તેના થૂંકમાંથી વર્ષાનુંવર્ષ પ્રસરતાં હોય છે.

ઢોર દ્વારા ઉદભવ
ઢોર દ્વારા ક્ષયરોગ સંસર્ગ એ સામાન્ય રીતે પ્રદૂષિત દૂધ થી થાય છે. ભારતમાં આ પ્રકારના ક્ષયરોગ વિશેષ નિશ્ચિત પુરાવા નથી. કારણ કે ભારતમાં દૂધ વાપરતાં પહેલા ઉકાળવામાં આવે છે.

ક્ષયરોગ પર ઉપચાર
ક્ષયરોગ એ મટી શકે એવો રોગ છે. આ રોગના ઘણાં ઔષધો ઉપલબ્ધ છે. હાલમાં ૧૨ થી ૧૩ ઔષધો ક્ષયરોગના ઉપચાર માટે ઉપલબ્ધ છે. કેટલાક ઔષધો એ બઁકટેરીયલ છે.(એટલે બઁકટેરીયાનો નાશ કરનારી) તો કેટલાક બઁકટેરીઓસ્ટેટીક (તે બઁકટેરીયાનો નાશ કરતો નથી પણ તેને નિયંત્રણ તથા વૃદ્ધિને રોકે છે) પ્રતિકારક શક્તિ વધારે છે તથા પ્રભાવિત થવા માટે આ ઔષધો હમેશા એકત્રિત રીતે ઉપયોગમાં લેવામાં આવે છે.

સૂક્ષ્મજંતુના ઔષધો (બઁકટેરીસીડલ ડ્રગ્સ)
Rifampicin
RMPએ ફક્ત મોંઢા વાટે લેવાની ઔષધો છે, રોજની એકત્ર માત્રા(૧૦ થી ૧૨ ms/kg શરીરનું વજન) એ રોજ જમવાનાં ૧ ક્લાક પહેલા લેવી અથવા જમવાના ૨ ક્લાક પછી લેવી કારણ કે અન્નના લીધે ઔષધ એ યોગ્ય રીતે શોષી શકાતું નથી. ક્ષયરોગના ઉપચારમાં ફક્ત તે એકલાં ઔષધને વાપરવામાં આવતું નથી તેની સાથે બીજા ઔષધો અથવા INH નો ઉપયોગ કરવામાં આવે છે.

સાઇડ ઇન્ફેકસન(આડ અસર)
કેટલાક દર્દીને શરૂઆતમાં નૉસિયા અથવા હોંડકાર જેવા લક્ષણો નિર્માણ થાય છે પંરતુ પછી તે થોભી જાય છે. સૌથી ઘાતક પરિણામ એ યકૃત પર થાય છે.(હેપીટાયટીસ) જેને લીધે સર્વ ઔષધો એક સાથે ન લેતાં તેનાં ભાગ પાડી શકો છો.

દર્દીને તાકીદની સૂચના
આ ઔષધોને લીધે પેશાબ લાલ થશે એ દર્દીને જણાવવું આવશ્યક છે. જો Reifampicin એ ઔષધ કેટલાક કારણોને લીધે થોભાવ્યું હોય તો તેનો અતિસંવેદનશીલતા ટાળવા માટે તેને ત્રણ અઠવાડિયાની અંદર શુરુ કરવું નહીં.

INH
ક્ષયરોગના ઉપચારમાં ઈણઃ એ અતિશય પ્રભાવિત ઔષધ છે, ઈણઃ એ ફક્ત દરોજ ૧ માત્રા લેવી. (૪ થી ૫ mg/kg શરીરનું વજન, કેટલીક બાબતોમાં વધારામાં વધારે ૩૦૦ mg)

કાળજી
મજ્જાતંતુ પર થનારા ઝેરીલા પરિણામો રોકવા માટે આ ઔષધોની સાથે વિટામિન B6 (૧૦ થી ૨૦ mg રોજ) એ આપવું આવશ્યક છે.

સ્ટ્રેપ્ટોમાયસિન (Streptomycin)
સ્ટ્રેપ્ટોમાયસિનની દોજની માત્રા ૦.૭૫ થી ૧ gm એકજ ઇન્જેકશન.

સાઇડ ઇફેકટ્સ(આડ અસર)
આના લીધે કાનની અંદરની ભાગમાં તથા કિડનીને નુકસાન થવાની શક્યતા હોય છે. રેનલ ફેલ્યૂઅના વિશેષ માત્રાને અનૂકૂળ કરવાની જરૂર હોય છે.

Pyrazinamide (પઁરાઝિનામાઇડ)
આ ઔષધ વિશેષ કરીને સાવધાન પણ ગુણાત્મક પદ્ધતીથી વધારવાથી સજીવ ભાગ પર પ્રભાવ પડે છે જે ભાગ પેશીમાં હોય છે. અને એટલે જ બીજા ઔષધોથી તેને બચાવેલ હોય છે. આ ઔષધ મોંઢા વાટે આપવામાં આવે છે તથા સામાન્ય રીતે માત્રા એ શરીરના વજનના ૩૦ mg/kg (સાસી ૧ . ૫ થી ૨g બે અથવા ૩ માત્રા રોજ અથવા ૪૫ થી ૫૦ mg/kg શરીરનું વજન(સાસી ૨ થી ૩ g ) અઠવાડિયામાં બે વખત ઉદભવવાના સમસ્યામાં યકૃતમાં જખમ/ઇજા અને યુરીક અઁસિડની સ્તરમાં વૃદ્ધિ. Pyrazinamaide એ ઔષધ જો મજ્જાતંતુમાં જો ક્ષયરોગ થાય તેના પર ખુબ અસરકારક છે.

વિશેષત: મેનોનજાયટીસ
Ethambutol(ઇથમબ્યુટૉલ)
Ethambutol એ બીજા ઔષધોનું શરીર પર થનારા પરિણામોને ઓછો કરવા માટે ઉપયોગી થાય છે. તેમનો પ્રતિકાર થવા લાગે છે ત્યારે બીજા ઔષધોની સાથે આપવામાં આવે છે. ઔષધો મોંઢા વાટે અપાય છે. આનો મુખ્ય પરિણામ માંથા પર થાય છે જેને લીધે ન્યૂરાયટીસ થાય છે. બીજા પણ કેટલાક બઁકટેરીઓસ્ટઁટીક ઔષધો છે. ઉદા. ethionamide, prothimide, PAS, cycloserine,kanamyacin, viomycin અને capreomycin.

બે વિભાગીય કેમોથેરપી
ક્ષયરોગ પર પ્રભાવિત ઉપચારમાં વિભાગનો સમાવેશ થયો છે.
  1. પ્રથમ એ ઓછો આક્રમક અથવા તીવ્ર સ્તર છે. જે ૧ થી ૩ મહીના સુધી ચાલે છે. આ તીવ્ર સ્તરમાં ૩ અથવા વધુ ઔષધનો મિશ્રણ એ વધારામાં વધારે "બસાગલ" મારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પાછો ઉદભવવાની શક્યતા ઓછી હોય છે.
  2. દ્વિતીય સ્તરમાં આવા ઉદ્દયુકત કરનારા "બસાયલ" ને જંતુરહિત કરવાનો હોય છે.
ટૂંકા અવધીની કેમોથેરપી
અત્યારે છ મહીનાની કાલાવધિમાં પ્રભાવિત ઠરનારી, ઓછી વિષકારક તથા સહન કરી શકાય એવી પદ્ધતી શરૂ થઈ છે. આ પદ્ધતી શરૂઆતમાં તીવ્ર સ્તર પર આધારીત હોવાને લીધે યા ઔષધોનો સમાવેશ થયો છે.(INH+rifampician અથવા thioacetazone) આ ચા દોજ અથવા અંત રાખીને આપવામાં આવે છે. આ ઉપચાર હમેંશા નિરીક્ષણ હેઠળ લેવામાં આવે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us