આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

હદયનો દર

Print PDF
Heart Rate હદયનો દર
હદયનો દર દર વ્યક્તિથી વ્યક્તિ બદ્લાય છે. ઓછા હદયના દર આરામ માટે સારા છે કારણકે તમારૂ શરીર સ્વસ્થ અને તંદુરસ્ત સુચવે છે.

નિમ્નલિખિત નોંધ બરછટ અને તૈયાર માર્ગદર્શક છે.
  • હલકો વ્યાયામ - ૧૦૦ અને ઉપર
  • મધ્યમ - ૧૨૦
  • સખત - ૧૪૦.
  • સૌથી સખત - ૧૫૦ થી ૧૬૦.
નિમ્નલિખિત ટેબલ ઉમરના ધબકારા પ્રમાણે ઇચ્છનીય પ્રયાસની માર્ગદર્શક છે.
Beats

ઉમર (અધિકતમ) દર મિનિટ (૨૨૦ ઓછી ઉમર) લક્ષનો દર
(૬૫% - ૮૫%)
૨૦ ૨૦૦ ૧૨૦ - ૧૭૦
૩૦ ૧૯૦ ૧૧૪ - ૧૬૨
૪૦ ૧૮૦ ૧૦૮ - ૧૫૩
૫૦ ૧૭૦ ૧૦૨ - ૧૪૫
૬૦ ૧૬૦ ૯૬ - ૧૩૬
૭૦ ૧૫૦ ૯૦ - ૧૨૮
૮૦ ૧૪૦ ૮૪ - ૧૧૯

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us