આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 06th

Last update:04:36:36 AM GMT

ચમકતાં વાળ માટે

Print PDF
વાળની સ્વચ્છતા
યોગ્ય શેમ્પૂ અને કન્ડિશનને લીધે વાળની ચમકાટ અને આરોગ્ય વધે છે. આજના યુગમાં બઘા મોઇશ્ર્યાલઝીંગ શેમ્પૂ કન્ડિશન પર વધુ વિશ્વાસ રાખે છે. જેન લીધે ક્યુટીકસ બંધ થાય છે અને વાળ સુવાળા અને નિરોગી બને છે. વાળ ધોતી વખત કન્ડિશનને સંપૂર્ણ રીતે વાળમાં એક સરખી રીતે પ્રસરવા માટે જાડા દાંતી વાળા કાસંકાનો ઉપયોગ કરવો. જે શેમ્પૂને વાળના મૂળ સુધી પહોચાડે છે. ત્યાર પછી વાળને ઠંડા પાણીથી વ્યવસ્થિત રીતે ધુઓ. તેના લીધે વાળમાં ક્યુટીકલ બંધ થાય છે અને તેનો પરિણામ ખુબ સારો દેખાય છે.

આનાથી દૂર રહો (આનો ઉપયોગ ના કરો)
તમારા વાળ સારા અને નિરોગી રાખવા માટે વાળને સ્ટાયલિંગ ઇક્યુપમેંટ ના વાપરો. જો તમે વાળ સુકવવા માટે ડ્રાયનો ઉપયોગ કરતાં હોય તો તેને નાઁર્મલ એટેયમેંટ્સનો ઉપયોગ કરો. વાળ ઓળતી વખતે વાળને જમણી બાજુ ઉપરની તરફ વાળો. વધુ ચમક માટે plastic brush નો ઉપયોગ ના કરો, boar bristle brush નો ઉપયોગ કરો.

સલોન પોલિશ
જો તમો કેમિકલ્સનો ઉપયોગ કરી વાળને ચમકીલી બનાવવા હોય તો Hair Stylist ની સલાહ લો. તેમને ગ્લોસ પદ્ધતીના ઉપયોગ વિશે પૂછો. Shree wash ના લીઘે ક્યુટીકલ બંઘ થઈ સટફેસ સુવાળું બને છે. વાળને ન બદલતાં વાળમાં ચમક વધો છે.

નૈસર્ગિક ઉણપતાં
તમારા રસોઇ ઘરની એક મુલાકાત કરીને પણ તમે તમારા વાળને નિરોગી બનાવી શકો છો. તેના માટે નીચે દર્શાવેલી યુકિતનો ઉપયોગ કરો.
  • વાળની ચમક વધારવા માટે વાળને ધોતાં પહેલા ૧ કપ coder Vinegar વાળમાં લગાવો.
  • વાળના મૂળમાં અથવા વાળમાં સ્વીટ અલમોડ ઓઇલને લગાવો. તે બે કલાક રાખી પ્લેન સ્વીટ અલમોડ ઓઇલ વાળના મૂળમાં અને વાળને લગાવો. ૨ ક્લાક પછી પ્લેન યોર્ગટથી મસાજ કરો. તેને અર્ધો કલાકરાખી પછી સાદા શેમ્પૂથી વાળને ધોવો.
  • વાળને ધોવો. વઘારાના પાણીને ટુવાલથી લુછી લો. પછી ૪ ટેબલ સ્પૂન mayonnaise લગાવો અને વાળને ટુવાલ વડે અર્ધો કલાક વીંટાળી રાખી પછી પાછા વાળને ધોવો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us