આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 06th

Last update:04:36:36 AM GMT

સર્વસાધારણ ત્વચાના રોગ

Print PDF
એકને(ખીલ) વરલ્ગરીસ
Ance એ whiteheads સુધી અનેક પ્રકારના જોવા મળે છે. તે દુ:ખદાયક ફોડીઓમાં પણ જોવા મળે છે. Acne મોટા પ્રમાણમાં એક વ્યક્તિની બીજા વ્યક્તિમાં પ્રસરે છે. તેમાં અનેક પ્રકારના લક્ષ્યમાં આવે તેવા તબકકાઓ હોય છે. પ્રથમ છીંદ્ર સેબમ અથવા મૃત કોષોના લીધે બંધ થાય છે તે આખોંને એકદમ દેખાતા નથી. તે બંધ છીંદ્રોને "comedone" કહે છે. આ જો ત્વચાની નીચેના સ્તરમાં હોય તો તેને whitehead કહે છે.

તે ઓછા whitish bump પ્રમાણે દેખાય છે. આ comedone જ્યારે ત્વચા પર આવે છે ત્યારે તેને blackheads કહે છે. આંખોને તે કાળા નાના બિંદુ જેવા દેખાય છે તે માટી હોતી નથી તે કોષોના કાળા થવાથી oxidation ના લીધે થાય છે. આ open and close comedone ક્યારેક નિસક્રિય હોય છે અને ત્વચા પર લાંબા સમય સુધી દેખાય છે. Propionobacterium Acne સાધારણ નિરોગી ત્વચા પર દેખાય છે, જયાં મૃત કોષો હોય છે તે જગ્યાએ Comedones વધુ જલ્દી વધે છે.

એતિઓલોગ્ય ના કેટલાક મુદદાઓ:
  • ઇન્ડોફાઇન ફેકટર્સ
  • ઋતુ પ્રમાણે બદલાવ.
  • દર્દીમાં વધુ તૈલી, ગ્રીસ, પોલીવિનાઇલ, ટા વગેરે...
  • ચુસ્ત કપડાં પહેરવા.
  • પહેલાના ઔષધોપચારનો ઇતિહાસ.
  • તાવના સંબંધિત લક્ષણો.
  • આ અંગેના પહેલાના ઔષધોપચાર ઇતિહાસ.
  • ભાવનાશીલ તાણ અને માનસિક તાણના પરિણામો.
અઁકનેનું નિદાન કેવી રીતે શકાય?
અનેક જાતના અઁકનેમાં વિવિધ પ્રકારના ઉપચાર ડૉક્ટરો કરીશકે છે. દર્દીના હોમૉન્સમાં બદલાવાના કારણે અઁકને વધ્યા છે કે શું? તેની પણ તપાસ ડૉક્ટર કરે છે. ઘણી વખત અઁકનેમાં બીજા કેટલાક પરિસ્થિતીઓ કારણભૂત હોય છે. ક્યારેક જ અઁકને માટે શંકા થાય છે. સાધારણ રીતે મોટી ઉંમરના દર્દીઓમાં જોવા મળે છે. તમારા અઁકને ક્યા સ્થિતીમાં છે તે તામારા ડૉક્ટર તેનો યોગ્ય ઔષધોપચાર દ્વારા જણાવશે.

અઁકનેનું નિયંત્રણ
કમનસીબે અઁકનેને પૂર્ણપણે નિયંત્રણ માટેનો ઇલાજ નથી. ખરાબ આદતોને લીધે, બીજા કેટલાક કારણોને લીધે તરૂણો આ અઁકનેનો શિકાર થતા હોય છે. તેમજ માસિક ધર્મના સમયમાં મહિલાઓમાં અઁકને જોવા મળે છે. દિવસમાં બે વાર ચહેરાને સ્વચ્છ પાણીએ ધોવાથી તેમજ કાયમ mild cleaser વાપરવાથી અઁકને ઓછા થાય છે. તેમને કાયમ માટે ડાઘા પડતા નથી. બીજા અઁકનેના પ્રકારો જે ઔદ્યોગિક તેલ અથવા રમત-ગમતના સાધનોને લીધે, જે ચહેરા પર, છાતી પર કે પીઠ પર લગાવવાથી થાય છે તેવા વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવાથી અઁકનેનો ત્રાસ ઓછો થઈ શકે છે.

અઁકનેનો ઔષધોપચાર
અઁકને બઘી જગ્યાએ અડચન દેખાય છે. તે માટે વૈદ્યકીય ઔષધોપચારની જરૂરી છે. સેવ અઁકને, adolesence, ના કારણો સામાન્ય રીતે ભાવુક પ્રશ્નો, ડ્રીપ્રેસન હોય છે. અતિશય સેવ કેસ માટે ડાઁકટર પાસે ઔષધોપચાર ઉપલબ્ધ હોય છે.

અઁકનેના ઔષધોપચામાં local અને systemic આ બે ઔષધોપચારાના પ્રકારો ઉપલબ્ધ છે. અઁકનેમા mild થી severity સુઘીના અનેક પ્રકારો છે તેને લીઘે અઁકને ઔષધોપચાર પઘ્ઘતી પણ mild drastik આમાં વિભાગો આવેલ છે આ ઔષધોપચારમા ત્વચા પર ગંદકી ચોટીને રહે છે તે બંઘ છિંદ્રોમાંથી પહેલા કાઢવામા આવે છે અને જરૂરી પડતાં ઇન્ફેકશનનો ઔષધોચાર કરવામાં આવે છે. આ ત્વચાના બહીર્ગત ઔષધોપચાર અથવા અંતર્ગત ઔષધોપચાર સહાયથી કરવામાં આવે છે.

Topical ઔષધોપચાર
આ ઔષઘોપચારાની પદ્ધતી માટેના અનેક પ્રકારના ઔષધો બજારમાં ઉપલબ્ધ છે. સુરક્ષિત તથા સામાન્ય ઔષધોપચાર એટલે સાબુ અને પાણી. બીજા સામાન્ય પદ્ધતી એટલે સાબુ, સલ્ફ અને resorcinal આ મિશ્રણ nenzoyl proxide આ ઔષધોપચારાનો ધ્યેય ત્વચા સ્વચ્છ કરીને, તેલનું પ્રમાણ સુકવી, અઁકને bacteria ને મારી નાશ કરે છે. એન્ટીબાયોટીકના નાના ડોસ જેવા અઁરીથ્રોમાયસીન પણ આ ointments માં ભળેલા હોય છે.

સિસ્ટમીક ઔષધોપચાર
સિસ્ટમીક અઁકનેના ઔષધોપચારાની તે ટેટ્રાસાયકલીન, અઁરીથોમાયસીન, માયનોસીકલીનનો સમાવેશ થાય છે. તે અઁકનેના બેકટેરીયા પર હુમલો કરે છે. તેને ટીનાઁઇડસ કહે છે. આ ફકત ડાઁકટરની દવાની યાદીના દ્વારા પ્રાપ્ત થાય છે. benzoyl-peroxide આ અનેક વર્ષથી ત્વયા તજ્ઞ ઔષધોપચારમાં આપે છે. જે વ્યક્તિ benzol-peroxide ઘટક ધરાવતાં પ્રોડકટો વાપરે છે તેઓએ તડકામાં ફરવાનું ટાળવું.

વિટામિન A ની ઉત્પત્તિ
વિટામિન A માંથી જે ઘટક ઉત્પન્ન થાય છે એટ્લે એ કે isotretinoin ને પેટ્માં લેવું પંરતુ જો ગર્ભવતી મહિલાઓએ જો થોડો પણ તેનો ઉપયોગ કર્યો હોય તો બાળકના ચહેરા પર ખરાબ પરિણામ દેખાય છે. તે અઁકને પર ઔષઘોપચાર કરવો ખુબ કઠીન હોય તો isotrerinoin આપવામાં આવે છે. જે વીટામીન ઉ થી તૈયાર થાય છે. આ પ્રત્યેક વ્યક્તિને સ્વતંત્ર આપવામાં આવે છે. આ ઔષધ બીજા કોઇએ વાપરવૂં નહી. વિશેષ કરીને ગર્ભવતી મહિલાઓ.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us